પાપડ કટોરી ચાટ (Papad Katori Chaat Recipe In Gujarati)

Amee Shaherawala
Amee Shaherawala @Amee_j16
Dubai

પાપડ કટોરી ચાટ (Papad Katori Chaat Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ minute
૩ વ્યક્તિ
  1. ૩-૪ પાપડ
  2. ૧ વાટકીનમકીન (પસંદગી પ્રમાણે)
  3. ૧/૨ વાડકીઝીણી સેવ
  4. ડુંગળી
  5. ટામેટું
  6. ૧-૨ લીલુ મરચું
  7. ૧/૨ tspમીઠું
  8. ૧/૨ tspપાવભાજી મસાલો
  9. ૧/૨ tspચાટ મસાલો
  10. થોડાલીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

૧૫ minute
  1. 1

    સૌપ્રથમ ડુંગળી,ટામેટા અને લીલા ધાણાને ઝીણા સમારી લેવા. હવે એક નોનસ્ટીક પેન પર પાપડ ને શેકવા મૂકો, પાપડ શકાય એટલે તરત જ વાડકીમાં મૂકી લડકી નો આકાર આપી દેવો. પાપડ જો ઠંડો થશે તો તૂટી જશે, એટલે આ પ્રોસેસ સ્પીડમાં કરવી.

  2. 2

    જો આ રીતથી સ્પીડમાં ન ફાવે તો પાપડ અડઘો શેકાય એટલે વાડકીમાં શેપ આપી દેવો અને પછી ૩૦ સેકન્ડ માટે માઈક્રોવેવ ઓવનમાં મૂકી શેકી લેવો.

  3. 3

    હવે તમારું કોઇ બી મનગમતું નમકીન લઈ એમાં ડુંગળી, ટામેટા,લીંબુ, ચવાણું,મીઠું, પાવભાજી મસાલો ઉમેરી મિક્સ કરી બનાવેલ પાપડ ની કટોરી માં ભરી ઉપર જીણી સેવ અને લીલા ધાણા ઉમેરી સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amee Shaherawala
પર
Dubai

Similar Recipes