લીલવાની કચોરી(Lilva kachori recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લીલી તુવેરના દાણા અને વટાણા ફોલીને રાખો અને ધોઈ નાખો.
- 2
ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરો. તેનો અધકચરો ભુકો કરો.
- 3
ત્યારબાદ એક જાડી કડાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, આદુ મરચાની પેસ્ટ, આદુ ખમણી ને નાખો.
- 4
ત્યારબાદ તેમાં થોડુંક બેકિંગ સોડા નાખી હલાવો.
- 5
ત્યારબાદ તેમાં ટોપરાનું છીણ, તલ નાંખો.
- 6
ત્યારબાદ તેમાં ક્રશ કરેલા દાણાનો ભૂકો નાખો. ત્યારબાદ તેમાં બધો મસાલો કરો. મીઠું, ખાંડ, આમચૂર, ગરમ મસાલો નાખી મિશ્રણ સતત હલાવતા જાવ.
- 7
મસાલા ને સતત હલાવતા રહો. ત્યારબાદ તેમાં ઝીણી સુધારેલી કોથમીર અને એક લીંબુનો રસ નાખો.
- 8
ત્યારબાદ તેને ૧૦ મીનીટ ઢાંકી રાખો. ખોલીને બરાબર હલાવતા રહો.
- 9
આ મિશ્રણને ઠંડું પડવા દો.
- 10
લોટ ની બધી સામગ્રી ભેગી કરો. છેલ્લે તેમાં લીંબુનો રસ ઉમેરો. લીંબુનો રસ લોટમાં ઉમેરવાથી કચોરી નું પડ એકદમ ક્રિસ્પી થશે.
- 11
તેમાં તેલ ઉમેરી લોટ બાંધવો. લોટ ને 1/2કલાક ઢાંકી રાખવું.
- 12
મિશ્રણ ઠંડું પડે પછી તેમાં લીંબુનો રસ નાખી તેના નાના ગોળા વાળો.
- 13
લુવા માંથી નાની નાની પૂરી વણી તેમાં વચ્ચે સ્ટફિંગ મૂકી બંધ કરો. કચોરી જેવું બનાવો. ઉપર વધેલો લોટ કાઢી નાખો.
- 14
ગરમ તેલ મૂકી તેને ગોલ્ડન બ્રાઉન થવા દો.
- 15
તો રેડી છે બધાની મનપસંદ હેલ્થી એન્ડ ટેસ્ટી લીલવાની કચોરી. જે શિયાળામાં બધાને ખૂબ જ ભાવશે. જે ખજૂરની ચટણી અને સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
લીલવાની કચોરી(Lilva kachori recipe in Gujarati)
Cookpad midweek chellange#MW3#friedRecipe name :lilva kachori આ કચોરી મા લીલી તુવેર ઉપયોગ કયૉ છે જે પૉટીનરીચછે એમા મે લીલા લસણ નો પણ ઉપયોગ કયૉ છે જે રોગ પ્રતિકારક શકતા વધારે છે Rita Gajjar -
-
લીલવા ની કચોરી જૈન (Lilva Kachori Jain Recipe In Gujarati)
#US#કચોરી#ફરસાણ#લીલવા#winter#festival#તળેલી#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
લીલવાની કચોરી(Lilva kachori recipe in Gujarati)
#GA4#Week13#તુવેર#ચીલી- લીલા મરચાશિયાળામાં તો ગૃહિણીઓ આખો દિવસ Busy Busy ...વિવિધ લીલા શાકભાજી ,દાણા આ બધાાની ખરીદી કરો પછી તેને ફોલો, ચુંટો... અને પછી અવનવી વાનગીઓ બનાવી મજા કરો..લીલવા એટલે તુવેરો... મિત્રો અત્યારે શિયાળાની સિઝન માં મારા ઘરમાં તો લીલવાની કચોરી બની ગઈ તમે બનાવી કે નહી?Apeksha Shah(Jain Recipes)
-
લીલવાની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
