રીંગણ નું ભરતું (Ringan Bhartu Recipe In Gujarati)

Ketki Dave @ketki_10
ગરમી ની શરૂઆત થઇ ગઇ છે તો છેલ્લે છેલ્લે રીંગણ નું ભરતું ખાઇ પાડિયે
રીંગણ નું ભરતું (Ringan Bhartu Recipe In Gujarati)
ગરમી ની શરૂઆત થઇ ગઇ છે તો છેલ્લે છેલ્લે રીંગણ નું ભરતું ખાઇ પાડિયે
રાંધવાની સૂચનાઓ
- 1
ભૂટ્ટા ને તેલ લગાવીને ગેસ ઉપર બધી બાજુ થી શેકો... ઠંડા પડે એટલે છાલ & બિયાં કાઢી એનો માવો બનાવો
- 2
૧ કઢાઈ મા તેલ ગરમ કરો અને એમા લસણ, આદુ & મરચાં નાંખી સાંતળો....પછી ડુંગળી નાંખો...મીઠું નાખી થોડી વાર ડુંગળી ને ગુલાબી થવા આવે ત્યારે ટામેટા નાખો.......તેલ ઉપર આવે એટલે બધા મસાલા નાંખી ને ૧ મિનિટ સાંતળો અને હવે એમાં રીંગણ નો માવો નાંખો...મીક્ષ કરો & ધીમાં તાપે થવા દો
- 3
તેલ છૂટવા માંડે ત્યારે ગેસ બંધ કરી દો અને કોથમીર નાંખો
Similar Recipes
-
રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe In Gujarati)
આજે આપણે રીંગણ નું ભરથું બનાવીશું. જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. આ રેસિપી મેં પુનમબેન જોષીની રેસિપી જોઈને બનાવી છે. હેપ્પી વુમન્સ ડે નિમિત્તે આ રેસિપી હું પૂનમબેન જોષી ને dedicate કરું છું.#WD Nayana Pandya -
-
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રીંગણ નો ઓળો શિયાળામાં શરીરને ગરમી આપે છે.. રીંગણ માં આયૅન હોય છે.. એટલે શરીર ને તાકાત મળે છે.. સીંગતેલ માં લથપથ ઓળો . ખાવાની ખૂબ મોજ પડી જાય છે.. Sunita Vaghela -
રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe in Gujarati)
# શિયાળા માં લગભગ બધા ને ત્યાં રીંગણ નું ભરથું અલગ અલગ રીતે બનતું જ હોય છે.હું જે રીતે બનાવું છું તેની રેસીપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
રીંગણ નુંભરથું (Ringan Bharthu Recipe in Gujarati)
#GA4#week9શિયાળા ની સિઝન આવે એટલે રીંગણનો ઓળો આપણને પહેલો યાદ આવે, મસ્ત તાજા બી વગરના રીંગણ જોઈ ઓળો ખાવાનું મન થઈ જાય અને જોડે મસ્ત પાપડ અને લસણની ચટણી મળી જાય તો તો મોજ પડી જાય ચાલો તો આજે આપણે શિયાળો ચાલુ થઇ ગયો છે અને રીંગણ નું ભરતું ખાવાની મજા લઈએ. Dipika Ketan Mistri -
રીંગણ વટાણા નું ભરથું (Ringan Vatana Bhartu Recipe In Gujarati)
રીંગણ ને શેકી ને ઓળો કે ભરથુ બનાવતા હોઈએ છીએ. પણ આજે મે રીંગણ ને shreaded કરીને એમાં વટાણા નાખી ને ભરથું બનાવાનો ટ્રાય કર્યો છે અને બહુ જ સરસ બન્યો છે..એક વાર ચોક્કસ ટ્રાય કરજો.. Sangita Vyas -
ભરતું(Bharthu Recipe in Gujarati)
#GA4#week9#Eggplantઆમ તો મોટા ભાગે રીંગણ ને ગેસ પર શેકી ને છાલ કાઢીને ભરતું બનાવે છે પણ અહી આપણે રીંગણ ને બાફી ને બનાવીશું. Reshma Tailor -
રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe In Gujarati)
