મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati)

Amita Soni @Amita_soni
આજે મિક્સ દાળને સર્વ કરી છે
#cookpadindia
#cookpadgujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી દાળને મિક્સ કરીને ત્રણથી ચાર વાર ધોઈને ૧ કલાક માટે પાણીમાં પલાળી રાખો પછી જરૂર મુજબ પાણી નાખીને હળદર અને મીઠું નાખી કુકરમા ૩ સીટી વગાડી લો ડુંગળી અને ટામેટાને ઝીણા સમારી લો
- 2
પછી કડાઈમાં વઘાર માટે તેલ અને ઘીગરમ કરો ગરમ થઈ જાય પછી તેમાં રાઈ-જીરું હિંગ આદુ-લસણ-મરચાંની પેસ્ટ ડુંગળી અને ટામેટા નાખીને 5 મિનિટ માટે સાંતળો
- 3
પછી તેમાં લાલ મરચું હળદર અને મીઠું નાખીને બરાબર મિક્સ કરો પછી દાળ ઉમેરીને પાંચ મિનિટ માટે ઉકળવા દો પછી તેમાં ગરમ મસાલો અને કસુરી મેથી હાથેથી મસળીને નાખો પછી બરાબર મિક્ષ કરીને ગેસ બંધ કરી લો
- 4
તૈયાર છે મિક્સ દાળ ઉપરથી કોથમીર નાખીને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મિક્સ દાળ ઢોસા વિથ ટોમેટો ચટણી (Mix Dal Dosa Tomato Chutney Recipe In Gujarati)
આજે મે મિક્સ દાળ ઢોસા બનાવ્યા છે આ ઢોસા માં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે#cookpadindia#cookpadgujrati#dal recipe Amita Soni -
રાજસ્થાની પંચમેલ દાળ (Rajasthani Panchmel Dal Recipe In Gujarati)
#KRC#કચ્છ રાજસ્થાની રેશીપી ચેલેન્જ Smitaben R dave -
રાજસ્થાની દાલ તડકા (Rajasthani Dal Tadka Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#KRC Amita Soni -
મિક્સ દાળ વડા (mix dal vada recipe in Gujarati)
#trendદાળવડા અમદાવાદ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. તેમાં ફોતળાવાળી મગની દાળ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ મેં અહીં મીક્સ દાળનો ઉપયોગ કરેલો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી તો છે જ સાથે-સાથે પ્રોટીન થી ભરપૂર પણ છે. Hetal Vithlani -
-
-
-
પંચમેલ દાળ (Panchmel dal recipe in Gujarati)
#FFC6#week6#cookpadgujarati#cookpadindia#cookpad પંચમેલ દાળમાં તેના નામ પ્રમાણે પાંચ અલગ અલગ જાતની દાળ નું મિશ્રણ કરવામાં આવે છે. ચણાની દાળ, તુવેરની દાળ, મગની દાળ, અડદની દાળ અને મસૂરની દાળના સમાન મિશ્રણ માંથી આ સ્વાદિષ્ટ પંચમેલ દાળ બનાવવામાં આવે છે. પંચમેલ દાળ રાજસ્થાનની ખુબ જ પ્રખ્યાત ડીશ છે. રાજસ્થાની દાળ તરીકે પણ પંચમેલ દાળને ઓળખવામાં આવે છે. આ દાળ જેટલી સ્વાદિષ્ટ બને છે તેટલી જ હેલ્ધી પણ છે. બપોરના સમયે જમવામાં કે રાતના ડિનરમાં આ દાળને રોટલી, પરાઠા કે ભાત સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
પંચમેલ દાળ તડકા (Panchmel Dal Tadka Recipe In Gujarati)
#FFC6#panchmeldal#mixdal#panchmeldaltadka#cookpadgujarati Mamta Pandya -
-
-
મિક્સ દાળ ઢોસા(Mix Dal Dosa Recipe in Gujarati)
#GA4#week3 ઢોસા નામ સાંભળતાજ મોં માં પાણી આવી જાયછે. આમ તો બધા ચોખા અને અળદની દાળના, રવાના ઢોસા બનાવતાજ હોય છે. પણ આજે મેં બધી મિક્સ દાળના ઢોસા બનાવ્યાછે.જેમાંથી પ્રોટીન ભરપુર મળે છે. આ ઢોસા બનાવવા માટે દાળને બે કલાક જ પલાળવાના હોવાથી ખુબજ ઝડપથી અને સરળતાથી બની જાયછે. તો જોયલો તેની રેસીપી. Sonal Lal -
મિક્સ દાળ અને ધંઉના ફાડાની ખીચડી (Mix Dal Wheat Fada Khichdi Recipe In Gujarati)
