વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)

Krishna Kholiya
Krishna Kholiya @krishna26
Navsari

#KS3
કિચન સ્ટાર માટે મેં એકલા વાલોળ ના દાણા એટલે લીલા લીલવા વાલ નું શાક બનાવ્યું છે. તો તેનો ટેસ્ટ પણ બેસ્ટ જ છે. અને આમ તો હું વાલ નાલીલવા સાથે પાલક ની ગ્રેવી કરું,અથવા રીંગણ નો use કરું છું. પણઆજે પાપડી વાલોળ ના લીલા વાલ નું શાક બનાવ્યું છે.

વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#KS3
કિચન સ્ટાર માટે મેં એકલા વાલોળ ના દાણા એટલે લીલા લીલવા વાલ નું શાક બનાવ્યું છે. તો તેનો ટેસ્ટ પણ બેસ્ટ જ છે. અને આમ તો હું વાલ નાલીલવા સાથે પાલક ની ગ્રેવી કરું,અથવા રીંગણ નો use કરું છું. પણઆજે પાપડી વાલોળ ના લીલા વાલ નું શાક બનાવ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
1 વ્યક્તિ
  1. 200 ગ્રામવાલોળ ના દાણા
  2. 4-5 કળી વાટેલું લસણ
  3. 1 ચમચી-લાલ મરચું પાઉડર
  4. 1/2 ચમચીહળદર
  5. 1/2ધાણા જીરું પાઉડર
  6. 1/4ગરમ મસાલો
  7. મીઠું સ્વાદનુસાર
  8. 3 ચમચીતેલ
  9. 1/2તલ
  10. 1/2 ગ્લાસપાણી
  11. કોથમીર
  12. 1/4અજમો
  13. 1/4હિંગ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    પેન માં તેલ મૂકી ને અજમો,લસણ વાટી ને નાંખો. હિંગ નાખો.

  2. 2

    હળદર પણ નાખીને તેમાં પાપડી ના દાણા લીલવા કાઢી ને નાંખો.

  3. 3

    પછી તેમાં મીઠું,ધાણાજીરું નાખો. હલાવો તેલ માં.

  4. 4

    હવે મરચું, ગરમમસાલો નાખી તેલ માં ફેરવો. પછી થોડું દાણા ચડે એટલું પાણી નાખી ચડવા દો.

  5. 5

    હવે પાણી નાખી વરાળ થી દાણા ચડવા દો.ડીશ ઢાંકીને ધીમા તાપે ચડવા દેવું.

  6. 6

    ધીમા તાપે દાણા ચડી પછી તેમાં તલ નાખી ફેરવો.ગેસ બંધ કરો. અને 5 મિનિટ માટે ઢાંકી ને રાખો.

  7. 7

    તો સરસ મજાનું વાલ લીલવા નું શાક તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Kholiya
Krishna Kholiya @krishna26
પર
Navsari

Similar Recipes