રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રીંગણને ધોઈ લો પછી સહેજ તેલવાળો હાથમાં લગાવી તેને શેકી લો પહેલા પછી તેની છાલ ઉતારી તેને સમારી લો કટ કરી લો હવે એક તપેલામાં તેલ લઈ તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકો
- 2
તેલ ગરમ થાય પછી તેમાં રાઈ જીરું હિંગ ઉમેરી લસણ આદુ ટામેટાં ડુંગળી ઉમેરી બે મિનિટ સુધી સાંતળો
- 3
હવે તેમાં બધા મસાલા ઉમેરી શકેલો ઓળો ઉમેરી સરસ મિક્સ કરી ફરીથી બે મિનિટ સુધી પકાવો એટલે ગેસ બંધ કરી એક બાઉલમાં ભરી લો તૈયાર છે રીંગણનો ઓળો પછી તેને સર્વ કરો
Similar Recipes
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
આ એક કાઠીયાવાડી શાક છે જે શિયાળામાં બનતી વાનગી છે અને ઠંડીમાં તીખું ખાવાની પણ મજા આવે છે..આ એક સ્પાઇસી રેસીપી છે..ઓળો મોટેભાગે સેકીને જ બનાવવા માં આવે છે પણ ઘણા લોકો હવે રીંગણ બાફીને પણ ઓળો બનાવે છે.પણ સેકી ને બનાવવામાં આવેલ ઓળા નો સ્વાદ જ લાજવાબ હોય છે. #TC Stuti Vaishnav -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
શિયાળામાં આ રીંગણ ખાસ મળતા હોય છે, એટલે એનો ઓળો સરસ લાગે છે. Bela Doshi -
-
-
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#Letter R#cooksnap Chhallange#Lets cooksnap Rita Gajjar -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
કાઠિયાવાડી થાળી સ્વાદ અને સ્વાસ્થ્ય નો સંગમ છે. ગરમાગરમ બાજરી ના રોટલા સાથે રીંગણ નો ઓળો પીરસવામાં આવે તો જલસા જ પડી જાય ખરૂં ને..#રીંગણ#cookpadindia Rinkal Tanna -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#BWથોડી થોડી ઠંડી હજુ પણ છે તો લીલા લસણ વાળો રીંગણ નો ઓળો બનાવવા નુ મન થયું, આજે બનાવી દીધો Pinal Patel -
-
-
રીંગણ નો ઓળો કાઠિયાવાડી રીતે (Ringan Oro Kathiyawadi Style Recipe In Gujarati)
વિન્ટર લંચ & ડિનર 🥘🥙🫕#WLD#CookpadTurns6માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR6Week 6#CWM2#Hathimasalaકુક વિથ મસાલા - 2 (ડ્રાય/ખડા મસાલા રેસીપીસ) Juliben Dave -
-
-
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#WLD#MBR7 શિયાળા માં રાત્રે રીંગણ નો ઓળો રોટલો ખાવા મળે એટલે મજા પડી જાય સાથે ગોળ લીલી ડુંગળી અને છાસ મરચું હોય એટલે તો કહેવું જ શું Bhavna C. Desai -
-
-
ઇન્સ્ટન્ટ રીંગણા નો ઓળો (Instant Ringan Oro Recipe In Gujarati)
આ રેસિપી મેં લંચ માં બનાવી હતી ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે Falguni Shah -
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#LSR#લગ્ન સ્ટાઈલ રેસીપી#cookpadindia#cookpadGujarati#olorecipe#Brinjalolarecipe#Winterrecipe#રીંગણ ઓળો રેસીપી Krishna Dholakia -
-
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રીંગણ નો ઓળો શિયાળામાં શરીરને ગરમી આપે છે.. રીંગણ માં આયૅન હોય છે.. એટલે શરીર ને તાકાત મળે છે.. સીંગતેલ માં લથપથ ઓળો . ખાવાની ખૂબ મોજ પડી જાય છે.. Sunita Vaghela -
રીંગણ ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR1#cookpadgujarati#cookpadindiaશિયાળા માં રીંગણ નો ઓળો અને રોટલા સાથે સફેદ માખણ,લસણ ની ચટણી અને ગોળ ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે. Alpa Pandya -
-
રીંગણ મેથીનું શાક (Ringan Methi Shak Recipe In Gujarati)
બાય બાય વિન્ટર રેસીપી ચેલેન્જ#BW : રીંગણ મેથી નુ શાકશિયાળામાં લીલી મેથી અને રીંગણ જેવા લીલોતરી શાક ફ્રેશ આવતા હોય છે તો જ્યાં સુધી સીઝન હોય ત્યાં સુધી બધા શાકભાજી ખાઈ અને તેનો આનંદ માણી લેવો . હવે શિયાળા ને બાય બાય કેવાનો ટાઈમ આવી ગયો છે . Sonal Modha -
કાઠિયાવાડી રીંગણ નો ઓળો (Kathiyawadi Ringan Oro Recipe In Gujarati)
#કાઠિયાવાડી#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
રીંગણ નો કાચો ઓળો (Ringan Kacho Oro Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#winter special#homemade Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16597422
ટિપ્પણીઓ (4)