દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)

#KS6
દૂધી ઠંડી, ધાતુવર્ધક લોહીની કમી ને દૂર કરે છે. દૂધીના ઘણા ફાયદાઓ છે તેથીજ તેનો ઉપયોગ ઘણી બધી રીતે થાય છે. દૂધીનો જ્યૂસ પીવાથી મગજની ગરમી દૂર થાય છે. દૂધીના તેલની માલિશ કરવામાં આવે છે.
બંગાળ માં દૂધીના પાનની ભાજી પણ બનાવવામાં આવે છે.
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6
દૂધી ઠંડી, ધાતુવર્ધક લોહીની કમી ને દૂર કરે છે. દૂધીના ઘણા ફાયદાઓ છે તેથીજ તેનો ઉપયોગ ઘણી બધી રીતે થાય છે. દૂધીનો જ્યૂસ પીવાથી મગજની ગરમી દૂર થાય છે. દૂધીના તેલની માલિશ કરવામાં આવે છે.
બંગાળ માં દૂધીના પાનની ભાજી પણ બનાવવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી, બટાકાની છાલ ઉતારી સમારી લો. ટામેટું અને મરચું પણ સમારી લો.
- 2
કડાઈમાં તેલ ગરમ કરો. ગરમ થાય ત્યારે રાઈજીરૂ લીમડાના પાન નાખી હિંગ નાખો. પછી લસણની પેસ્ટ નાખી જરાક શાંતળી લોઅને સમારેલા દૂધી બટાકા નાખી બરાબર હલાવો.મીઠું નાંખી પાકવા દો.
- 3
થોડા પાકે એટલે ટામેટું નાખી ચડવા દો. બરાબર પાકી જાય ત્યારે બધા મસાલા નાખીને બરાબર મિક્ષ કરો.
- 4
મસાલા શેકાઈ જાય ત્યારે તેમાં લીંબુનો રસ અને ખાંડ નાખી બરાબર મિક્ષ કરી ઉપર સમારેલા ધાણા છાટી ગેસ બંધ કરી દો.
- 5
તો તૈયાર છે દૂધી નું શાક.ગરમાગરમ રોટી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાઠિયાવાડી દૂધી બટાકા નું શાક (Kathiyawadi Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6#CookpadIndia#CookpadGuj ઘણા લોકોને દૂધી ખાવી જરાય પણ પસંદ હોતી નથી. દૂધીનો જ્યુસ બનાવીને પીવામાં આવે ક્યાંતો એનું શાક બનાવીને ખાવામાં આવે , આ બંને રીતે સ્કીન, વાળ અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દૂધીના જ્યુસનું સેવન ગરમીમાં વધારે કરવામાં આવે છે. કારણ કે એમાં પાણીનું પ્રમાણ વધારે હોવાને કારણે શરીરને શીતળતા પ્રદાન કરે છે. આજે મેં આ જ દૂધી માંથી કાઠિયાવાડી દૂધી બટેટાનું રસાવાડું શાક બનાવ્યું છે. જે એકદમ ચટપટું, ગળ્યું ને તીખું બન્યું છે. જો આ રીતે દૂધી નું શાક બનાવવામાં આવે તો જે દૂધી ના ખાતા હોય તે પણ ખાવા લાગે છે. Daxa Parmar -
-
-
દૂધી નું શાક (Bottle Gourd Shak Recipe In Gujarati)
#KS6 ગરમી માં દૂધી નું શાક સારું લાગે છે. અને તેની તાસીર ઠંડી હોવાથી ફાયદાકારક છે. તો મારા શાક ની રેસિપિ ટ્રાઈ કરો. Krishna Kholiya -
-
દૂધી બાટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6"દૂધી ખાવ તો બુદ્ધિ આવે " આ એક આયુર્વેદ માં કહેવત છે.. દૂધી ગુણમાં ખુબ ઠંડી હોય છે.. ઉનાળા માં દૂધી નું સેવન ખુબ કરવું જોઈએ..આજે મેં ખુબ ઈઝી રીતે દૂધી નું શાક બનાવ્યું છે.. Daxita Shah -
