રીંગણા નો ઓળો (Ringan no oro recipe in Gujarati)

Siddhi Karia @Siddhi_18923157
રીંગણા નો ઓળો (Ringan no oro recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રીંગણ લઇ તેની પર તેલ લગાવી શેકી લો. બધાં રીંગણ શેકાઈ જાય એટલે થાળી માં લઇ મેશ કરી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ મૂકી ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂ ઉમેરો. હવે તેમાં લસણ ની પેસ્ટ ઉમેરો.
- 3
ત્યાર બાદ તેમાં સમારેલી સૂકી ડુંગળી અને લીલી ડુંગળી ઉમેરો. મીઠું નાખી સાંતળો. સંતળાઈ જાય એટલે તેમાં સમારેલા ટામેટાં ઉમેરો.
- 4
બરાબર મિક્સ કરી સાંતળો. સંતળાઈ જાય અને એકરસ થાય એટલે તેમાં મરચું,મીઠું, હળદર, ધાણાજીરૂ ઉમેરી બરાબર મિક્સ કરો.
- 5
મસાલા ભળી જાય એટલે તેમાં મેશ કરેલા રીંગણ ઉમેરો. અને બરાબર મિક્સ કરો
- 6
બરાબર મિક્સ થઈ જાય અને એકરસ થઈ જાય ખદખદે એટલે તેને ડીશ માં લઇ કોથમીર મૂકી પીરસો. તો તૈયાર છે રીંગણા નો ઓળો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લીલી ડુંગળી અને રીંગણનો ઓળો(Lili dungri ne ringan no oro recipe in Gujarati)
#GA4#Week11#green onion#શિયાળાની ઠંડીમાં રીંગણાના ઉનાળાની તો મજા આવે છે પણ એમાં લીલી ડુંગળી હોય તો તેનો ટેસ્ટ કંઈ ઓર જ હોય. Chetna Jodhani -
રીંગણા નો ઓળો(Ringan no oro recipe in Gujarati)
#GA4#Week11#Greenonion શિયાળાની ઠંડી ઋતુમાં લીલી ડુંગળી ખાવાની બહુ જ મજા આવે છે. અને લીલી ડુંગળી ને અનેક વેરાઈટી બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે.અને શિયાળામાં લીલી ડુંગળી ખાવા ના ઘણા ફાયદા છે. Kunjal Raythatha -
કાઠીયાવાડી સ્પે. રીંગણા નો ઓળો(Ringan no oro recipe in Gujarati)
#GA4#Week11#cookpadindia#green onionશિયાળા નું સ્પે. મેનુ રીંગણા નો ઓળો ખિચડી ને રોટલા .આ રીંગણા નો ઓળો ખાવાની મજા કંઇક અલગ જ હોય છે.તીખો તમતમતો આ ઓળો રીંગણા પસંદ ના હોય તેને પણ ભાવે છે. Kiran Jataniya -
લીલી તુવેરનો રગડો(Lili tuver no ragdo recipe in gujarati)
#GA4#Week11#green onion (લીલી ડુંગળી) Ridhi Vasant -
-
-
-
-
-
લીલી ડુંગળી અને રીંગણા નો ઓળો (Lili dungli-ringan no oro recipe in Gujarati)
#GA4#Week11#લીલી ડુંગળીહું આ ઓળો બનાવતા મારા સાસુજી પાસેથી શીખી છું Vk Tanna -
-
-
-
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR4#Week4 આ વાનગી મોટા રીંગણ ને શેકી, તેની છાલ ઉતારીને તેને મેશ કરીને બનાવવામાં આવે છે તેમાં લીલું લસણ, લીલી ડુંગળી તેમજ ટામેટા અને અન્ય સૂકા મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે.તેને રોટલા અને ભાખરી સાથે પીરસવામાં આવે છે.કાઠિયાવાડમાં તેમાં વઘાર કરવામાં નથી આવતો મસાલા, ડુંગળી, ટામેટા,લસણ ઉમેરી અને ઉપરથી કાચું તેલ રેડવામાં આવે છે. Sudha Banjara Vasani -
-
રીંગણનો ઓળો(Ringan no oro recipe in Gujarati)
#winter special આજે મેં રીંગણા નો ઓળો બનાવ્યો છે શિયાળા ની સિઝન મા બાજરી ના રોટલા અને ઓળો સાથે ગોળ મરચાં છાસ આવુ બધુ હોય તો મજા પડી જાય.ઓળો સરસ બન્યો છે તમે પણ આ રીતે 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
-
-
-
રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
શિયાળા માં ખાસ બનાવવા માં આવતી વાનગી માં ની એક.. ઓળા માટે ખાસ કાળા રીંગણા આવે છે એના થી આ ઓળો બને. Aanal Avashiya Chhaya -
રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં રીંગણ નો ઓળો ખાવા ની ખુબ મજા આવે.અને ઠંડી માં શરીર ને ગરમી પણ આપે છે. Varsha Dave -
-
-
-
બાજરા નાં રોટલા સાથે કાઠિયાવાડી રીંગણા નો ઓળો
બાજરા નાં રોટલા સાથે રીંગણા નો ઓળો#MBR5 #Week5 #માયબેસ્ટરેસીપીસઓફ2022#BR #લીલી_ભાજી #લીલી_ડુંગળી #લીલું_લસણ#વીન્ટર_સ્પેશિયલ #બાજરો_રોટલા#રીંગણ #કાઠિયાવાડી #ઓળો#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશિયાળા માં લીલી ભાજી ખૂબજ સરસ મળતી હોય છે. એટલે લીલી ડુંગળી , લીલું લસણ, નાખી ને ઓળો બનાવીએ તો ખૂબજ સ્વાદિષ્ટ બનેછેઓળો બનાવવા માટે રીંગણા માં લસણ ની કણી ભરાવી ને શેકવામા આવે છે. પણ હું અલગ અલગ રીંગણા, લસણ, ડુંગળી, ટામેટાં, મરચા પણ શેકું છું જેથી ઓળા માં બર્ન્ટ ફ્લેવર વધવાથી ખૂબજ સ્વાદિષ્ટ બને છે. અહીં મેં બાજરા નાં રોટલા, રીંગણા નો ઓળો, લીલી ડુંગળી, લસણ ની ચટણી, ગોળ નાં ગાંગડા પ્લેટ માં પીરસ્યા છે Manisha Sampat -
-
રીંગણ નો ઓળો (Ringan no olo recipe in gujarati)
#GA4#Week11#Green onion#પોસ્ટ1રીંગણ નો ઓળો માં લીલી ડુંગળી અને લીલું લસણ તો જોઈએ જ.. શિયાળાની ઠંડી માં રીંગણ માં આયૅન સૌથી વધારે અનેપ્રકૃતિ ગરમ સાથે, લીલી ડુંગળી અને લીલું લસણ, આદુ, મરચા અને ગરમ મસાલો નાખી નેં સીંગતેલ માં રીંગણ નો ઓળો બને એ સ્વાદ માં તો લાજવાબ.. પણ ઠંડીમાં શરીર ને ગરમાવો આપી શરદી સળેખમ થી બચાવે.. અને તાકાત આપી જાય.. Sunita Vaghela -
રીંગણા નો ઓળો
#RB16 શિયાળામાં તો અચુક વીક મા એકવાર બને જ. પણ અહીં તો અત્યારે ઓળા ના રીંગણા મળ્યા તો બનાવવા નો મોકો મળી ગયો. HEMA OZA
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14103836
ટિપ્પણીઓ (2)