ચોકલેટ બનાના કસ્ટર્ડ(Chocolate Banana Custard Recipe In Gujarati)

Komal Hirpara @cook_26162213
જલ્દી બનતી અને બાળકો ની મનપસંદ રેસિપી તમારી હરે શરે કરું છું
ચોકલેટ બનાના કસ્ટર્ડ(Chocolate Banana Custard Recipe In Gujarati)
જલ્દી બનતી અને બાળકો ની મનપસંદ રેસિપી તમારી હરે શરે કરું છું
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં દૂધ લઈ ખાંડ નાખી તેને ઉકળવા મૂકવું
- 2
દૂધ ઉકાળી જાઈ પછી તેમાં કસ્ટર્ડ પાઉડર અને કૉકો પાઉડર ઉમેરો(તમે કૉકો પાઉડર ના બદલામાં ગમે તે ચોકલેટ પણ લઈ શકો છો). કસ્ટર્ડ પાઉડર અને કૉકો પાઉડર ને પહેલા ૨ ચમચી નોર્મલ દૂધ માં મિક્સ કરીને ધીરે ધીરે ઉકળતા દૂધ માં નખો અને મિક્સ કરતા રહો નહીં તો ગા ઠા પડી જશે
- 3
મિશ્રણ ને ૫ મિનિટ સુધી ઉકળવા દેવાનું અને સતત હલાવતા રહેવું.૫ મિનિટ પછી મિશ્રણ ને ગેસ પરથી ઉતારી તેમાં બનાના ના કટકા ઉમેરવા અને પછી તેને ફ્રિજ માં ઠંડુ કરવા રાખવું. તૈયાર છે આપડું ચોકલેટ બનાના કસ્ટર્ડ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બનાના સ્મૂધી(Banana Smoothie recipe in Gujarati)
બનાના સ્મૂધી બાળકો ને ફેવરિટ હેલ્થી સ્નેક્સ કરી શકાય છે... તથા હેલ્થી છે😍😍😍😍 Gayatri joshi -
કસ્ટર્ડ પૌવા (Custard Pauva Recipe In Gujarati)
#RC1#cookpadindia#cookpadgujaratiYellow 💛 Recipe challenge!આજે હું એક ખુબજ સરળ અને સ્વાદિષ્ટ ડેઝરટ ની રેસિપી લઈએ આવી છું. જે નાના મોટા બધાને ભાવશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
ક્રીમી અને ચોકલેટી હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
બાળકો ની મનપસંદ #GA4 #Week8 #MILK Kinu -
બ્રેડ ચોકલેટ કસ્ટર્ડ(Bread chocolate custard recipe in Gujarati)
#GA4 #week10 આ ફ્યુઝન ડેઝર્ટ છે જે ફ્રીજ મા ૨ દિવસ સુધી રહી શકે છે. ખાને કે બાદ કુછ મીઠા હોય જાયે. ડ્રાયફ્રૂટ અને ચોકલેટ કોમ્બીનેશન કસ્ટર્ડ સાથે. બહુ જ સ્વાદીષ્ટ અને યમ્મી છે. Avani Suba -
વોલનટ ચોકલેટ બોલ્સ વિથ કસ્ટર્ડ પુડિંગ (Walnut Chocolate Balls Custard Pudding Recipe In Gujarati)
વોલનટ આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી છે. એમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનતી હોય છે. આ રેસીપી મારા ભાઈ ની છે. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે તમે આ ડેઝર્ટમાં બનાવી શકો છો. આજ ની રેસીપી હું મારા ભાઈને ડેલિકેટ કરું છું.આ ઘરમાં બનાવેલી કિન્ડર જોય ની ફીલિંગ આપશે. જ્યારે ઘરમાં છોકરાઓ બારના કિન્ડર જોઈ માટે તોફાન કરતા હોય ત્યારે આ ઘરમાં બનાવીને તમે આપો તો છોકરાઓ ખુશ થઈ જાય. હા હેલ્ધી પણ એટલું જ છે અને ટેસ્ટમાં પણ ખુબ જ સરસ છે.Happy Brothers day ❤️#Walnuttwists Chandni Kevin Bhavsar -
