બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)

આ શાક થીક રસા વાળુ અને થોડું spicy બનાવ્યું છે.
રોટલી ભાત સાથે ખાવાની બહુ મજા આવે..
આમા મેં રીંગણ અને બટાકા ને મોટા પીસ માં કાપ્યા છે અને કુકર મા બનાવ્યું છે જેથી શાક લોચો નથી થયું અને પીસ આખા રહ્યા છે..
બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
આ શાક થીક રસા વાળુ અને થોડું spicy બનાવ્યું છે.
રોટલી ભાત સાથે ખાવાની બહુ મજા આવે..
આમા મેં રીંગણ અને બટાકા ને મોટા પીસ માં કાપ્યા છે અને કુકર મા બનાવ્યું છે જેથી શાક લોચો નથી થયું અને પીસ આખા રહ્યા છે..
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને પીલ કરી એક ના બે કટકા કરી લો. રીંગણ ના ડીંટા કાપી એક ના ચાર પીસ કરી લો અને પાણી માં રાખી લો.
- 2
ચોપર માં ડૂંગળી ટામેટાં આદુ મરચા લસણ લઈ ગ્રેવી બનાવી દો અને તેમાં મીઠું મરચુ હળદર ધાણાજીરું ધાણા અને ગરમ મસાલો એડ કરી મિક્સ કરી લો.
- 3
કુકર માં તેલ લઇ રાઇ જીરૂ હિંગ તતડાવી ગ્રેવી એડ કરી સાંતળી લો..ત્યારબાદ તેમાં પાણી એડ કરી ઊકળે એટલે બટાકા રીંગણ ના પીસ એડ કરી મિક્સ કરી ઢાંકણ બંધ કરી ૩ સિટી વગાડી ગેસ બંધ કરી લો.
- 4
- 5
કુકર ઠંડુ થાય પછી શાક ને એક બાઉલ માં કાઢી ધાણા સ્પ્રિંકલ કરી સર્વ કરો
યમ્મી,ટેસ્ટી શાક તૈયાર છે.. - 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આખા રીંગણ બટાકા નું ગ્રેવીવાળુ શાક (Akha Ringan Bataka Gravyvalu Shak Recipe In Gujarati)
રવૈયા જેવા નાના રીંગણ અને નાની બટેટી મળી તો ગ્રેવી વાળુ આખું શાક બનાવ્યું..ભાત,રોટલી કે ખીચડી સાથે ખાવાની બહુ મજા આવે Sangita Vyas -
આખા રીંગણ બટાકા નું શાક (Akha Ringan Bataka Shak Recipe In Gujarati)
સરસ કૂણાં રીંગણ રવૈયા મળી ગયા તો ગ્રેવી વાળુ રીંગણ બટાકા નું શાક બનાવ્યું..બહુ જ ટેસ્ટી થયું.. Sangita Vyas -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
રસા વાળુ કે કોરું બનાવી શકાય..મે શાક ને રોટલી સાથે સર્વ કર્યું છે. Sangita Vyas -
બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
આજે ભરેલા મસાલા જેવું રીંગણ બટાકા નું શાક બનાવ્યુંલાઈટ લંચ.. Sangita Vyas -
ચણા બટાકા નું શાક (Chana Bataka Shak Recipe In Gujarati)
ડ્રાય અને રસા વાળુ,બંને રીતે બનાવી શકાય છે .આજે મે ફૂલ થાળી બનાવી.ચણા બટાકા, કઢી,ભાત,રોટલી અને પાપડ. Sangita Vyas -
રીંગણ બટાકા નું ગ્રેવી વાળુ શાક (Ringan Bataka Gravy Shak Recipe In Gujarati)
ભાત રોટલી સાથે મજા આવે દાળ ના હોય તો પણ ચાલે.બહુ જ swadish અને રેગ્યુલર મસાલા વાળુ શાક.. Sangita Vyas -
સૂકા ચણા નું શાક (Suka Chana Shak Recipe In Gujarati)
