રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe In Gujarati)

Arti Desai @artidesai
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રીંગણ ને ધોઈ તેની પર તેલ લગાડીને ગેસ ઉપર શેકી લેવા.
- 2
શેકાઈ જાય એટલે નીચે ઉતારી છાલ કાઢવી અને છૂંદવા, હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમા રાઈ અને જીરા નો વધાર કરો
- 3
ત્યાર બાદ તેમા ઝીણા સમારેલા ટામેટાં એડ કરી બરાબર સાતળી લો, ટામેટાં બરાબર ચળી જાય એટલે તેમા આદુ મરચાં અને લસણની પેસ્ટ,ઝીણી સમારેલી લીલી ડુંગળી, ઝીણુ સમારૅલુ લીલુ લસણ એડ કરી બરાબર સાતળવુ
- 4
બધુ બરાબર સાંતળાઈ જાય એટલે તેમા હળદર, લાલ મરચુ, ધાણા પાઉડર, ગરમ મસાલો,લીંબુ એડ કરી બરાબર મિક્સ કરી લો
- 5
ત્યાર બાદ તેમા શૅકૅલુ રીંગણ અને મીઠું એક કરી બરાબર સાતળી લૉ અને ૫ મિનિટ સુધી થવા દૉ, રીંગણ નું ભરથુ થઈ જાય એટલે તૅનૅ એક બાઉલ માં કાઢી લીલી ડુંગળી અને લીલા લસણ થી સજાવી દૉ
- 6
તો સવ કરવા માટે તૈયાર છે, રીંગણ નું ભરથું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe In Gujarati)
આજે આપણે રીંગણ નું ભરથું બનાવીશું. જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. આ રેસિપી મેં પુનમબેન જોષીની રેસિપી જોઈને બનાવી છે. હેપ્પી વુમન્સ ડે નિમિત્તે આ રેસિપી હું પૂનમબેન જોષી ને dedicate કરું છું.#WD Nayana Pandya -
રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe in Gujarati)
# શિયાળા માં લગભગ બધા ને ત્યાં રીંગણ નું ભરથું અલગ અલગ રીતે બનતું જ હોય છે.હું જે રીતે બનાવું છું તેની રેસીપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe In Gujarati)
#AM3 મોજડી ભરેલ રીંગણ નું ભરથુંઆ રેસિપી મારે મારી વ્હાલી, લવલી વાઈફ માટે બનાવી છે કેમકે એને અમે જઈ શોપિંગ કરવા જઇયે ત્યારે એને મોજડી, ચપ્પલ કે લેડીસ બુટ તો લેવાજ પડે તો એક ડી મેં એને કીધુકે જોજે એક દિવસ તને આવીજ મોજડી ની રેસિપી બનાવી ને એમાં તારી પસંદ નો રીંગણ નું ભરથું પીરસીશ અને એક દિવસ બનાવી દીધું તો જોવો મિત્રો મેં કેવી રીતે બનાવીયુ છે. Sureshkumar Kotadiya -
રીંગણ વટાણા નું ભરથું (Ringan Vatana Bhartu Recipe In Gujarati)
રીંગણ ને શેકી ને ઓળો કે ભરથુ બનાવતા હોઈએ છીએ. પણ આજે મે રીંગણ ને shreaded કરીને એમાં વટાણા નાખી ને ભરથું બનાવાનો ટ્રાય કર્યો છે અને બહુ જ સરસ બન્યો છે..એક વાર ચોક્કસ ટ્રાય કરજો.. Sangita Vyas -
-
-
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#WLDશિયાળામાં આવતા રીંગણ ખુબ જ મીઠા હોય છે અને તેમાં પણ મોટા ભરતું બનાવવાનાં રીંગણ પણ કુણા આવતા હોય તો મેં અહીં ડીનર માટે લીલી ડુંગળી નાખી ને ઓળો બનાવ્યો છે શિયાળામાં મજા પડે તેવો ગરમાગરમ સર્વ કરેલ છે 😍 asharamparia -
-
-
તુવેર રીંગણ નું શાક (Tuver Ringan Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળાની સીઝન શરૂ થતા પહેલા જ માર્કેટમાં લીલી તુવેર આવી જાય છે. લીલી તુવેરની અનેક વાનગીઓ બને છે. લીલી તુવેર અને રીંગણનું શાક એ બેસ્ટ મેચિંગ છે. Neeru Thakkar -
-
રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe In Gujarati)
મારી ખૂબ ભાવતી વાનગી અને ઘરમાં રહેલા સામાનથી બની જાય #WLD Mamta Shah -
-
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR3#Week3Post 4#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળો આવે એટલે ઓળાના રીંગણ બજારમાં જોવા મળે અને આ જ સિઝન છે રીંગણનો ઓળો ખાવાની. આ રીંગણને આમ તો ગેસ ઉપર શેકવામાં આવે છે પણ મેં અહીં રીંગણ છોલી અને વરાળે બાફીને ઓળો બનાવ્યો છે. Neeru Thakkar -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR9#Week9Post 3#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
-
-
-
રીંગણ નું ભરતું (Ringan Bhartu Recipe In Gujarati)
ગરમી ની શરૂઆત થઇ ગઇ છે તો છેલ્લે છેલ્લે રીંગણ નું ભરતું ખાઇ પાડિયે Ketki Dave -
રીંગણ નો ઓળો(Ringan no oro recipe in gujarati)
#cookpadindia#cookpadgujratiરીંગણ આમ ના ભાવે પણ આ ઓળો બનાવીએ તો બધાને ભાવે. सोनल जयेश सुथार -
રીંગણ નો ઓરો (Ringan Oro Recipe In Gujarati)
શિયાળા માં ખાવાની ખુબજ મજા આવે...તેમાં પણ બાજરી નો રોટલો અને રીંગણ નો ઓરો ની તો વાત જ અલગ છે. Binita Makwana
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16157945
ટિપ્પણીઓ (6)