રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)

Jo Lly
Jo Lly @cook_27486580

#LO

લેફ્ટઓવર રોટલી માંથી રોટલી નો ચેવડો સરસ બને છે અને તેમાં છાશ નાખીને પણ બનાવી શકાય છે...પણ મે અહી કોરો ચેવડો બનાવેલ છે જે એટલો જ સ્વાદિષ્ટ લાગે છે....

રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#LO

લેફ્ટઓવર રોટલી માંથી રોટલી નો ચેવડો સરસ બને છે અને તેમાં છાશ નાખીને પણ બનાવી શકાય છે...પણ મે અહી કોરો ચેવડો બનાવેલ છે જે એટલો જ સ્વાદિષ્ટ લાગે છે....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦
  1. ૪ - ૫ નંગ રોટલી (લેફ્ટઓવર)
  2. ૧ ચમચો તેલ
  3. 1/2 ચમચી રાઈ
  4. ૨- ૩ નંગ સૂકા મરચા
  5. ડાળખી લીમડો
  6. 1/2 ચમચી હળદર
  7. 1/2 ચમચી મરચા પાઉડર
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ખાંડ સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૧૦
  1. 1

    સૌ પ્રથમ રોટલી ના નાના નાના ટુકડા કરી લેવા....ત્યાર બાદ એક લોયા માં તેલ મૂકી ગરમ થાય એટલે બધા જ મસાલા નાખી રોટલી વઘારી દેવી..અને ધીમા ગેસ પર રાખી સતત હલાવતા રહેવું જેથી બઉ આકરી ના થઈ જાય...

  2. 2

    મીઠું અને ખાંડ નાખી થોડી વાર રાખી અને ગરમ ગરમ ચેવડો ઉપયોગ માં લઇ શકાય....આ ચેવડો ઠંડો પણ ખાઈ શકાય..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jo Lly
Jo Lly @cook_27486580
પર

Similar Recipes