બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati)

Nayna Nayak @nayna_1372
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાજરી ને ધોઈને ૩ થી ૪ કલાક પલાળી રાખો. સૌપ્રથમ એક કૂકરમાં ઘી લો તેમાં રાહી, જીરુ અને હીંગ ઉમેરો.
- 2
ત્યારબાદ તેમાં તજ, લવિંગ, તમાલપત્ર,શીંગદાણા,સૂકું મરચું ઉમેરી તેને સાંતળો.ત્યારબાદ તેમાં લીલું લસણ, લીલી ડુંગળી, લીલા વટાણા,આદુ-મરચાની પેસ્ટ ઉમેરો અને બરાબર સાંતળી લો.
- 3
ત્યારબાદ તેમાં પલાળેલી બાજરી ઉમેરો અને તેમાં ગરમ મસાલો, ધાણાજીરું ઉમેરીને બરાબર મિક્સ કરી લો.ત્યારબાદ જરૂર મુજબ પાણી ઉમેરીને દસથી પંદર મિનિટ ધીમા તાપે ચડવા દો.
- 4
ત્યારબાદ તેમાં પાણી ઉમેરો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો અને આઠ થી નવ સીટી વગાડી લો. આપણી બાજરીની ખીચડી તૈયાર છે. તેને એક બાઉલમાં લઇ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe in Gujarati)
#GA4 # Week24સાંજે જ્યારે કંઇક ચટપટું, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખાવાનું મન થાય એટલે આ રેસિપી જરૂર થી યાદ આવે.તો ચાલો બનાવીએ બાજરી ની ખીચડી વિવિધ પ્રકારના શાકભાજી સાથે જે તેનું પોષણ ક્ષમ મૂલ્ય અનેકગણું વધારે છે. બાજરી ખાવા માં ખૂબ પૌષ્ટિક છે તો તેનો ઉપયોગ અલગ અલગ વાનગીઓ બનાવવામાં કરી આપડે પણ તેનો ફાયદો લઈએ. Urvee Sodha -
વધારેલી બાજરી ની ખીચડી (Vaghareli Bajri Khichdi Recipe In Gujarati)
#WK1#Week1#cookpadindia Rekha Vora -
બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati)
#WK1#Cookpadindia#Cookpadgujarati#વિન્ટર કિચન ચેલેન્જ#Heathy#Diet#Glutenfree#ડાયાબિટીસહાલ શિયાળો ચાલી રહ્યો છે, ત્યારે બાજરી ખાવાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના ફાયદા મળી શકે. બાજરી શિયાળામાં ઠંડી સામે જરૂરી ગરમાવો આપે છે. બાજરીમાંથી કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ફોસ્ફરસ, વિટામિન બી, એન્ટીઓક્સીડેન્ટ્સ જેવા પોષકતત્વથી ભરપૂર હોય છે. તેમાં કેલેરી ઘણી ઓછી હોવાથી બાજરી ની ખીચડી ખાવાથી વજન કંટ્રોલમાં રહે છે. તેને ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે.બાજરી માં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે. ફાઈબરને કારણે પાચનક્રિયા સારી રહે છે. બાજરી માં પૂરતી માત્રામાં પોટેશિયમ રહેલું હોય છે જે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે. બાજરીની ખીચડી નુ સેવન કરવાથી ડાયાબિટીસનો ખતરો ઘટે છે. બાજરીમાં રહેલાં ગુણ ડાયાબિટીસ ટાઈપ-1ના પ્રભાવને રોકે છે. Neelam Patel -
બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati)
#WK1#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
લીલવા ની ખીચડી (Lilva khichdi recipe in Gujarati)
#GA4#week13#tuver શિયાળાની સિઝનમાં લીલી તુવેર ખૂબ જ મીઠી અને સરસ આવે છે. આ લીલી તુવેર માંથી બનતી લીલવા ની ખીચડી પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
-
મગ બાજરી ની ખીચડી (Moong Bajri Khichdi Recipe In Gujarati)
#WK1#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
-
કાઠીયાવાડી વઘારેલી ખીચડી (Kathiyawadi Vaghareli Khichdi Recipe In Gujarati)
ખીચડી ખુબ જ ઝડપથી બની જાય તેવી છે ખૂબ જ લોકપ્રિય છે અને ઘણીવાર વધેલી ખીચડી માંથી પણ ખીચડી બનાવી શકાય છે #WKR Aarati Rinesh Kakkad -
-
-
-
દાલ ખીચડી (Dal Khichdi recipe in Gujarati)
