પાલક સુપ (Palak Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તેલ ગરમ થાય એટલે જીરુ લસણ કાંદો નાંખીને સોતે કરો. હવે તેમા પાલક ઉમેરો.
- 2
હવે તેમા મીઠુ મરી ને પાણી ઉમેરીને ૫ મિનીટ થવાદો.
- 3
હવે મીકસરમા કશ કરીલો ને ગાળીને પીરસો. મે એની સાથે લીલી ચટણી ને તુવેર ને શક્કરિયા મુકાયા છે
- 4
ઉપરથી બદામ નાંખી ને આપો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ક્રીમી પાલક સૂપ (Creamy Palak Soup Recipe In Gujarati)
#WK3#વીન્ટરચેલેન્જ#COOKPADGURATI#COOKINDIA sneha desai -
-
પાલક વીથ મસુર દાળ સુપ (Palak Masoor Dal Soup Recipe In Gujarati)
#WK3#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક બ્રોકોલી ચીઝ સૂપ (Palak Broccoli Cheese Soup Recipe In Gujarati)
#Winterkitchenchallenge#week3#WK3 Rajvi Bhalodi -
ક્રીમી પાલક સુપ (Creamy Palak Soup Recipe In Gujarati)
#WK3 શિયાળામાં સુપ માં ખુબ નવીનતા લાવી શકીએ છીએ તેમાં પણ ડાયેટ પ્લાન માટે સારૂ રહેછે રોજ ડીનર માં અલગ અલગ સુપ ખાખરા ઉપમા ફાડા ખિચડી સાથે સૅવ કરી શકાય છે. HEMA OZA -
-
-
-
બ્રોકોલી પાલક સુપ (Broccoli Palak Soup Recipe In Gujarati)
#MBR8#cookpadindia#cookpadgujaratiબ્રોકોલી પાલક સુપ Ketki Dave -
-
-
-
-
-
પાલક વટાણાનુ સૂપ (Palak Vatana Soup Recipe In Gujarati)
#WK3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ટામેટા પાલક સુપ (Tomato Palak soup recipe in Gujarati)
#GA4#week10#soupશિયાળા માં સુપ એ હેલ્ધ માટે ખુબ સારું ગણાય છે.પાલક બાળકો ને ઓછી પસંદ આવે છે,આવી રીતે ટામેટા ના સુપ માં ઉમેરી ને પાલક ખવડાવી શકાય છે. Kinjalkeyurshah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15868072
ટિપ્પણીઓ (15)