રવા મલાઈ ટોસ્ટ (Rava Malai Toast Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવા માં મલાઈ નાખી તેને મિક્સ કરી લેશુ પછી તેમાં કોબીજ,ગાજર અને કેપ્સિકમ નાખી મિક્સ કરીશુ
- 2
હવે મિશ્રણ માં મીઠું અને આદુંમરચાં નીપેસ્ટ નાખી મિશ્રણ ને થોડી વાર મૂકી રાખશુ
- 3
હવે બ્રેડ લઇ તેના પર બનાવેલું મિશ્રણ પાથરીશું તવા પર બટર મૂકી ધીમા તાપે જે બાજુ મિશ્રણ મુકીયું છે તે બાજુ પહેલા પકાવીશું પછી બીજી બાજુ પણ ધીમે તાપે પકાવી લેશું
- 4
સરસ ક્રિસ્પી પકાવી નીચે ઉતારી તેમાં માયોનીઝ ચીઝ ડુંગળી ચીલી ફ્લેક્સ તથા સેવ નાખી ગાર્નીસ કરી સર્વ કરીશું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ રવા બ્રેડ ટોસ્ટ (Cheese Rava Bread Toast recipe in Gujarati)
#GA4#Week23#Toast Vaishali Prajapati -
-
-
મલાઈ ટોસ્ટ (Malai Toast Recipe in Gujarati)
આજે મેં મલાઈ ટોસ્ટ બનાયા છે જે બનાવવામાં ખૂબજ સરળ અને ઓછા સમયમાં બની જાય છે અને સાથે સાથે સ્વાદમાં તો ખુબ જ સરસ છે આ રેસિપી તમે જરૂરથી ટ્રાય કરજો#GA4#Week23#ToastMona Acharya
-
સુજી મલાઈ ટોસ્ટ (Sooji malai Toast Recipe in Gujarati)
સવારે કે સાંજના નાસ્તા માટે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે મે અહીં બ્રેડ થી બનાયા છે પણ તમે આ સ્ટફિંગ ને રોટલી ઉપર પણ કરી શકો છો.#GA4#WEEK23 Chandni Kevin Bhavsar -
-
-
રવા મસાલા ટોસ્ટ (Rava Masala Toast Recipe In Gujarati)
#GA4#Week23#toast#cookpadgujrati#cookpadindia Bhavna Odedra -
મીની ટોસ્ટ પીઝા (mini toast pizza recipe in Gujarati)
#GA4#week23#toast#minitoastpizza Shivani Bhatt -
-
-
-
-
-
ચીલી ચીઝ ટોસ્ટ (Chilli Cheese Toast Recipe in Gujarati)
#GA4#Week23#post2#toast#ચિલ્લી_ચીઝ_ટોસ્ટ ( Chilli Cheese Toast Recipe in Gujarati ) સવારના નાસ્તામાં ખાસકરીને લોકો બ્રેડ ટોસ્ટ ખાવાનું પસંદ કરે છે. પરંતુ આજે મેં મારા બાળકો માટે ખાસ ગાર્લિક ચીલી ચીઝ ટોસ્ટ બનાવ્યા છે. જે ખાવામાં ટેસ્ટ હોવાની સાથે બનાવવામાં પણ સહેલું છે. તો તમે પણ આ સરળ રેસિપી બનાવી સકો છો..ને તમારો મોર્નિંગ breakfast enjoy કરી શકો છો. આ ટોસ્ટ એકદમ ક્રિસ્પી ને ખાવામાં એકદમ ટેસ્ટી ને ચીઝી બન્યા હતા. Daxa Parmar -
-
ચીઝ ગ્રીલ ટોસ્ટ સેન્ડવિચ (Cheese Grilled Toast Sandwich Recipe in Gujarati)
#GA4#Week23#Toast Dhvani Sangani -
-
-
બેલપેપર ચીઝ ટોસ્ટ (Bellpaper Cheese Toast Recipe In Gujarati)
#GA4#Week17#cheeseBell papper ચીઝનું કોમ્બિનેશન સ્વાદ થી ભરપૂર હોય છે તેમાં પણ ફટાફટ બની પણ જાય છે સાજના નાસ્તામાં અથવા તો બ્રેકફાસ્ટમા લેઈ શકાય છે.. જેમાં તમે તમારી પસંદગીના કોઈ પણ શાકભાજી ઉમેરી શકો છો. તમે પણ ટ્રાય કરજો એકદમ કલરફૂલ ચીઝી .. Shital Desai -
ગાર્લિક પોટેટો ચીઝ ટોસ્ટ ::: (Garlic Potato cheese Toast recipe in Gujarati)
#GA4 #Week23 #Toast વિદ્યા હલવાવાલા -
-
-
-
-
-
ચીઝ ગાર્લિક મસાલા ટોસ્ટ (Cheese Garlic Masala Toast Recipe In Gujarati)
#GA4#Week23 Nirali Prajapati -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14628845
ટિપ્પણીઓ (10)