દાલ ખીચડી વઘારેલી ખીચડી જેવી જ એક ખીચડી છે પણ એમાં દાળ-ચોખા, શાકભાજી અને તડકો અલગ અલગ બનાવી ને પછી બધું ભેગું કરવામાં આવે છે. આ અલગ રીતે બનતી ખીચડી સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. ઉપરથી આપવામાં આવતો ઘી અને લસણ નો તડકો એના સ્વાદમાં ખૂબ જ વધારો કરે છે.#સુપરશેફ4#પોસ્ટ1 spicequeen -
મોરૈયા શીંગદાણા ની ફરાળી ખીચડી (Moraiya Shingdana Farali Khichdi Recipe In Gujarati)
#AsahikaseiIndia#Cookpadgujrati#Cookpadindiaમોરૈયા શીંગદાણા ની ફરાળી ખીચડી(ઓઈલ ફ્રી) મોરૈયો મુખ્યત્વે આફ્રિકા અને ભારતમાં મુખ્ય ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે તેમજ તે મોટાભાગે ઉપવાસમાં ફરાળ તરીકે વપરાય છે. મોરૈયો સૂક્ષ્મ પોષણ તત્વોથી ભરપુર છે, માટે તે રોગો સામે રક્ષણ આપે છે. તેમજ તે શરીરમાથી ચરબી ઘટાડવામા મદદ કરે અને વ્રુધ્ધતવપણુ જલદી આવતુ અટકાવવા માં મદદ કરે છે.100 ગ્રામ મોરૈયામાં કેલરી લગભગ : 350 મિલી ગ્રામ હોય છે.માટે જ ઉપવાસ દરમિયાન મોરૈયા નો ઉપયોગ કરવો જોઈએ. મે અહી ઓઈલ ફ્રી મોરૈયા શીંગદાણા ની ફરાળી ખીચડી બનાવી છે.શીંગદાણા માં જોવા મળતા તત્વો.250 ગ્રામ મગફળીમાં 300 ગ્રામ ચીઝ, 2 લીટર દૂધ અને 15 ઇંડા પ્રોટીન હોય છે. પ્રોટીનની સાથે, તેમાં ઘણા વિટામિન, ખનિજો, પોષક તત્વો અને એન્ટીઓકિસડન્ટો હોય .જેઓ શરીરને શક્તિ પ્રદાન કરે છે.ખૂબ જ healthy and testy. Bansi Chotaliya Chavda -
પાલક લસુની ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati)
#WKR બાળકને જો સાદી ખીચડી આપીએ તો તે ખાવા તૈયાર થતા નથી અને પાલકની સબ્જી પણ ખાતા નથી એટલે મેં આ બંને ન ભાવતીવાનગીઓને મિક્સ કરી એક નવા જ પ્રકારની ખીચડી બનાવી છે પાલક લસણની ખીચડી Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
અડદ ની દાળ અને બાજરી ના રોટલા(Adad Ni Dal Recipe In Gujarati)
આ ડિશ મારા ફેમિલી માં બધા ની ફેવરીટ છે.ગમે ત્યારે આપો ખૂબ જ હોંશે થી ખાય છે.આ ડિશ ખૂબ જ હેલ્ધી અને ફટાફટ બની પણ જાય છે#ફટાફટ Nidhi Sanghvi -
બાજરી ના ચમચમીયા (Bajri Chamchamiya Recipe In Gujarati)
#CWM1#Hathimasala#cookpadgujarati#MBR6બાજરીના ચમચમીયા એ એક વિસરાતી વાનગી છે.તે બાજરી ના લોટ માંથી બનાવવામાં આવે છે. બાજરી ના ચમચમીયા બનાવવા માટે એક નોન સ્ટીક તવી પર તેલ અથવા ઘી લગાવી ઉપર તલ ભભરાવી તેમાં બાજરીના લોટમાં લીલા મસાલા ઉમેરીને તૈયાર કરવામાં આવેલ મિશ્રણ નાંખી ને સેજ જાડા પુડલા જેવા બનાવી તેને ૩-૪ મિનિટ ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી ઘી વડે શેકવામા આવે છે. શિયાળા માટે આ હેલ્થી અને ટેસ્ટી ગરમા ગરમ નાસ્તા તરીકે દહીં, ચટણી, સોસ કે ચા સાથે લેવામાં આવે છે. Ankita Tank Parmar -
-
બાજરી નો કઢો (Bajri No Kadho Recipe In Gujarati)
આ કઢો ખૂબ જ ગુણકારી છે. અત્યારની આ મહામારી મા જો આ કાઢો પીવામાં આવે તો ગમે તેવી શરદી કે ઉધરસ હોય તો તે મટી જાય છે. જો શિયાળામાં આ કઢો પીવામાં આવે તો શરીરમાં સરસ ગરમાવો આવી જાય છે.અને ક્યારેય શરદી - ઉધરસ નહિ થાય.આ બાજરી નો કઢો જરૂર થી ટ્રાય કરજો. Nidhi Sanghvi -
-
બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati)
#GA4#Week7બાજરી ની ખીચડી આમ તો શિયાળામાં વધારે બધાના ઘરે થતી હોય છે બાજરી ની ખીચડી એક અલગ જ પ્રકારની ખીચડી છે જેને ડાયાબિટીસ થયો હોય તેને ખીચડી ખાવાનું મન થાય તો આ બાજરીની ખીચડી ખાવી જોઈએ આ રેસિપી થોડી લાંબી છે પરંતુ મેં જે રીતે બનાવી છે તે ખૂબ જ સરળ છે આ બાજરીની ખીચડી ને ઠંડી ખાવા ની ખૂબ જ મજા આવે છે અમારી સોસાયટીમાં આ બાજરી ની ખીચડી ની feast પણ થાય છે અને હું જ બનાવું છું Jayshree Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14654612
ટિપ્પણીઓ