આજે શુક્રવાર એટલે ચણા નું શાક અથવા ચણાની આઇટમ બનાવવાની..આજે ચણા નું થીક રસા વાળુ શાક બનાવ્યું સાથે રોટલી,પાપડ અને ભાત.. Sangita Vyas -
કોલીફલાવર બટાકા નું શાક (Cauliflower Bataka Shak Recipe In Gujarati)
આજે લંચ માં ફૂલ થાળી બનાવી હતી..દાળ,ભાત શાક,રોટલી અને સ્વીટ માંચણા ના લોટ નો શિરો..તો એમાંની એક, શાક ની recipe શેર કરું છું.. Sangita Vyas -
ચોળી રીંગણ નું શાક (Chori Ringan Shak Recipe In Gujarati)
લીલી કુમળી ચોળી અને સાથે નાના રીંગણ ના પીસનાખી અને લસણ ડુંગળી ટામેટા નાખેલું શાક એટલુંસ્વાદીષ્ટ લાગે છે કે એકલું ખાઈએ તો પણ પેટભરાઈ જાય.. Sangita Vyas -
રીંગણ બટાકા ટોમેટો નું શાક (Ringan Bataka Tomato Shak Recipe In Gujarati)
#MVF રીંગણ બટાકા ટોમેટો નુ શાક સરસ લગે છે. Harsha Gohil -
સરગવાની શીંગ અને બટાકા નું શાક
આજે લંચ માં આ શાક રસા વાળુ બનાવ્યું.પહેલા એકલું શીંગ નું લોટ વાળુ શાક બનાવવું હતું.પછી ફરમાઈશ આવી કે કોરું શાક નથી ખાઉં રસાવાળા શાક સાથે ભાત ખાવા છે.એટલે મેનુ change કરી ને રોટલી માંડી વાળી અને ભાત શાકથી કામ ચાલી ગયું 👍🏻😋😀 Sangita Vyas -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
લંચ માં બનાવ્યું..અને ટેસ્ટ માં બહુ સરસ થયું છે.. રીંગણ નો ઓળો/ ભરથું Sangita Vyas -
રીંગણ બટાકા ભરેલુ શાક (Ringan Bataka Bahrelu Shak Recipe In Gujarati)
#LB લંચ બોક્સ મા રીંગણ બટાકા ભરેલુ શાક સાથ રોટલી પરાઠા કોઈ પણ હોય મજા પડે જમવાની. Harsha Gohil -
ચણા બટાકા (Chana Bataka Recipe In Gujarati)
શુક્રવાર નો દિવસ ચણા બટાકા નો..થીક રસા વાળા ચણા બટાકા નું શાક બનાવ્યું.. Sangita Vyas -
વાલોર રીંગણ નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
આજે લંચ માં આ શાક અને રોટલી ભાત બનાવ્યા.. Sangita Vyas -
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8ઘણી વાર એવું બને કે નાના રીંગણ ના મળે કે આપણે બહાર લેવા ના જઈ શકીયે ત્યારે આ રીતે મોટા રીંગણ ને પણ ભરેલા જેવા બનાવી શકાય છે Daxita Shah -
તુવેર રીંગણ નું શાક (Tuver Ringan Shak Recipe In Gujarati)
આજે લંચ માં આ શાક અને રોટલી ભાત બનાવ્યા. Sangita Vyas -
તુવેર દાણા રીંગણ નું શાક
થોડા રસા વાળા આ શાક સાથે રોટલી અને ભાત હોય તો બીજું કાઈ ના જોઈએ.. Sangita Vyas -
ભરેલા રીંગણ બટાકા નું શાક
# સ્ટફ્ડ. આજે ભરેલી માં મેં રીંગણ બટાકા નું સ્ટફિંગ ભરી ને શાક બનાવ્યું છે. અને દરેક ગુજરાતી ઘરો મા આ શાક બનતું જ હોઈ છે . ભરેલાભીંડા,ભરેલા કરેલા, ગલકા,દૂધી , ટીંડોલા,વગેરે શાક નું સ્ટીફિંગ બનતું હોય છે . આમાંથી વધુ ભાવતું શાક છે ભરેલા રીંગણ બટાકા .. તો ચાલો બનાવીએ. Krishna Kholiya -
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
