કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેગી કુરકુરા ચેવડા (Maggi Kurkura Chevdo Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેગી કુરકુરા ચેવડા (Maggi Kurkura Chevdo Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેગી કુરકુરા ચેવડા (Maggi Kurkura Chevdo Recipe in Gujarati)

Rasmita Finaviya
Rasmita Finaviya @Rasmita

#MaggiMagicInMinutes
#Collab

#MaggiMagicInMinutes
#Collab

વધુ વાંચો

મેગી કુરકુરા ચેવડા (Maggi Kurkura Chevdo Recipe in Gujarati)

Rasmita Finaviya
Rasmita Finaviya @Rasmita

#MaggiMagicInMinutes
#Collab

#MaggiMagicInMinutes
#Collab

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તી
  1. ૧નાનું મેગી પેકેટ
  2. ૧મેગી મેજીક મસાલા
  3. ૩ ચમચીકોન ફલોર
  4. ૧ વાટકીમકાઈ ના પૌંવા તળેલા
  5. ૧ વાટકીચોખા ના પૌંવા તળેલા
  6. ૧ વાટકીબેસન ની સેવ
  7. ૧ વાટકીમગફળી શીંગ ના દાણા તળેલા
  8. ૨ ચમચીખાંડ નું બૂરું(પાઉડર)
  9. ૧ ચમચીઘાણાજીરુ પાઉડર
  10. અડઘી ચમચી વરીયાળી પાઉડર
  11. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  12. ૨ ચમચીતેલ વઘાર કરવા
  13. અડઘી ચમચી હીંગ
  14. અડઘી ચમચી હળદર પાઉડર
  15. ૭-૮ કઢી પતા
  16. ૩મરચી ના ટુકડા
  17. તળવા માટે તેલ
  18. મીઠું સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન મા પાણી નાખી મેગી ને ચડવા દો. ૨ મિનિટ માટે..પછી તેને ઝારી મા નાખી ઠંડું પાણી નાખો.

    મેગી કુરકુરા ચેવડા (Maggi Kurkura Chevdo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેગી કુરકુરા ચેવડા (Maggi Kurkura Chevdo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેને કપડા મા નાખી થોડી કોરી પડવા દો.પછી તેના પર કોર્ન ફ્લોર છાંટી છુટી પાડી લો.

    મેગી કુરકુરા ચેવડા (Maggi Kurkura Chevdo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પેન મા તેલ ગરમ કરવા મુકો ને તેમા તળી લો.

    મેગી કુરકુરા ચેવડા (Maggi Kurkura Chevdo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેગી કુરકુરા ચેવડા (Maggi Kurkura Chevdo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ તળેલી મેગી,મકાઈ ના પૌંવા,ચોખા ના પૌંવા,મગફળી દાણા ને બેસન સેવ,એક વાસન મા લઈ લો.

    મેગી કુરકુરા ચેવડા (Maggi Kurkura Chevdo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક પેન મા ૨ ચમચી જેટલું તેલ લઈ તેમા હીંગ, હળદર પાઉડર, મરચી ના ટુકડા, કઢી પતા નાખી વઘાર કરો ને તળેલી મેગી પર રેડી બધું મિક્ષ કરો.

    મેગી કુરકુરા ચેવડા (Maggi Kurkura Chevdo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તેના પર મેગી મેજીક મસાલા,લાલ મરચું પાઉડર,ઘાણા જારું પાઉડર, ખાંડ પાઉડર, મીઠું,વરીયાળીપાવડર, નાખી મિક્ષ કરો.

    મેગી કુરકુરા ચેવડા (Maggi Kurkura Chevdo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મેગી કુરકુરા ચેવડા (Maggi Kurkura Chevdo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    બસ તૈયાર છે મેગી કુરકુરા ચેવડા...😋

    મેગી કુરકુરા ચેવડા (Maggi Kurkura Chevdo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મેગી કુરકુરા ચેવડા (Maggi Kurkura Chevdo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rasmita Finaviya
Rasmita Finaviya @Rasmita
પર February 26, 2021 16:20

ટિપ્પણીઓ (8)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
March 02, 2021 07:03
Ekdam mast 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. કોફી આઈસ્ક્રીમ (Coffee ice cream recipe in Gujarati)
  2. કેસર અંગુર રબડી(kesar Angoor rabdi Recipe in Gujarati)
  3. માવા ના પેંડા (Mava Penda Recipe In Gujarati)
  4. મથુરાના પેંડા(Mathura Penda Recipe In Gujarati)
  5. પૂરી (Poori Recipe in Gujarati)
  1. રોટલા (Rotla Recipe in Gujarati)
  2. બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe in Gujarati)
  3. ખટ્ટ મીઠ્ઠા વાલ (Khatta Mitha Vaal Recipe in Gujarati)
  4. લસણની ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14651282
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close