આપણા ગુજરાતીઓને ખીચડીમાં જે સંતોષ મળે એ સાત પકવાનમાં પણ ના મળે.ગુજ્જુ લવ્સ ખીચડી.😍#WKR Tejal Vaidya -
મિક્સ દાળ ફ્રાય (Mix Dal Fry Recipe In Gujarati)
#DRપ્રોટીનથી ભરપૂર હેલ્ધી આ દાળમાં મેં 7 પ્રકારની દાળ નું ઉપયોગ કર્યો છે. તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરો. Shilpa Kikani 1 -
-
-
દાળ બાટી (Dal Bati Recipe in Gujarati)
રાજસ્થાની દાળ બાટી ખૂબ જ ફેમસ છે અને ખૂબ જ ટેસ્ટી પણ છે તેમાં પાંચ દાળ મિક્સ કરી પંચમેલ દાળ બનાવી બાટી સાથે પીરસાય છે અને તેની બનાવવાની ટેક્નિક ખુબ જ દિલચસ્પ છે.#AM1 Rajni Sanghavi -
મિક્સ દાળ હાંડવો (Mix Dal Handvo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#multigrain Neeru Thakkar -
લસુની દાળ તડકા
#દાળકઢીમિક્સ દાળ માંથી બનાવેલી દાળ જીરા રાઈસ સાથે તેમજ રોટલી સાથે પણ ખુબજ સરસ લાગે છે .. Kalpana Parmar -
મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati)
અમારા ઘરમાં દરરોજ બધાને દાળ ભાત શાક રોટલી જમવાના માં જોઈએ જ. તો આજે મેં ત્રણ ટાઈપ ની દાળ મિક્સ કરી ને દાળ બનાવી. Sonal Modha -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
દાલબાટી રાજસ્થાની પ્રખ્યાત ડિશ છે#cookpadindia#cookpadgujarati# summer lunch recipe Amita Soni -
-
મિક્સ દાલ સ્ટફ્ડ પરાઠા (Mix dal stuffed paratha recipe in Gujarati)
#goldenapron3#week1#puzzle#onionઆપણે તો હંમેશા અલગ પ્રકારની દાળો નો ઉપયોગ દાલ ફ્રાય અથવા બીજી કોઈ વાનગીમાં કરતા હોય પણ મેં આજે આનો એક અલગ પ્રયોગ કર્યો Bhavana Ramparia -
-
દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati)
દાલ ફ્રાય માં મિક્સ દાળ નો ઉપયોગ થતો હોવાથી પ્રોટીન થી ભરપૂર છે સાથે ફુલ મીલ તરીકે પરફેક્ટ છે. નાનાં મોટાં સૌને ભાવે છે.#trend2#weekendrecipe Rinkal Tanna -
ચેવટી દાળ ને જીરા રાઈસ
#ફેવરેટફેવરેટ વસ્તુઓની વાત જ્યારે આવે તારે ગુજરાતીઓને મનપસંદ દાળને ભાત તો હોય જ પરંતુ મારા ફેમિલી મેમ્બરને ફ્યુઝન વધારે પસંદ હોય છે માટે અહીંયા મારા ફેમિલીની ફેવરિટ રેસીપી જીરા રાઈસ સાથે ચેવટી દાળ બનાવી છે જેમાં બધી જ મિક્સ દાળ આવી જાય છે Khushi Trivedi -
-
પંચ રત્ન રાજસ્થાની દાળ (Panchratna Rajasthani Dal Recipe In Gujarati)
#AM1પંચરત્ન દાળ એ રાજસ્થાની દાળ છે આ દાળ પાંચ પ્રકારની દાળને મિક્સ કરીને બનાવાય છે તેમાં મગની દાળ ચણાની દાળ મસૂરની દાળ તુવેરની દાળ અને અડદની દાળનો ઉપયોગ થાય છે આજે હું પંચરત્ન દાળ ની રેસિપી શેર કરીશ Nisha -
પંચમેળ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujaratiદાળ એ ભારતીય ભોજનનો આવશ્યક ભાગ છે અને તે ભારતીય ઘરોમાં દરરોજ રાંધવામાં આવે છે.પંચમેળ દાળ કહો કે પંચરત્ન દાળ કે પંચકૂટી દાળ... આ મિક્સ દાળની ડીશ રાજસ્થાની ભોજનમાં ખૂબ જ લોકપ્રિય સ્વાદિષ્ટ વાનગી છે. આ ક્લાસિક અને ક્રીમી ટેક્સચરવાળી પંચરત્ન દાળ એ રાજસ્થાની થાળીમાં બાટીની સાઇડ ડિશ છે. પંચમેલ દાળની રેસીપીમાં સુગંધિત મસાલાઓનું સુંદર મિશ્રણ છે જે મસાલેદાર ડુંગળી ટામેટાં લસણ આદુ મરચાં જેવા મસાલામાંથી આવે છે. પંચમેળ દાળ એ પોષક તત્ત્વો અને ખનિજોથી ભરપૂર સુપરફૂડ છે અને તે ઉર્જાનું સ્તર પણ વધારે છે. Riddhi Dholakia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16252301
ટિપ્પણીઓ (6)