દુધી નુ શાક (Dudhi Shak Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
દુધી નુ શાક (Dudhi Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દુધી ના ગોળ પીસ કરવા પછી દહીં મા બેશન લાલ મસાલો ગરમ મસાલો હળદર ધાણાજીરૂ ને મીઠું નાખી મિક્સ કરવુ પછી બધા દુધીના પીસ મેલ્ટ કરવા દસ મિનિટ રાખવા પછી એક તવી મા 1/2ચમચી તેલ મુકી તેમા સેકવા બંને બાજુ શેકાયપછી એકવાસણમા તેલ ગરમ મુકવુ તેમા જીરૂ નાખી તોડે એટલે ટામેટાં ખમણી ને તેમા ગ્રેવી નાખવી ને હલાવવુ ને 1/2 કપ પાણી નાખી બધો મસાલો કરવો લિલમસાલો ગરમ મસાલો ધાણાજીરૂ ને. ગ્રેવી બનાવી હતી તેપણ ટામેટાં સાથે નાખવી ગોળ પણ નાખવો ગરમ થાય ને ધટથાય એટલે જે દુધીના સેકેલા પીસછે તેની ઉપર ગેવી નાખવી તૈયાર
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દુધી ચણા દાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને દૂધી ચણાની દાળનું શાક ખૂબ જ ભાવે છે અને મહિનામાં બે થી ત્રણ વાર અમારા ઘરમાં બને જ છે. Vaishakhi Vyas -
દુધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
દુધી બટાકા ના શાક માં ગોળ નાખી ને ખાધું છે? આ રીતે બનાવો તો બાળકને પણ ખબર ન પડે. લસણ ઓપ્શનલ છે.પણ વાટેલું. ક્રશ કરેલુ નઈ. Tanha Thakkar -
દુધી કોફતા નુ શાક (Dudhi Kofta Shak Recipe In Gujarati)
#KS6#cookpadgujarati#COOKPadindia Sheetal Nandha -
-
-
-
દુધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#KS6#Kitchen star challenge આજે મૈ દુધી નું ગોળ ને કોકમ નાખી શાક બનાવિયું ચે છે.જે તમે ખિચડી ને રોટલા - રોટલી ગમે તેની સાથે ખાઈ શકો છો..ખુબ જ હેલ્થી ને ટેસ્ટી બનિયું છે Suchita Kamdar -
-
દુધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#GA4 #Week21. દુધી ખુબ જ ઠંડી છે.ને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. SNeha Barot -
-
-
-
-
-
-
-
-
દુધી બટાકા નુ શાક (Dudhi potato Shak Recipe in Gujarati)
#GA4#Week21#cookpad#cookpadindia#cookpadgujarati#February2021 Dhara Lakhataria Parekh -
-
જૈન દુધી નો ઓળો (Jain Dudhi Oro Recipe In Gujarati)
દુધી મગજ માટે આપણે ખુબજ ઠંડી હોય છે દુધી નુ શાક ઘણા બધાય ને ભાવતુ નથી પણ એને જુદી રીતે બનાવવામાં આવે તો બધાય ટેસ્ટી લાગશે Heena Timaniya -
દુધી ચણા દાલ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4#Week21#bottel guard Kunjal Raythatha -
-
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
# SVCદૂધીનું શાક તો ભાગ્યે જ કોઇકને ભાવતું હશે☺️....પણ છતાં ,તેનું સેવન સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ફાયદાકારક મનાય છે. કારણ તેમાં રહેલા સોડિયમ પોટેશિયમ અને મિનરલ ઉનાળામાં શરીરનું તાપમાન કંટ્રોલમાં રાખે છે સાથે સાથે ચણાની દાળમાં પણ આયર્ન પ્રોટીન અને એનર્જી ભરપૂર માત્રામાં હોય છે. ઉનાળામાં ચણાની દાળનું સેવન પણ ખૂબ જ ફાયદાકારક છે તેથી તમે દૂધી ચણાનીદાળનું શાક ,દુધી મગનીદાળનું શાક અને દુધી કળી નું શાક પણ બનાવી શકો છો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે તેનાથી શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધે છે અને સાથે દુધી વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે.તો ચાલો જાણીએ દૂધી ચણાની દાળનું શાક બનાવવાની રીત. Riddhi Dholakia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14534976
ટિપ્પણીઓ (4)