#AM3 મોજડી ભરેલ રીંગણ નું ભરથુંઆ રેસિપી મારે મારી વ્હાલી, લવલી વાઈફ માટે બનાવી છે કેમકે એને અમે જઈ શોપિંગ કરવા જઇયે ત્યારે એને મોજડી, ચપ્પલ કે લેડીસ બુટ તો લેવાજ પડે તો એક ડી મેં એને કીધુકે જોજે એક દિવસ તને આવીજ મોજડી ની રેસિપી બનાવી ને એમાં તારી પસંદ નો રીંગણ નું ભરથું પીરસીશ અને એક દિવસ બનાવી દીધું તો જોવો મિત્રો મેં કેવી રીતે બનાવીયુ છે. Sureshkumar Kotadiya -
-
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#RC3Week -3Red ColourPost - 1સેવ ટામેટા નું શાક Dil ❤ Tadap Tadap ke Kahe Raha hai kha Bhi LeTu SEV TAMATAR SABJI Se Aankh 👀 Na Chura....Tuje Kasam Hai Kha Bhi Le.... સેવ ટામેટા નું શાક સામે પડ્યું હોય તો ખાવા માં તો ટેસડો પડી જાય બાપ્પુડી Ketki Dave -
રીંગણ નું ભરતું
#indiaભરતું એ એક કાઠિયાવાડી વાનગી છે. એને ઓડાે પણ કહેવામા આવે છે. શિયાળામાં વધારે ખાવામાં આવે છે, લીલા લસણનાે વધુ ઉપયાેગ હાેય છે. Ami Adhar Desai -
રીંગણ નું ભડથું
#૨૦૧૯કાઠીયાવાડી મેનુ માં મારી સૌથી પ્રિય વાનગી રીંગણ નું ભડથું છે..તો મારા માટે એ ૨૦૧૯ ની મનપસંદ વાનગી છે. આ રીત થી બનાવશો તો હોટલ જેવું જ બનશે તો તમે પણ જરૂર થી બનાવજો. Sachi Sanket Naik -
રીંગણ નુ ભડથું
#goldenapron3Week5SABZIકાઠીયાવાડી ભોજન માં રીંગણ નું ભરતું એ બધાનુ ખુબ જ ફેવરીટ છે ચાલો મિત્રો આજે આપણે ની રેસીપી જોઇએ Khushi Trivedi -
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#MAકહેવાય છે કે માં તે મા બીજા બધા વગડાના વા.. મા ની રસોઇ જેવો સ્વાદ કોઈ પણ હોટલ કે છપ્પન ભોગ માં પણ ના મળે.મારા મમ્મી જેવી રસોઇ તો મારા થી ના જ બને પણ એવું બનાવવાની કોશિશ જરૂર કરું છું.એટલે આ મધર્સ ડે સ્પેશિયલ માટે મે બનાવ્યું છે ભરેલા રીંગણ બટાકા નું શાક. Anjana Sheladiya -
પાપડી રીંગણ નું શાક (Papdi Ringan Shak Recipe In Gujarati)
#WK4#વિન્ટર કિચન ચેલેન્જ-૪વાલોળ પાપડી નું શાક બાજરીનાં રોટલા સાથે ખૂબ સરસ લાગે. શિયાળામાં રીંગણ પણ સરસ આવે તો આજે વાલોળ પાપડીનું રીંગણ-બટાકા-ટામેટા વાળુ લીલા લસણનાં વઘાર સાથે તીખું-મીઠું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
-
આખા રીંગણ બટાકા નું શાક (Akha Ringan Bataka Shak Recipe In Gujarati)
સરસ કૂણાં રીંગણ રવૈયા મળી ગયા તો ગ્રેવી વાળુ રીંગણ બટાકા નું શાક બનાવ્યું..બહુ જ ટેસ્ટી થયું.. Sangita Vyas -
આખી ડોલી રીંગણ નું શાક (Akhi Dolly Ringan Shak Recipe In Gujarati)
#Jignaડોલી રીંગણ નું શાક ટેસ્ટી બને છે જે રોટલા, ભાખરી સાથે સ્વાદિષ્ટ લાગે છે Ami Sheth Patel -
બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