બનાના ચોકલેટ કેક (Banana Chocolate Cake Recipe In Gujarati)
બનાના કેક બહુજ સારી બને છે. મારા ઘર માં બધા ને બહુ ગમે છે.#GA4 #Week2 #banana Ruchi Shukul -
ચોકલેટ કેક (chocolate cake recipe in gujarati)
#ફટાફટચોકલેટ કેક બાળકો અને મોટેરાઓ બંને ની ખુબ જ ફેવરિટ છે તો બાળકો ની ડીમાન્ડ ને ફટાફટ પૂરી કરવા માટે હું અહીં શેર કરું છું 5 મિનિટ ફટાફટ ચોકલેટ કેક રેસિપી જરૂર થી ટ્રાય કરજો. Harita Mendha -
-
ફ્રૂટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
મિત્રો આજે હું મિલ્ક ની હેલ્થી રેસિપી લઇ ને આવી છું. તો જરુર થી બનાવજો. 🙏 #GA4#Week 8#(milk)fruit custard shital Ghaghada -
-
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
મેંગો કસ્ટર્ડ એક એવું ડેઝર્ટ છે કે જે નાનાથી લઈને મોટા દરેકને ભાવે છે સમર સીઝન માં પાકી કેરીઓ આવતી હોય તો આજે અહીં મેં ટેસ્ટી મેંગો કસ્ટર્ડ બનાવ્યું છે જેની રેસીપી હું અહી શેર કરું છું#cookwellchef Nidhi Jay Vinda -
બનાના વોલનટ ચોકલેટ કેક (Banana Walnut Chocolate Cake Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR9 Sneha Patel -
ફ્રુટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
#MAઆ વાનગી મારા સાસુમા પાસેથી શીખી છું. અને ઘરમાં દરેકને પ્રિય છે.ઉનાળાની ગરમીમાં ખાવાની મજા પડે એવો ફ્રુટ કસ્ટર્ડ જોતા જ મોઢામાં પાણી આવી જઈ અને ઝટપટ ખાવાનું મન પણ થઈ જઈ તેમજ ગરમીમાં પેટને અંદરથી ઠંડક આપે તેવું ઠંડુ ઠંડુ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ક્રિમી તેમજ મીઠું મધુર બનશે.ઘરમાં નાના બાળકો થી લઈને મોટા વડીલો સુધી સૌઉં કોઈને ખૂબ જ ભાવશે.આ ફ્રુટ કસ્ટર્ડ બનાવવા માટે ફ્રુટસ તમે તમારી પસંદગી મુજબ લઈ શકો છો. Urmi Desai -
ક્સ્ટર્ડ બનાના (Custard Banana Recipe In Gujarati)
Summer માં ફ્રીજ માં મૂકી ઠંડુ થાય ત્યારે ખાવાની ખૂબજ મઝા આવે. Reena parikh -
બનાના ચોકલેટ પેનકેક(Banana chocolate cake recipe in gujarati)
#GA4#WEEK 2#Post 2#Recipe બનાના અને ચોકલેટ પેનકેક બાળકોને મોટાઓને પણ ખૂબ જ ભાવશે મે આ પેનકેક બનાના અને કોકો પાઉડર ની બનાવી છે ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે Pina Chokshi -
બનાના ચોકલેટ મિલ્કશેક (Banana Chocolate Milkshake Recipe In Gujarati)
એકાદશી સ્પેશિયલ મિલ્ક શેક: બનાના ચોકલેટ મિલ્ક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમનાના મોટા બધા ને મિલ્ક શેક તો ભાવતું જ હોય છે. અમારા ઘરમાં બધા એકાદશી નો ઉપવાસ કરે . તો એકાદશી ના ઉપવાસ માં છોકરાઓ ને સવારે સ્કૂલે જતાં પહેલાં એક ગ્લાસ બનાના 🍌 મિલ્ક શેક બનાવી ને પીવડાવી દેવા નું એટલે એમને મોડે સુધી ભૂખ ન લાગે અને પેટ પણ ભરેલું રહેશે. Sonal Modha -
