રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)

Bina Talati
Bina Talati @Bina_Talati
Vadodara

#GA4 #Week24 આ એક બંગાળી આઈટમ છે, બનાવવી એક દમ સરળ છે, સ્વીટ તરીકે વપરાય છે,50 ગ્રામ પનીર માંથી 5 રસગુલ્લા બને છે

રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)

#GA4 #Week24 આ એક બંગાળી આઈટમ છે, બનાવવી એક દમ સરળ છે, સ્વીટ તરીકે વપરાય છે,50 ગ્રામ પનીર માંથી 5 રસગુલ્લા બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
1વ્યક્તિ
  1. 50 ગ્રામપનીર
  2. 1/2 કપખાંડ
  3. 2 કપપાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    રસગુલ્લા બનાવવા માટે પનીર ને લોટ બાંધી એ તેમ મસળી ને સોફ્ટ થાય ત્યાં સુધી મસડવો

  2. 2

    મસળી ને સોફ્ટ હાથે ચોંટે તેવો બનાવો

  3. 3

    પછી તેના નાના લુવા વાળો

  4. 4

    હવે ચાસણી માટે એક તાવડી માં 1/2 કપ ખાંડ અને 2 કપ પાણી લઇ ચિકાસ પડતી ચાસણી કરો

  5. 5

    ચાસણી થાય એટલે તેમાં લુવા ઉમેરો

  6. 6

    હવે તેને ધીમા તાપે 5 thi7 મિનિટ ઠાકી ને ચડવા દો વચ્ચે હલાવતા રહેવું

  7. 7

    લુવા ચડી જાય એટલે ડબલ સાઈઝ થશે પોચા સોફ્ટ જાળીદાર બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Talati
Bina Talati @Bina_Talati
પર
Vadodara

Similar Recipes