મિત્રો હાલ ઠંડીની સીઝન ચાલી રહે છે જેમા ભરપુર પ્રમાણમાં લીલા શાકભાજી મળી રહે છે આ ઉપરાંત લીલા કઠોળ જેવા કે લીલા વટાણા, તુવેર, વાલ વગેરે પણ મળી જાય છે. અમારા ઘરમાં શિયાળામાં એકવાર તો લીલી તુવેર ની કચોરી બને છે. ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે. Chhatbarshweta -
-
લીલવાની કચોરી(Lilva kachori recipe in Gujarati)
શિયાળાની વાનગી#GA4#Week13# તુવેર# લીલવા ની કચોરી# વીક ૧૩ chef Nidhi Bole -
-
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#MBR10લીલવા ની કચોરી એક સ્વાદિષ્ટ શિયાળો નાસ્તો છે. તાજી તુવેરને ગુજરાતી ભાષામાં લીલવા કહેવામાં આવે છે અને તેથી તેનું નામ લીલવા કચોરી છે. આ લીલવા કચોરી રેસીપી તમને ક્રીસ્પી પડ અને નરમ, થોડું મસાલેદાર, મીઠી, ખટાશ અને તીખાશ ભરીને સ્વાદ કચોરીમાંથી એક સાથે મળે છે.શિયાળા દરમિયાન તાજા તુવેર મળે છે. તો તેનો ઉપયોગ ઊંધિયું બનાવવામાં તથા રીંગણ નાં શાક માં તો થાય જ છે. તેના સ્ટફ્ડ પરાઠા પણ બનાવી શકો છો અથવા ચોખા ઉમેરી પુલાવ બનાવી શકો છો. તો આજે શીખી લો કેવી રીતે લીલવા ની કચોરી ઘરે સરળ રીતે બનાવી શકો છો. Dr. Pushpa Dixit -
તુવેરની કચોરી(Tuver kAchori Recipe in Gujarati)
#GA4 #Week13Keyword :: Tuvarશિયાળો એટલે લીલા શાકભાજીની ઋતુ.કચોરી લીલી તુવરના દાણામાંથી બનાવવામાં આવે છે.લીલા ધાણા-લસણથી ભરપૂર આ ફરસાણ ટેસ્ટમાં ખૂબ જ યમ્મી લાગે છે.કચોરી બ્રેકફાસ્ટ,લંચ કે ડીનર કોઈ પણ સમયે બેસ્ટ ઑપ્શન છે. Payal Prit Naik -
-
-
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
ઠંડીમાં તાજા તુવેર ના દાણા ની લીલા લસણ, લીલા ધાણા થી ભરપુર કચોરી ખાવાની ખરેખર ખુબ જ મજા આવે, Pinal Patel -
-
કચોરી (Kachori Recipe In Gujarati)
#MS#MAKAR SANKRANTI CHALLENGE#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
લીલવાની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#SQ#Cookpad gujaratiશિયાળામાં ગુજરાતી લોકોના ઘરમાં બનતી અને બધાને ભાવતી રેસીપી છે Arpana Gandhi -
-
-
લીલવા કચોરી (lilva kachori in gujarati recipe)
#MW3શિયાળા માં લીલી તુવેર એટલે કે લીલવા ના દાણા ખૂબ જોવા મળે અને એમાંથી કચોરી દરેક ના ઘરમાં બને જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને પ્રોટીન થી ભરપૂર હોવાથી હેલ્થી પણ એટલી જ. Neeti Patel -
લીલવાની કચોરી(lLilva Ni kachori recipe in gujarati)
#ફટાફટલીલવાની કચોરી એ એક પ્રકાર નું ફરસાણ જ છે મને તો ગરમ કરતા વધારે ઠંડી ભાવે છે દૂધ અને ટામેટા કેચપ સાથે. 😋 Swara Parikh
More Recipes
ટિપ્પણીઓ