દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)

Jagruti Chauhan @janu_3004
દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ની દાળ ને 3 કલાક માટે પલાળી દો.ત્યાર બાદ તે પલળી જાય એટલે દૂધી કટ કરી લો.
- 2
હવે ઍક કૂકર માં તેલ મૂકો તેમાં રાઈ જીરું, હિંગ નાખી દો પછી લસણ ની ચટણી તેલ માં નાખી તરત જ કટ કરેલું શાક નાખી દી. અને લડત માં થોડું પાણી નાખવું.
- 3
હવે તેમાં બધા મસાલા ખાંડ અને લીંબુ નાખી કૂકર માં 2 સિટી વગાડી દો.ત્યાર બાદ ગેસ બંધ કરી ને શાક ને સીઝવા દી.
- 4
આ શાક ને રોટલી યા રાઈસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
#GA4#Week21Key word: bottle gourd#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4 #Week21 #bottle gourd Ekta Pinkesh Patel -
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana dal Shak Recipe in Gujarati)
#GA4#week21Bottle guard Khushbu Sonpal -
-
-
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું Bootle Gourd એટલેકે (દૂધી) દૂધી ચણા નું શાક. આ એક હેલ્ધી અને સ્વાદિષ્ટ રેસિપી છે. આ શાક બનાવવાનું ખુબજ સરળ છે. તો ચાલો આજની રેસીપી સરું કરીએ.#GA4#Week21 Nayana Pandya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14553669
ટિપ્પણીઓ (5)