વાલ નું શાક.. (Val Shak Recipe In Gijarati)

Linima Chudgar
Linima Chudgar @cook_19537908

#KS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
  1. ૨૦૦ વાલનાં દાણા તાજા
  2. ૧ વાટકી કોથમીર કાપેલી
  3. કાંદો ૧ કાપેલો
  4. ૫ નંગ લસણ
  5. ૧ લીલું મરચુ
  6. ૩ ચમચી તેલ
  7. હીગ
  8. હળદર
  9. મીઠુ
  10. ૧/૨ વાટકી તુવેર ના દાણા કચરેલા

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    વાલ ના દાણા પલાડી ને રાખો. બઘા મસાલા તૈયાર રાખો. તુવેર ના દાણા ૧/૨ વાટકી વાટો.

  2. 2

    તેલ મુકી ને વઘાર કરો રાઈ જીરુ,હીગ, હળદર નાંખી કાંદા મરચા લસણ નાખો. ને શેકીલો.

  3. 3

    હવે દાણા નાંખી દો તુવેર ના દાણા કચરેલા ઉમેરો. બીજા સુકા મસાલા નાંખી ને કુકર મા ૩ સીટી વગાડો. કોથમીર ઉમેરો નેપીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Linima Chudgar
Linima Chudgar @cook_19537908
પર

Similar Recipes