રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રોટલી ને નાના ટુકડા કરી ને હથેલી થી ક્રશ કરી લેવાના.કઢાઈ મા 1/2ચમચી ઘી ગરમ કરી ને મખાના અને સીગંદાણા ને અલગ અલગ રોસ્ટ કરી લેવાના
- 2
હવે ફરી થી કઢાઈ મા ઘી ગરમ કરી ને રાઈ ના વઘાર કરી ને રોટલી ના ભુકો નાખી ને મખાના સીગંદાણા,મીઠુ,હળદર, લાલ મરચુ,ખાંડ પાઉડર નાખી મિક્સ કરી ને 5 મિનિટ રાખી ને ક્રિસ્પ કરી ને નીચે ઉતારી પ્લેટ મા સર્વ કરવુ.ઘીની જગયા વઘાર મા તેલ પણ લઈ શકો છો..
- 3
તૈયાર છે લેફટઓવર રોટલી ના ચેવડો.મખાના અને સીગંદાણા વઘારેલી રોટલી ને દિલચસ્પ બનાવી દે છે સાથે પોષ્ટિકતા વધી જાય છે...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
હેપ્પી મધર્સ ડે ઓલ ઓફ યુ#MAમિત્રો યારા મે નાના હતા ત્યારે મારી મમ્મી અમે સ્કૂલે જતા સવાર માં તો અમને તે રોટલી વધી હોય એનો ચેવડો બનાવી આપતી છે બહુ સિમ્પલ પણ ખૂબ જ ટેસ્ટી હોય છે આજે પણ હું રોજ મારા ઘરે રોટલી વધુ ત્યારે સવારમાં રોટલીનો ચેવડો બનાવું અને મમ્મી ને યાદ કરું Rita Gajjar -
-
-
-
-
રોટલી નો ચેવડો(Rotli Chevdo Recipe In Gujarati)
આજે સવારે સ્કુલ ના દિવસો ની યાદ આવી ગઈ આજે ઘણા ટાઈમ પછી આ વઘારેલી રોટલી ખાધી . સ્કુલે જતી ત્યારે રિસેસ મા ખાવા માટે લઈ જતી .બધી બહેનપણીઓ સાથે બેસીને બધા ના ડબ્બા ખોલી સાથે નાસ્તો કરતા . એ આનંદ કંઈક અલગ જ હતો . Sonal Modha -
વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
(લેફ્ટ ઓવર રોટલી) વઘારેલી રોટલી Vaishali Prajapati -
વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
ઝટપટ ગરમ નાસ્તા માટે હેલ્થી n સ્વાદિષ્ટ.વેસ્ટ નથી બેસ્ટ બનતી રેસિપી. વઘારેલી સ્વાદિષ્ટ રોટલી Sushma vyas -
-
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
ઘણા પ્રકાર ના ચેવડા બનતા હોય છે. આજ વધેલી રોટલી નો ચેવડા ની રેસીપી શેર કરુ છું. આશા છે કે ગમશે આપને. Trupti mankad -
-
લેફ્ટ ઓવર"રોટલી નો ચેવડો"
#goldenapron3#વિક10પઝલ બોક્સ માંથી લેફ્ટ ઓવેર શબ્દ lidho છે અને વધેલી ઠંડી રોટલી માંથી ચેવડો બનાવ્યો છે Varsha Karia I M Crazy About Cooking -
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
નોરમલી લગભગ બધા ના ઘરે વઘારેલી રોટલી બનતી હશે. રોટલીનો ચેવડો એનુ જ એક અલગ variation છે. મારી મમ્મી always વધેલી રોટલીઓ નો ચેવડો બનાવી નાસ્તો આપતી અને આ crispy ચેવડો ખાવાની મજા પડી જતી હતી. Rupal Bhavsar -
-
રોટલી નો ચૂરો (Rotli Choori Recipe In Gujarati)
#ChooseToCookલંચ ની વધેલી રોટલી નું શું કરવું એ કાયમ એક પ્રોબ્લેમ હોય છે.. દર વખતે તળેલી રોટલી કે દહીં માં વઘારેલી રોટલી ભાવતી નથી હોતી..તો આજે મે રોટલી નો ચૂરો કરી ને કોરી વઘારી લીધી .પછી એનો ઉપયોગ ભેળ માં કે અન્ય રીતે થઈ શકે Sangita Vyas -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
Left over dal's dal dhokli recipe in gujarati Monal Thakkar -
-
-
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
#LOલેફ્ટઓવર રોટલી માંથી રોટલી નો ચેવડો સરસ બને છે અને તેમાં છાશ નાખીને પણ બનાવી શકાય છે...પણ મે અહી કોરો ચેવડો બનાવેલ છે જે એટલો જ સ્વાદિષ્ટ લાગે છે.... Jo Lly -
વઘારેલી છાશ વાળી રોટલી (Vaghareli Chaas Vali Rotli Recipe In Gujarati)
ઠંડી રોટલી પડી હતી તો મેં આજે છાશ વાળી વઘારેલી રોટલી બનાવી નાખી. નાગર બ્રાહ્મણ લોકો આને સુંદરી કહે છે. Sonal Modha -
-
રોસ્ટેડ મખાના (Roasted Makhana Recipe In Gujarati)
#Healthy tasty#quick n easy recipe#cooksnape recipe#masala Box .. halderક્રંચી મંચી રોસ્ટેડ મખાનાurviji ની રેસિપિ જોઈને મસાલા ચેન્જ કરીને બનાવ્યા છે મખાના કમલ કાકડી માથી બનતા એક પોષ્ટિક ડ્રાય ફુટ છે Saroj Shah -
કારેલા ભુર્જી(કારેલા ના છોળા ની શાક)
#west ma thi best recipe# shak recipe#cookpad Gujarati Saroj Shah -
લેફ્ટ ઓવર રોટલી નો ચેવડો (Left Over Rotli Chevda Recipe In Gujarati)
#SSR#COOKPADINDIA#MEDALS#WIN ઇન્ડિયન મેગી ચેવડો (લેફ્ટ ઓવર રોટલી નો) Kirtana Pathak -
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
#LBવધેલી રોટલીનું છાસ માં ખાટું શાક બને, ખાખરા બનાવું કે તળીને ચાટ મસાલો ભભરાવી ચા સાથે સર્વ કરું. આજે રોટલીનો ચેવડો બનાવ્યો છે. Dr. Pushpa Dixit -
છાશ માં વઘારેલી રોટલી (Chhas Vaghareli Rotli Recipe In Gujarati)
આજે ડિનર માં વઘારેલી રોટલી.. Sangita Vyas -
વઘારેલી રોટલી
સવારની રોટલી વધી હતી તો એમાં થી મે વઘારેલી રોટલી બનાવી છે..આ ડીશ ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.... #leftover #goldenapron3 #week10 Charmi Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15790314
ટિપ્પણીઓ (8)