આજે ભરેલા મસાલા જેવું રીંગણ બટાકા નું શાક બનાવ્યુંલાઈટ લંચ.. Sangita Vyas -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#WLDશિયાળામાં આવતા રીંગણ ખુબ જ મીઠા હોય છે અને તેમાં પણ મોટા ભરતું બનાવવાનાં રીંગણ પણ કુણા આવતા હોય તો મેં અહીં ડીનર માટે લીલી ડુંગળી નાખી ને ઓળો બનાવ્યો છે શિયાળામાં મજા પડે તેવો ગરમાગરમ સર્વ કરેલ છે 😍 asharamparia -
મેથી રીંગણ નું શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
શિયાળા માં ભાજી નું મહત્વ ખુબ જ હોય છે અને રીંગણ માં કંઇક વારે વરે નવું ઉમેરી ને બનવાનું માં થાય છે. શિયાળા માં ભાજી અને રીંગણ બંને ખુબ સરસ આવે છે તો બંને ની સાથે કંઇક નવી અને ચટાકેદાર વાનગી મેથી રીંગણ નું શાક સ્વાદ માં ખુબ સારું અને તંદુરસ્તી માટે પણ સારું છે.#GA4 #Week19 Kirtida Shukla -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR3#Week3Post 4#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળો આવે એટલે ઓળાના રીંગણ બજારમાં જોવા મળે અને આ જ સિઝન છે રીંગણનો ઓળો ખાવાની. આ રીંગણને આમ તો ગેસ ઉપર શેકવામાં આવે છે પણ મેં અહીં રીંગણ છોલી અને વરાળે બાફીને ઓળો બનાવ્યો છે. Neeru Thakkar -
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8ભરેલા રીંગણભરેલા રીંગણ એ કાઠીયાવાડી સ્પેશિયલ વાનગી છે.. રીંગણ માથી શરીરને ઘણા પોષક તત્વો મળે છે.. આર્યન એમાં ભરપૂર હોય છે રીંગણ ની પ્રકૃતિ ગરમ હોય છે.. એટલે .. શિયાળામાં તો શરીર ને ગરમાવો પણ મળી રહે છે.. Sunita Vaghela -
બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
આ શાક થીક રસા વાળુ અને થોડું spicy બનાવ્યું છે.રોટલી ભાત સાથે ખાવાની બહુ મજા આવે..આમા મેં રીંગણ અને બટાકા ને મોટા પીસ માં કાપ્યા છે અને કુકર મા બનાવ્યું છે જેથી શાક લોચો નથી થયું અને પીસ આખા રહ્યા છે.. Sangita Vyas -
પાપડી રીંગણ નું શાક (Papdi Ringan Shak Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ પાપડી નું શાક આજે મે કાઠિયાવાડી સ્ટાઈલ નું વાલોર પાપડી અને રીંગણ નું મિક્સ તીખું તમતમતું, ચટાકેદાર, સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે. આ શાક ખૂબ સરળ રીતે, ઝડપથી, ઘરમાં ઉપલબ્ધ ખૂબ જ ઓછા મસાલા વાપરી ને બનાવ્યું છે. Dipika Bhalla -
કાઠિયાવાડી રીંગણનો ઓળો
#રેસ્ટોરન્ટઆપણે કોઈ પણ કાઠિયાવાડી ડાભા માં જઇયે તો રીંગણ નો ઓળો જરૂર થી ઓર્ડર કરતા હોય છે તો ચાલો aje બનાવીયે રેસ્ટોરન્ટ સ્ટાઇલ રીંગણ નો ઓળો Kalpana Parmar -
🍆"રીંગણ નુ ભરથું"🍆(ધારા કિચન રસિપી)
🍆રીંગણ નું ભરથું એ સામાન્ય શાક છે કે જે ગુજરાતીઓ શોખ થી બનાવે છે અને રીંગણ નું ભરથું મજા માણે છે આ રીંગણ નું ભરથું પરાઠા, રોટલી તેમજ બાજરા ના રોટલા સાથે ખવાય છે.#ઇબુક#day18 Dhara Kiran Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14619801
ટિપ્પણીઓ (33)