ચોકો બનાના મિલ્કશેક(Choco banana milkshake recipe in Gujarati)
#GA4#week2ચોકો બનાના મિલ્કશેકમાત્ર 5 મિનિટ માં બની જતો અને બાળકો ને મનપસંદ એવો સુગરલેસ મિલ્કશેક. Divya Patel -
ચોકલેટ રોલ (Chocolate Roll Recipe in Gujarati)
એક્દમ જલ્દી બને છે અને બાળકો ને ચોકલેટ ની જગ્યાએ આપી શકાય છે.#week10 પોસ્ટ - 2 Nisha Shah -
ઓટ્સ બનાના સ્મૂધી (Oats Banana Smoothie Recipe In Gujarati)
આ એક એકદમ હેલધી રેસિપી છે જેમાંથી ભરપૂર વિટામિન્સ અને ફાઇબર મળે છે અને બાળકો માટે પરફેક્ટ એનર્જી ડ્રિંક છે. Shweta Kunal Kapadia -
ચોકલેટ કોલ્ડ કોફી (Chocolate Cold Coffee Recipe In Gujarati)
#SQ#cookpadindia#cookpadgujratiChocolate cold coffee 😋 આજે મેં ચોકલેટ કોફી બનાવી છે, જેની રેસિપી તમારા સાથે શેર કરું છું 😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
ચોકલેટ કેક
નાના મોટા સૌ કોઈને ભાવતી ચોકલેટ કેક અને તેમાં પણ વેકેશન ટાઈમ એટલે બાળકો ની ડિમાન્ડ ને ધ્યાન મા રાખીને તૈયાર કરેલી રેસિપી શેર કરું છું#RB7 Ishita Rindani Mankad -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
આ મારી 50 મી રેસિપી ખાસ father's day નિમિતે.... મારા પાપા મારા સસરા અને મારા husband ત્રણેય ને આ ખૂબ ભાવે છે..મેંગો ની સીઝન માં એક વાર તો અમારા ઘરે આ વાનગી બને જ Aanal Avashiya Chhaya -
બૂસ્ટ કસ્ટર્ડ પુડીંગ
#એનિવર્સરી#વીક૪#ડેઝટ્સૅહેલ્લો, ફ્રેન્ડ મને કુક પેડની એનિવર્સરી નિમિત્તે ચાર વીક ની અલગ-અલગ રેસીપી બનાવવાની ખૂબ જ મજા આવી. તેમાંથી આ છેલ્લા વીકની રેસીપી માં મેં બાળકો નું અને બધાનુ ફેવરિટ બૂસ્ટ માંથી એક પુડિંગ બનાવ્યું છે. જે બાળકોને ખુબ પસંદ આવશે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. હું આ પુડિંગ તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
ચોકલેટ બનાના સ્મૂઢી chocolate banana smoothie recipe in Gujarati
#GA4 #Week8 #Milk મેં આજે એક હેલ્ધી સ્મૂઢી બનાવી છે જે ખૂબ હેલ્ધી અને બધાને ગમે એવી વાનગી છે, એમાં બનાના ચોકલેટ, દૂધ વડે એક હેલ્ધી શેક તૈયાર થાય છે જે દરેક ઉંમરની વ્યક્તિ ને આપી શકાય ખાસ બાળકોને હેલ્ધી અને હાઈજેનિક ઘરની સ્મૂઢી બનાવીને આપી શકાય Nidhi Desai -
બનાના પુડિંગ (Banana Pudding Recipe In Gujarat)
#RC2White Colourઆ પુડિંગ ફટાફટ બની જાય છે અને ખુબ જ ટેસ્ટી છે. Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13596666
ટિપ્પણીઓ (7)