ચીઝ ટોસ્ટ (Cheese Toast Recipe in Gujarati)

Heer Chauhan
Heer Chauhan @cook_25944890

ચીઝ બટર ટોસ્ટ સેન્ડવીચ
#GA4
#week23

ચીઝ ટોસ્ટ (Cheese Toast Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

ચીઝ બટર ટોસ્ટ સેન્ડવીચ
#GA4
#week23

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1સ્લાઈઝ બ્રેડ પેકેટ
  2. બટર ક્યૂબ
  3. ચીઝ ક્યૂબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા ૪ બ્રેડ સ્લાયઝ લઇ લો તેમાંથી બે બ્રેડની કોર્નર કટ કરી લો

  2. 2

    હવે કટ્ટ કર્યા વગરની બે બ્રેડ લઈ લો આમાંથી એક બ્રેડની ઉપર બટર લગાવો પછી તેના ઉપર કોર્નર કટ કરેલી બ્રેડ મૂકો

  3. 3

    પછી તેની ઉપર બટર લગાવો બટર લગાવ્યા બાદ તેની ઉપર ચીઝ ખમણી લો પછી તેની ઉપર બીજી સ્લાઈસ મુકો હવે તેની ઉપર પણ ચીઝ ખમણી લો

  4. 4

    હવે કટ કર્યા વગરની એક બ્રેડ મૂકો તેને ટોસ્ટરમાં બટર લગાવી ટોસ્ટ કરવા માટે મૂકો

  5. 5

    બે-ત્રણ મિનિટ થયા બાદ ટોસ્ટર ખોલીને ચેક કરી લો બરાબર ટોસ્ટ થઈ ગયા બાદ સર્વ કરો

  6. 6

    તો તૈયાર છે એકદમ ક્રિસ્પી ચીઝ બટર ટોસ્ટ સેન્ડવીચ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heer Chauhan
Heer Chauhan @cook_25944890
પર

Similar Recipes