રાંધવાની સૂચનાઓ
- 1
પહેલાં તો ઉપર મુજબ બધી વસ્તુ લેવી.
- 2
હવે દૂધી ને એક વાસણમાં ખમણી લઈ તેમા વાટેલા આદુ-મરચા,લીલુ લસણ,મીઠું,ખાંડ,લીંબુ નો રસ,આખા તલ ગળપણ,રૂટિન મસાલા અને તેલ નુ મોણ નાખી બરોબર મિક્ષ કરવુ. પાંચ મિનિટ રહેવા દો.
- 3
મિક્સ કરેલ મિશ્રણ મા ચણા નો લોટ અને ઘઉં નો લોટ નાખી કઠણ લોટ બાંધવો. દૂધી માથી પાણી છુટુ પડે એટલે લોટ બાંધવામાં પાણી ની જરુર નથી પડતી. થોડું તેલ નાખી લોટ ને મસળી પાચ મિનીટ ઢાંકી દો.
- 4
હવે બાંધેલા લોટ ના નાના નાના ગોળ લુવા કરી થેપલા વણવા.તવા પર તેલ જરુર મુજબ લગાવી બનને સાઈડ થેપલા શેકી લ્યો. આ મુજબ બધા થેપલા વણી ને શેકી લેવા.
- 5
ગરમાગરમ થેપલા ને લીલા કાદા ના શાક અને લીલી ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#Dudhina thepla 'દૂધીના થેપલા'એ પરંપરાગત વાનગી છે.ટુરમા જવું હોય કે પછી નાસ્તો હોય કોઈ અતિથિ આવવાનું હોય ,કે કોઈ પ્રસંગે અગાઉ તૈયારી કરવાની હોય બહેનો પ્રથમ પસંદગી થેપલા પર ઉતારે છે.અને સૌને વધુમાં વધુ પસંદ આવતા હોય તો તે થેપલા છે.અને મોદીજી આવતા તો આપણા થેપલા ઈન્ટરનેશનલ સ્તરે પ્રખ્યાત અને પસંગી પામ્યા છે. Smitaben R dave -
દૂધીના મલ્ટીગ્રેઈન થેપલા (dudhi multi grain thepla recipe in gujarati (
#સુપરશેફ3 ચોમાસામાં ખોરાક મા ધ્યાન રાખવું જરૂરી છે,ખોરાક એવો હોવો જોઈએ, જે હેલ્ધી અને હાઈજેનીક પણ હોય, એથી થેપલા એક હેલ્ધી અને ટેસ્ટી વાનગી છે,દૂધીના મલ્ટી ગ્રેઈન થેપલા વધારે ટેસ્ટી બનાવવા એમા ખાંડ ઉપર ચોંટાડી ને શેકી એકદમ ટેસ્ટી બનાવી શકાય છે, આ થેપલા મા લસણ, આદુ, મરચું, છે તિખાશ અને ખાંડ અને ગોળ વડે એણે મીઠાશ પણ આપી છે, ખાંડ ઉપર ચોટાડીને એણે શેકવાથી ખૂબજ ટેસ્ટી લાગે છે, દહીં વડે નરમ પણ બન્યા છે એટલે આ થેપલા હેલ્ધી, ટેસ્ટી બન્યા છે આ થેપલા લંચબોક્સમા અને બધી ઉંમરના વ્યક્તિ માટે બેસ્ટ છે, તો તમે જરૂરથી બનાવજો Nidhi Desai -
-
-
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
થેપલાએ ગુજરાતીઓ ની પ્રિય વાનગી છે. થેપલા ઘણા બધા પ્રકારના બનાવાતા હોય છે.સાંજના હળવું જમવું હોય કે સવારના ગરમ નાસ્તા તરીકે ખાવા હોય કે પછી પ્રવાસમાં સાથે લઈ જવા હોય- થેપલાં તો હોય જ.#EB Vibha Mahendra Champaneri -
-
દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
થેપલા ગુજરાતીઓનો મનપસંદ ફૂડ છે. થેપલામાં પણ ઘણી અલગ અલગ વેરાઈટી બને છે. દૂધીના થેપલા પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. સોફ્ટ અને મસાલેદાર થેપલાને શાક કે દહીં સાથે કે ચા સાથે પીરસી શકાય છે. Disha Prashant Chavda -
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EBWeek 10 દૂધીના થેપલા હોય તે મેથીના-થેપલા ગુજરાતીઓ માટે ફેમસ છે Chandni Dave -
દૂધી ના થેપલા (Dudhi na thepla Recipe in Gujarati)
#GA4#week20#cookpadindia#cookpadgujrati सोनल जयेश सुथार -
-
-
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
#GA4#Week21 આજે સવારે નાશતા માટે મેં દૂધી ના થેપલા બનાવ્યા છે. અત્યારે બજાર માં સરસ કુણી અને દેશી દૂધી મળી રહે.છે. તો તેને છીણી ને તેના થેપલા બનાવ્યા છે. દૂધી ઘણી ફાયદાકારક છે. અને તેની તાસીર ઠંડી હોઈ છે. મેથી ના થેપલા બહુ ખાતા હોઈ છે ..પણ ક્યારેક દૂધી ના થેપલા પણ ખાવા જોઈએ. તો હું આજે દૂધી ના થેપલા ની રીત મુકું છું. Krishna Kholiya -
-
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#dudhi na theplaWeek 10#RC3 Tulsi Shaherawala -
-
દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#GA4#Week20Key word: Thepla#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14528953
ટિપ્પણીઓ