દૂધીના મુઠીયા(Dudhi Muthiya Recipe in Gujarati)

Arpita Kushal Thakkar @cook_20058896
દૂધીના મુઠીયા(Dudhi Muthiya Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સ્ટીમર કૂકરને ગેસ પર ગરમ કરવા મૂકી દો એક બાઉલમાં ઘઉંનો કરકરો લોટ લઇ લો તેમાં તેલ મીઠું લાલ મરચું પાઉડર હળદર ગરમ મસાલો ધાણાજીરું પાઉડર મેથીનો મસાલો આદુ-મરચા-લસણની પેસ્ટ દહીં છીણેલી દૂધી ચપટી સોડા નાખી મિક્સ કરી લો જરૂર જેટલું પાણી રેડી લોટ બાંધી લો પછી લોટમાંથી લાંબા લુઆ વાળી લો અને સ્ટીમર કુકરમાં 15-20 મિનિટ સુધી બાફવા મુકો
- 2
થઇ જાય એટલે પ્લેટને બહાર કાઢી લો અને ઠંડુ થવા દો પછી ઠંડુ થઇ જાય એટલે કાપી લો અને એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ તલ લીંબડો આખા લાલ મરચા નાખી વઘાર થઇ જાય એટલે કાપેલા મુઠીયાને તેમાં નાખી મિક્સ કરી લો અને થોડીવાર રહેવા દો પછી સર્વિંગ બાઉલમાં કાઢી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દૂધીના મુઠીયા (dudhi na muthiya recipe in gujarati)
વિક્મીલ 3 મોન્સૂન સ્પેશલસુપરસેફ 3#માઇઇબુક Arpita Kushal Thakkar -
-
-
-
દૂધીના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)
મુઠીયા ઘણા બધા પ્રકારના બનાવવામાં આવે છે. જેમકે - જુદી જુદી ભાજીના,મિક્સ વેજીટેબલના,વધેલા ભાતના તેમજ દૂધીના - દૂધીના મુઠીયા લગભગ દરેક ના ઘરમાં બનાવાતા હશે. સવારના હેવી નાસ્તામાં અથવા સાંજના લાઈટ ડિનરમાં બનાવવામાં આવતા હોય છે.#GA4#Week21 Vibha Mahendra Champaneri -
-
-
દૂધી પાલક મુઠીયા (Dudhi Palak Muthiay Recipe In Gujarati)
#GA4#Week8#સ્ટીમ#દૂધી પાલક મુઠીયા Arpita Kushal Thakkar -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2 દૂધીના મુઠીયા એ ખવાતી ગુજરાતી વાનગી છે.આ એક complete meal કહેવાય છે. Vaishakhi Vyas -
દૂધીના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)
#GA4#Week4ગુજરાતી ઘરોમા મુઠીયાની ઓળખાણ આપવાની જરૂર હોતી નથી. લગભગ બધાં ઘરમાં મુઠીયા બનતા જ હોય છે. ઘટકો બદલાઇ સકે પણ મુઠીયા કદાચ દરેક ગુજરાતી નાં ઘરમા મહિનામાં 1 વાર તો બનતા જ હશે. આવો આજે દુધી ના મુઠીયા ની મજા માણીએ. Jigisha Modi -
-
દૂધીના મુઠીયા(Bottlegourd Muthiya recipe in gujarati)
#GA4 #વીક21Key word Bottlegourd દૂધી એક એવું વેજીટેબલ છે જેમાં અપાર ઔષધિય ગુણો રહેલા છે...વિટામિન C... કેલ્શિયમ....પ્રોટીન....આયર્ન અને આના નિયમિત ઉપયોગથી વેઈટલોસ પણ કરી શકાય છે...દૂધીના મુઠીયા એક One-pot-meal રેસીપી છે... Sudha Banjara Vasani -
-
દૂધી ના મુઠીયા (લૌકી મુઠીયા)(dudhi na muthiya recipe in gujarati)
આજે આપણે બનાવીશું દુધી ના મુઠીયા રાંધણ છઠના દિવસે આ મુઠીયા બનાવી અને સાતમના દિવસે ખાઈ શકીએ છે. આ મુઠીયા ખૂબ જ ટેસ્ટી લાગે છે આ મુઠીયા ને તમે ચા, કોફી, સોસ અને લીલી ચટણી સાથે પણ ખાઈ શકો છો. આ મુઠીયા માં દુધી ઉમેરવાથી ખૂબ healthy બને છે. તો ચાલો આજ ની દુધી ના મુઠીયા ની રેસીપી શરૂ કરીએ.#દુધી ના મુઠીયા#સાતમ Nayana Pandya -
-
