મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ધોઈને પલાળી રાખો. 2-3 કલાક સુધી. પછી બધાં વેજીટેબલ સમારી લો. અને સરસ ચોખા પાણી માં ધોઇ લો.
- 2
ત્યારબાદ ટામેટાં ને ધોઇ અને તેના બે ફાડા કરી એક તપેલીમાં પાણી નાખી ઉકાળો. એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. પછી તેની ગ્રેવી કરી લો.
- 3
હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં ડુંગળી સાંતળો પછી લસણ સાંતળો અને ત્યારબાદ તેમાં પલાળેલા ચોખા માથી પાણી કાઢી તેને તેમાં થોડીવાર સાંતળો. ચોખા તૂટી ના જાય તેનું ધ્યાન રાખવું.
- 4
હવે તેમાં ટામેટાં ની ગ્રેવી નાખો પછી તેમાં પાણી નાખીને સારી રીતે હલાવો અને થોડું મીઠું નાખી હલાવી પછી તેને થોડીવાર માટે ચડવા દો.
- 5
થોડા ચડી જાય પછી તેમાં બધા વેજીટેબલ અને બધા મસાલા કરી લો અને તેમાં ફરીથી થોડું મીઠું નાખી બરાબર મિક્સ કરી લેવાનું. ફરી 1/2 કપ જેટલું પાણી નાખીને તેને સાવ ધીમા તાપે ચડવા દો.
- 6
હવે તૈયાર છે મેક્સિકન રાઈસ. તેને ગરમ ગરમ સર્વ કરો.
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#GA4#Week21# kidney beans/કિડની બિન્સ#mexican/મેક્સિકન Kinu -
-
-
-
-
મેક્સીકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#GA4#Week21 Mexican મેક્સીકન રેસીપી ઘણી બધી છે તેમાની એક રેસીપી છે મેક્સીકન રાઈસ નો કેવી રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
મેક્સિકન ચીલી બીન સુપ (Mexican Chilli Bean Soup Recipe in Gujarati)
#GA4#week20#soup Bhumi Rathod Ramani -
મેકસીકન Rice (Mexican Rice Recipe in Gujarati)
રાઇસ સામે મેકસીકન કરી ટેસ્ટી લાગે છે હેલ્ધી પણ#GA4#week21#Mexican Bindi Shah -
-
-
-
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe in Gujarati)
મેક્સિકન રાઈસ બનાવવામાં ખૂબ જ સરળ અને ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ બને છે. આજે જ બનાવીને ખાતરી કરી લો. ઓછા મસાલાઓ થી બને છે અને ખુબ j સેહતપૂણૅ છે.#week21 #GA4 #rice #mexican #tasty #healthy Heenaba jadeja -
મેક્સિકન સ્પેગેટી (Mexican Spaghetti Recipe In Gujarati)
ઘઉં ની સ્પેગેટી ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી છે#GA4 #Week21Sonal chotai
-
-
-
-
-
મેક્સિકન ફ્રાઇડ રાઈસ (Mexican Fried Rice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#Cooksnap#Rice#Mexican Keshma Raichura -
-
-
-
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#AM2#cookpadindia#cookpadgujaratiમેક્સિકન વાનગીઓ આજ કાલ બાજુ ફેમસ બની ગઈ છે. તેમાં ની ૧ ડીશ છે મેક્સિકન રાઈસ. આ ડીશ આપડે લંચ અથવા ડિનર બંને મા ખાવાનું પસંદ કરીએ છીએ. આજે મે અહી એકદમ સહેલાઇ થી બની જાય તેવા મેક્સિકન રાઈસ ની રેસિપી આપી છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
વેજીટેબલ કટલેસ(vegetable cutles recipe in gujarati)
#ઓગસ્ટ#માઇઇબુક#noonion#nogarlic#nopotatoવાનગી નંબર - 17...................... Mayuri Doshi -
-
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
રોજ એક ના એક ટાઈપ થી રાઈસ ખાઈ ને કંટાળી ગયા હોઈએ તો આ પ્રકાર નું વેરીએસંન થી ખાવાની ખૂબ મજા આવે છે Aditi Hathi Mankad -
More Recipes
ટિપ્પણીઓ (22)