વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)

सोनल जयेश सुथार @sonal_1676
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
વાલ ને ૬ કલાક ગરમ પાણી માં પલાળી રાખો.પછી કૂકર મા પાણી અને મીઠું નાખી ૪ સીટી વગાડી બાફી લેવા.
- 2
કડાઈ મા તેલ ગરમ થાય એટલે તેમાં જીરું,હિંગ, લીલુ લસણ નાખી સાંતળી લો.હવે તેમાં ટોમેટો, ડુંગળી,આદું, મરચાં ની પેસ્ટ બનાવી તેને એડ કરી લો.
- 3
હવે તેમાં મરચું, સ્વાદ પ્રમાણે મીઠું,હળદર, ધાણાજીરૂ નાખો. તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી કૂક કરવુ. પછી બાફેલ વાલ ને એડ કરી હલાવી 5 મિનીટ પછી ગેસ બંધ કરી દો.
- 4
તૈયાર છે વાલ નું શાક. ઉપર થી કોથમીર નાખીને આ શાક ને પરાઠા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
લીલા વાલ નું શાક (Green Val Shak Recipe In Gujarati)
#CookpadIndia#CookpadGujarati#lila val nu Shak#Butterbeans/lima beans curry Krishna Dholakia -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#KS3#Cookpadindia#Cookpadgujaratiલગ્ન પ્રસંગમાં બને એવું સ્વાદિષ્ટ વાલનું શાક. Hetal Siddhpura -
-
-
વાલ નું શાક (Val Shak Recipe in Gujarati)
#EB #week5#valodnushak#cookpad #cookpadgujarati#cookpadindia#લગ્ન પ્રસંગ માં શ્રેષ્ઠ જમણ એટલે વાલ દાળ ભાત લાડુ બટાકા નું શાક અને કેરી ની season ma રસ હોય છે તો ચાલો આજે આપડે બનાવીશું વાલ.... લગન વાળા.... Priyanka Chirayu Oza -
-
-
-
-
વાલ નું ગ્રેવી વાળું શાક (Val Gravy Shak Recipe In Gujarati)
#lunch#લંન્ચ#cookpadgujrati#cookpadindia Bhavisha Manvar -
-
-
કાજુ મસાલા કરી(Kaju Masala Curry Recipe In Gujarati)
#KS3#Cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
વાલ શાક (Val Shak Recipe In Gujarati)
#EB#Week5#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
વાલ નું શાક (val nu shak recipe in gujarati)
#EB#week5#cookpadindia#cookpadgujaratiવાલ એક કઠોળ છે જેમાં અનેક પ્રકારના પોષક તત્વો રહેલા છે પ્રોટીન થી ભરપૂર હોવાથી ખૂબ હેલ્થી છે... ગુજરાતી લોકો આ શાક લગ્ન કે વાસ્તુ જેવા શુભ પ્રસંગો માં મોટાભાગે જમણવાર માં બનાવતા હોય છે. Neeti Patel -
બટાકા મોગરી નું શાક (Bataka Mogri Shak Recipe In Gujarati)
##CookpadIndia#CookpadGujarati#bateta - mogari nu Shak Krishna Dholakia -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#week5#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
વાલ નું શાક
#ડીનરગોળ ના લાડુ અને વાલ નું કોમ્બીનેશન ખૂબ જ સરસ લાગે છે. એટલે આજે ડીનર માં વાલ નું શાક, રોટલા, લાડું, પાપડી, અથાણું અને છૂંદો આરોગ્યુ. અને હા સાથે શેકેલા મરચા પણ. Sachi Sanket Naik -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#Week5વાલમાં પૂરતા પ્રમાણમાં Protien અને Fibers હોય છે. વાલમાં Iron પ્રમાણ પણ હોય છે. Rachana Sagala -
રંગુલી વાલ નું શાક (Ranguni Val Shak Recipe In Gujarati)
#KS3આ શાક લાડવા જોડે ખાવાની મજા આવે છે. મોટેભાગે આ શાક વાડી માં બનતું હોય છે. Richa Shahpatel -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiMy ebookWeek 5Post1વાલ નું શાક (Broad field beans Curry) Bhumi Parikh -
-
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#KS3અમે વાલ નુ શાક કરવાનું હોય તો લાડવા અચૂક બનાવીએ અમને બધા નુ બહુ પ્રીય શાક છે 😋😋😊 Pina Mandaliya -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#KS3 આ શાક ખાસ કરીને ગુજરાતી જમણવાર મા બને છે. કેરી ની સીઝન મા રસ ની સાથે આ શાક બને છે.જમણવાર મા જ્યારે લાડવા બન્યા હોય તો તેની સાથે પણ આ શાક હોય છે. Vaishali Vora -
દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
વાલ નું ગ્રેવી વાળું શાક (Val Gravy Shak Recipe In Gujarati
#EB#week5 વાલ માં પુષ્કળ પ્રમાણ માં પ્રોટીન રહેલું છે.અહીંયા મે વાલ નું ગ્રેવી વાળું શાક બનાવ્યું છે.જે ટેસ્ટ માં ખુબ મસ્ત બને છે. Varsha Dave
More Recipes
- મેક્સિકન ટોમેટો સાલસા (Mexican tomato salsa recipe in Gujarati)
- કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
- કાળી દ્રાક્ષ નો જામ (Black grape jam recipe in Gujarati)
- ગાર્લિક લચછા પરાઠા (Garlic Lachha Paratha Recipe in Gujarati)
- બરન્ટ ચીલી ગાર્લિક નુડલ્સ (Burnt Chili Garlic Noodles Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14645739
ટિપ્પણીઓ