પાલકના મુઠીયા (Palak Muthiya Recipe In Gujarati)
પાલકના મુઠીયા હેલ્થી અને સ્વાસ્થ્યવર્ધક છે વળી ગુજરાતીની ફેમસ વાનગી છે#GA4#Week4#ગુજરાતી Rajni Sanghavi -
-
દૂધીના રસિયા મુઠીયા (Dudhi na Rasiya muthiya recipe in Gujarati) (Jain)
#CB2#week2#dudhi#bottlegourd#muthiya#cookpadindia#cookpadgujrati ગુજરાતી ઘરોમાં મુખ્ય તો અવારનવાર બનતા જ હોય છે અલગ-અલગ સામગ્રીથી અલગ-અલગ પ્રકારના મુઠીયા બધાના ઘરે બનતા હોય છે આમ તો મોટાભાગે બાફેલા કે વઘારેલા મુખ્ય બધાના ઘરે બનતા હોય છે પરંતુ ક્યારેક રસાવાળા મુઠીયા પણ બનતા હોય છે. વઘારેલા મુઠીયા એ ગુજરાતી થાળીમાં ફરસાણમાં એક અગત્યનું સ્થાન ધરાવે છે. અહીં મે દુધી નાં રસાવાળા ખાટા-મીઠા મુઠીયા બનાવ્યા છે, જેમાં મલ્ટીગ્રેઇન નો લોટનો ઉપયોગ કર્યો છે. Shweta Shah -
દૂધીના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#india2020#વેસ્ટઅમે વધારે પડતા મેથીના મુઠીયા બનાવીએ છે પણ અત્યારે મેથી મળવી મુશ્કેલ હોવાથી દુધી ના મુઠીયા બનાવવા ની ટ્રાય કરી છે પણ ખરેખર ખુબ સરસ બન્યા છે તમે પણ ટ્રાય કરજો Davda Bhavana -
મુઠીયા(Muthiya Recipe in Gujarati)
દૂધી અને મેથી ના મુઠીયા ગુજરાતી ઓને ખૂબ જ પસંદ હોય છે .જેને તમે નાસ્તા માં અથવા જમવા માં પણ લઈ શકો છો .#GA4#week4#gujarati Rekha Kotak -
મુઠીયા (Muthiya Recipe in Gujarati)
મૂઠિયાં એક ગુજરાતી વાનગી છે જે ચા સાથે નાસ્તામાં તથા જમવામાં ખવાય છે. મૂઠિયાં અનેક પ્રકારના બને છે. તેને તળીને કે બાફીને બનાવાય છે. ખાસ કરીને ગુજરાતી લોકોના મૂઠિયાં ખૂબ લોકપ્રિય છે. જમવામાં ખાવા માટેના મૂઠિયાં સામાન્ય રીતે મેથીની ભાજી કે દૂધીના બને છે, તો આપણા માટે એમાંથી ત્રણ પ્રકારના મુઠીયા બનાવ્યા છે જેથી મુઠીયા પ્લેટર નામ આપ્યું છે#GA4#week4 Nidhi Jay Vinda -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2મુઠીયા ગુજરાત નું ફેમસ ફુડ છે. મુઠીયા ને સ્ટીમ કરવામાં આવે છે. દૂધી સિવાય તમે મેથી ની ભાજી, ગાજર અથવા કોબીજ પણ ઉમેરી શકો છો. મુઠીયા શીંગ તેલ કે લીલા ધાણા ની ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. મુઠીયા આમ તો ઘઉં નો કકરો લોટ નો ઉપયોગ કરી ને બનાવાય છે પણ મેં રવો, ઘઉં નો લોટ (રેગ્યુલર) ને થોડું બેસન નાખીને બનાવ્યા છે. Helly shah -
-
મુઠીયા (Muthiya Recipe in Gujarati)
#GA4#week4 આ મુઠીયા ઢોકળા નું નામ લઈએ એટલે તરતજ ચા યાદ આવી જાય. આ ઢોકળા ગમે ત્યારે બનાવી મૂકી દેવાય છે પછી વઘારી ખાય શકાય છે.બાફી ને પણ ખાઈ શકાય છે. Anupama Mahesh -
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#MBR4#Week4# દુધીના મુઠીયા#Cookpad સાંજના જમણમાં દૂધીના મુઠીયા બહુ સરસ લાગે છે. અથવા નાસ્તા પણ મુઠીયા સારા લાગે છે. આજે મેં દૂધીના મુઠીયા બનાવ્યા છે. Jyoti Shah -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6રસિયા મુઠીયા એ ગુજરાતી વાનગી છે.. આને ફૂલ મિલ તરીકે ડિનર માં પણ ખાઈ શકો..ખુબ ટેસ્ટી બને છે.. Daxita Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13807401
ટિપ્પણીઓ (2)