દૂધી નું સૂપ (dudhi nu Soup recipe in Gujarati)

Marthak Jolly
Marthak Jolly @123jolly
Jamangar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
3વ્યક્તિ
  1. 250 ગ્રામદુઘી
  2. 1 નંગમોટુ ટામેટું
  3. 1 નંગડુંગળી
  4. 1 નાની વાટકીમકાઈ ના દાણા
  5. કટકો આદુ
  6. 1 નંગલીલું મરચું
  7. 1/2ચમચી મરી પાઉડર
  8. 1/2ચમચી લીંબુ નો રસ
  9. કોથમીર

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સૌથી પહેલા કુકર માં મકાઈ ના દાણા દુઘી સમારેલી ને ડુંગળી મરચું આદુ ને ટામેટા ને કટકા કરવા એક ગ્લાસ પાણી ઉમેરવું ને 2સિટી મારવી મસ્ત બફાય જશે

  2. 2

    તેમાં પા ગ્લાસ ઠંડુ પાણી ઉમેરવું પછી મિક્સર માં તેને ક્રશ કરવું પછી તેને ગાળી લેવું

  3. 3

    ગળાય ગયું પછી તેમાં મીઠુ ને મરી પાઉડર ઉમેરી ને તેને એક થી 2ઉભરા લેવા પછી તેમાં લીંબુ નો રસ ને કોથમીર ઉમેરવી

  4. 4

    પછી તેને સર્વ કરો (આ સૂપ આમ તો ડાયટિંગ માં આવે પણ મકાઈ નાખી છે મસ્ત તેનો ટેસ્ટ લાગે છે)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Marthak Jolly
Marthak Jolly @123jolly
પર
Jamangar
Marthak jolly😃😃Cooking lover
વધુ વાંચો

Similar Recipes