ફ્રેન્ચ ટોસ્ટ (French Toast Recipe In Gujarati)

Mayuri Kartik Patel
Mayuri Kartik Patel @cook_26196254

ફ્રેન્ચ ટોસ્ટ (French Toast Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪ નંગબ્રેડ
  2. ૧/૨ કપ દૂધ
  3. ૧ ચમચીકસ્ટર્ડ પાઉડર
  4. ૧ ચમચીખાંડ
  5. ઘી શેકવા માટે
  6. ચીઝ સ્લાઈડ્સ ઇચ્છા મુજબ
  7. મધ ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં ખાંડ, કસ્ટર્ડ પાઉડર ઉમેરો.

  2. 2

    તેમાં દુધ ઉમેરી મીશ્રણ બનાવો.

  3. 3

    હવે બે બ્રેડ વચ્ચે ચીઝ મૂકો.

  4. 4

    હવે બ્રેડ ને બંને બાજુ એ દૂધના મીશ્રણમાં ડૂબાડી ને ઘી લગાડેલી પૅનમા શેકો.

  5. 5

    બંને બાજુ એ શેકી ને પ્લેટ માં લઈ મધથી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mayuri Kartik Patel
Mayuri Kartik Patel @cook_26196254
પર

Similar Recipes