દુધી ઓળો (Dudhi Oro Recipe In Gujarati)

Nidhi Katariya
Nidhi Katariya @cook_28406912

દુધી ઓળો (Dudhi Oro Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. ૨૫૦ ગ્રામ દુધી
  2. ૫૦ ગ્રામ લીલી ડુંગળી
  3. 5 ગ્રામલીલું લસણ
  4. ૧ નંગનાનો ટુકડો આદુ
  5. ૧ નંગલીલું મરચું
  6. ૧ નંગટમેટું
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 1/2ચમચી મરચું પાઉડર
  9. 1/2ચમચી હળદર
  10. ચપટીહિંગ
  11. 1/2ચમચી ધાણાજીરૂ
  12. ૧ ચમચીખાંડ
  13. જરૂર મુજબ પાણી
  14. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દૂધીને લો અને તેને ધોઈ લો. તેના ટુકડા કરી તેને બાફી લો

  2. 2

    વઘાર માટેની સામગ્રી તૈયાર કરો

  3. 3

    દુધી ને મેશ કરો

  4. 4

    હવે એક પેનમાં તેલ મૂકી તેમાં ડુંગળી, લસણ, ટામેટાં, આદુ મરચાં ને સાંતળો

  5. 5

    તેમાં બધા મસાલા નાખો અને દુધીનું મિશ્રણ નાખો

  6. 6

    થોડીવાર હલાવી અને તેને સાંતળો પછી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Katariya
Nidhi Katariya @cook_28406912
પર

ટિપ્પણીઓ

Similar Recipes