તુવેર ના લીલવા ની કચોરી(Lilva kachori recipe in Gujarati)

Hema Paresh Mehta ( Hemangini )
Hema Paresh Mehta ( Hemangini ) @cook_26265411

તુવેર ના લીલવા ની કચોરી(Lilva kachori recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
3 લોકો
  1. 700 ગ્રામતુવેર
  2. 300 ગ્રામઘઉં નો લોટ
  3. 5લીલા મરચા
  4. નાનો ટુકડો આદું
  5. 1.5 ચમચીમીઠું
  6. 1 ચમચીમરચું
  7. 1/2 ચમચીધાણાજીરૂં
  8. 1/2 ચમચીગરમ મસાલો
  9. ધાણા
  10. 1લીંબુ
  11. તલ અને રાઈ વગાર માટે
  12. 1 ચમચીદળેલી ખાંડ
  13. તેલ

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    પેહલા લીલવાના દાના લઈ તેને ક્રશ કરી લો.

  2. 2

    હવે તેલ લઈ તેમાં રાઈ અને તલ, હિંગ નો વગાર કરો.તેમાં ક્રશ કરેલા લીલવા નાખો. હવે તેમાં મરચાં,આદુ, મીઠું, લાલ મરચું, ગરમ મસાલો, ધાણાજીરૂં, ખાંડ, લીંબુ નાખો.

  3. 3

    હવે શેકાઈ જાય ત્યાં શુધી હલાવતાં રહો.પુરન તૈયાર છે.

  4. 4

    ઘઉ ના લોટ માં તેલ અને મીઠું નાખી લોટ બાંધી લો.તેના ગુલ્લા કરી લો.

  5. 5

    આ ગુલ્લા ની પૂરી વની તેમાં પૂરણ ભરી ગોળ ગોળ વાળી બંધ કરી લો. હવે તેને તાવડી માં તેલ ગરમ કરી તળી લો.

  6. 6

    હવે તેને સજાવી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hema Paresh Mehta ( Hemangini )
પર

Similar Recipes