દૂધી નો સૂપ (Dudhi Soup Recipe In Gujarati)

Devi Amlani @cook_26738340
દૂધી નો સૂપ (Dudhi Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દુધી ને સમારી લો અને સાથે સાથે ટમેટાને પણ સમારી લો
- 2
ત્યારબાદ તેને કૂકરમાં બાફીને થોડું ઠંડુ પડે ત્યાર બાદ બ્લેન્ડરથી એકરસ કરી લો
- 3
હવે આ મિશ્રણને ગેસ પર ઉકાળવા મુકો અને તેમાં આદુ-મરચાની પેસ્ટ, મરી પાઉડર, મીઠું નાખીને ઉકળવા દો
- 4
અને ત્યારબાદ તે બાદ વઘાર કરવા માટે એક બીજા વાસણમાં શુદ્ધ ઘી મૂકી જીરું તળાવો અને આ વઘાર તૈયાર થયેલા સૂપ મા નાખો આ રીતના દૂધીનો સૂપ તૈયાર છે ઉપરથી થોડી ધાણા ભાજી નાખી સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14553571






ટિપ્પણીઓ