દૂધી બટાકાનું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6દૂધી ઉનાળા માં ખૂબજ સારી ગણાય છે. Hetal Shah -
દૂધી નુ શાક (Dudhi Shak Recipe In Gujarati)
#KS6દૂધી ઉનાળા માં ખાવી ખુબ સારી. દૂધી ખાવ તો બુદ્ધિ આવે. એ કહેવત છે. Richa Shahpatel -
દૂધી નું ફરાળી શાક (Dudhi Farali Shak Recipe In Gujarati)
#KS6 આપણે ફરાળ મા સૂકી ભાજી ખાઈ ને કંટાળી જઈએ ત્યારે આ શાક બનાવી શકાય છે. આ શાક સ્વાદ મા ખૂબ જ સરસ લાગે છે.ઓછી વસ્તુ થી બનતું આ શાક ફટાફટ બની પણ જાય છે. Vaishali Vora -
-
-
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#cooksnap સમર લંચ રેસીપી ઉનાળા માં પાણી નું પ્રમાણ વધારે હોય એવા શાકભાજી ખાવા થી અનેક ફાયદા થાય છે. આજે મે દૂધી નું શાક બનાવ્યું છે. દૂધી અનેક પ્રકાર નાં ઔષધીય ગુણ ધરાવે છે. એટલે દૂધી, કાકડી, તુરીયા ઉનાળા માં ખાવા શરીર માટે ખૂબ ઉપયોગી છે. Dipika Bhalla -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4#Week21#Bottlegourdમેં અહીં દૂધીનો ઉપયોગ કરીને દૂધી ચણાની દાળનું શાક બનાવ્યું છે. તે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. Nita Prajesh Suthar -
-
-
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJઉનાળાની ઋતુમાં પુષ્કળ ગરમી પડતી હોવાથી શરીરમાંથી પાણી ઓછું થઇ જતું હોય છે ત્યારે આપણે ઘણું બધું પાણી પીવું જોઇએ તેમજ શાકભાજી પણ એવા જ ખાવા જોઈએ કે જેમાંથી આપણને પાણી મળતું રહે છે તુરીયા, કારેલા,દૂધી, ગલકા જેવા શાકભાજીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી રહેલું હોય છે તો આજે મેં આવું જ ગલકા સેવ નું સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે. Ankita Tank Parmar -
દૂધી નો ઓળો (bottle gaurd olo Recipe in gujarati)
#RB15#Week15#MFF#cookpadindia#cookpad_guj#cookpadદૂધીમાંથી આપણને વિવિધ મિન મિનરલસ , લોહતત્વ , પ્રોટીન અને ફાઇબર મળે છે. દૂધી તેના પોષક તત્વોને લીધે પાચન ક્રિયામાં મદદરૂપ થાય છે. દૂધીમાંથી આપણે શાક , સૂપ , જ્યુસ અને હલવો બનાવીએ છીએ. દુધીનો ઓળો એ દૂધી ની સ્વાદિષ્ટ વાનગી છે. જેને પણ દૂધીના ભાવતી હોય તે આ દુધી ના ઓળા નું શાક આંગળા ચાટીને ખાઈ જશે. અહીં મેં દૂધીનો ઓળો દુધીને શેકીને બનાવ્યો છે તેથી તેનો સ્વાદ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
દૂધી નું શાક (BottleGourd Sabzi Recipe In Gujarati)