લંચ ટાઈમ માટે બેસ્ટ રહેશે..ગ્રેવી પણ એટલી ટેસ્ટી છે કે દાળ કે કઢી ની પણજરુર નઈ પડે.. ખાઈ શકાય છે.. Sangita Vyas -
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
#ChoosetoCook રીંગણ નું શાક બધાને ભાવતુ શાક નથી. હું પંજાબી ઢાબા સ્ટાઈલ થી આ શાક બનાવું છું. જે મારી ફેમિલી માં બધાને ખૂબ ભાવે છે. Dipika Bhalla -
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#MAકહેવાય છે કે માં તે મા બીજા બધા વગડાના વા.. મા ની રસોઇ જેવો સ્વાદ કોઈ પણ હોટલ કે છપ્પન ભોગ માં પણ ના મળે.મારા મમ્મી જેવી રસોઇ તો મારા થી ના જ બને પણ એવું બનાવવાની કોશિશ જરૂર કરું છું.એટલે આ મધર્સ ડે સ્પેશિયલ માટે મે બનાવ્યું છે ભરેલા રીંગણ બટાકા નું શાક. Anjana Sheladiya -
ટિંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
કોરું શાક બનાવ્યું છે, રોટલી ભાખરી સાથે ખાવાની મજા આવશે.. Sangita Vyas -
સોયા ચંક અને પોટેટો કરી (Soya Chunk Potato Curry Recipe In Gujarati)
આજે ડિનર માં ખીચડી સાથે રસા વાળુ સોયા બટાકા નું શાક બનાવ્યું..બહુ જ યમ્મી લાગે છે.. Sangita Vyas -
ભરવા ના મસાલા નું શાક
રીંગણ બટાકા ને ભરી ને શાક બનાવવુ હતું.પછી ડ્રાય પડશે એ વિચારી ને રસા વાળુ બનાવ્યુ અને ઉપર થી મસાલો નાખ્યો એટલે મસાલા નો ય ઉપયોગ થઈ ગયો અને ભરેલા શાક જેવો ય ટેસ્ટ આવી ગયો.. Sangita Vyas -
બટાકા રીંગણ નુ ભરેલુ શાક (Bataka Ringan Bahrelu Shak Recipe In Gujarati)
#LSR મેરેજ માં ભરેલા શાક પીરસવા માં આવે છે તે ખાવા માં ટેસ્ટી લાગે છે આજ મેં રીંગણ બટાકા નુ ભરેલુ શાક બનવ્યુ . Harsha Gohil -
પાપડી રીંગણ નું શાક (Papdi Ringan Shak Recipe In Gujarati)
#WK4#વિન્ટર કિચન ચેલેન્જ-૪વાલોળ પાપડી નું શાક બાજરીનાં રોટલા સાથે ખૂબ સરસ લાગે. શિયાળામાં રીંગણ પણ સરસ આવે તો આજે વાલોળ પાપડીનું રીંગણ-બટાકા-ટામેટા વાળુ લીલા લસણનાં વઘાર સાથે તીખું-મીઠું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
વરા નું રીંગણ બટાકા નું શાક.(Vara Nu Ringan batata Shak Recipe)
#LSR#Cookpadindia#Cookpadgujarati ગુજરાત માં લગ્ન પ્રસંગ માં બને તેવું સ્વાદિષ્ટ રીંગણ બટાકા નું શાક. લગ્ન પ્રસંગ માં વરાની દાળ, ભાત, પુરી, કંસાર, રીંગણ બટાકા નું શાક, કચુંબર પાપડ અને ફરસાણ સાથે પીરસવા માં આવે છે. Bhavna Desai -
વરા નું બટાકા નું શાક (Vara Bataka Shak Recipe In Gujarati)
આજે દિવાળી છે..ઘર માં ખુશી નો માહોલ છે .મહેમાન આવ્યા હોય ત્યારે આવું શાક સાથે ફરસાણ અને મીઠાઈ બનાવતા હોઈએ છીએ.. Sangita Vyas -
બટાકા રીંગણ નું શાક
#તીખી#બટાકા રીંગણ નું શાકશાક નો રાજા એટલે રીંગણ, , દરેક શાક માં મીક્સ કરી ને બનાવીએ છીએ, આ શાક ટેસ્ટ માં પણ સરસ લાગે છે Foram Bhojak
More Recipes
ટિપ્પણીઓ (9)
Tempting 😋😋👌👌