#AM3#KS6દૂધી, આછા લીલા કલર ની બહાર થી અને અંદર થી સફેદ, વેલા માં થતું શાક છે જે વિટામિન સી અને કેલ્શિયમ થી ભરપૂર છે. જેનો ઉપયોગ જ્યુસ, શાક, મુઠીયા, હલવો, ખીર વગેરે બનાવા માં થાય છે. પાણી થી ભરપૂર એવી દૂધી, તેના પોષકતત્વો ને લીધે મધુપ્રમેહ ના દર્દી માટે મદદરુપ તો છે જ સાથે સાથે બ્લડ પ્રેસર ને પણ કાબુ માં રાખે છે. જો કે દૂધી નું નામ સાંભળી ને ઘણા ના મોઢું બગડી જાય છે પણ તેના સ્વાસ્થ્ય સંબંધી લાભ જોતા આપણા ભોજન માં સામેલ કરવી જ જોઈએ.આજે મેં દૂધી નું ખાટું- મીઠું શાક બનાવ્યું છે જે રોટી, ભાખરી અથવા ખીચડી સાથે બહુ જ સરસ લાગે છે. Deepa Rupani -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#MVF#cookpadgujaratiદૂધી ચોમાસાની ઋતુમાં વેલા ઉપર થતું રસાળ શાકભાજી છે.કહેવાય છે કે દૂધી દૂધ જેવા ગુણ વાળી છે.દૂધી એ વનસ્પતિજન્ય દૂધ છે.દૂધીની તાસીર ઠંડી હોય છે. તેના ઘણા ફાયદા છે માટે કોઈપણ પ્રકારે દૂધીનુ સેવન કરવું જોઈએ.તેથી મેં દૂધીના મુઠીયા બનાવ્યા છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
દૂધી બટાકા નુ શીંગદાણા વાળુ શાક (Dudhi Bataka Shingdana Valu Shak Recipe In Gujarati)
દૂધી ચણા ની દાળ , દૂધી મગની દાળ, દૂધી બટાકા, એકલી દૂધી નું શાક પણ આજે મેં એમાં પણ વેરિએશન કરી ને દૂધી બટાકા નું શીંગ દાણા વાળું શાક બનાવ્યું. Sonal Modha -
-
-
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
#EB#WEEK2 ગુન્દામા ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે તેથી તેના સેવનથી હાડકાંને લગતી તકલીફ દૂર થાય છે. તેમાંથી મળતું એન્ટીઓક્સીડેન્ટ મગજને તેજ બનાવે છે. તેમાંથી મળી આવતું આયર્ન લોહીની કમી દૂર કરે છે તથા તેની છાલ ચામડીના રોગો માટે ફાયદાકારક છે. આદીવાસી લોકો ગુન્દાને સૂકવીને ચૂર્ણ બનાવે છે. મેંદો,બેસન અને ઘી સાથે આ ચૂર્ણ મિક્સ કરીને તેના લાડવા બનાવે છે. આ લાડવામા એવી તાકાત અને સ્ફૂર્તિ મળે છે કે શરીર ખડતલ બની જાય છે. Ankita Tank Parmar -
દૂધી વટાણા નું શાક (Dudhi Vatana Shak Recipe In Gujarati)
#SVCઆ એક સિમ્પલ શાક છે જે ઉનાળામાં બધા ને ઘરે બનતું હોય છે. કોઈ દૂધી સાથે વડી અથવા બટાકા,મિક્સ શાક એવા વિવિધ કોમ્બીનેશન થી બનાવે છે.મેં આજે દૂધી સાથે વટાણા નું શાક બનાવ્યું છે. દૂધી બહુજ હેલ્થી છે અને એમાં પાણી નો ભાગ વધારે હોય છે ,એટલે ઉનાળામાં ખાસ કરીને વધારે ગુણકારી છે. Bina Samir Telivala -
-
-
-
-
દૂધી નું શાક (Dudhi Sabji recipe in gujarati)
#AM3#KS6ઉનાળાની ગરમીમાં દૂધીનું શાક શરીર ને ઠંડક આપે છે. દૂધી ના શાક માં લસણ આદુ મરચાં ની પેસ્ટ અને ડુંગળી, ટામેટા ને સાંતળી ને એડ કર્યું છે. દૂધીનું શાક અલગ રીતે બનાવ્યું છે. દૂધીના શાકમાં મેથીનો વધાર ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને આ શાક માં ખટાસ માં કાચી કેરી નો પણ ઉપયોગ કર્યો છે. અને ગોળ એડ કર્યો છે. દૂધીનું ખાટું મીઠું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
More Recipes
ટિપ્પણીઓ