મગ બાજરી ની ખીચડી (Moong Bajri Khichdi Recipe In Gujarati)

Unnati Desai @unns_cooking
મગ બાજરી ની ખીચડી (Moong Bajri Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાજરી અને મગને અલગ અલગ વાસણમાં ૬ થી ૭ કલાક માટે પલાળી રાખો. મગ અને બાજરી ને બરાબર ધોઈ ને પલાળવા. ત્યાર બાદ એક કૂકરમાં મગ, બાજરી અને લીલા વટાણા લો. તેમાં મીઠું અને બે કપ પાણી ઉમેરી મિક્સ કરી છથી સાત સીટી વગાડી લો.
- 2
કૂકર ઠંડું પડે ત્યાં સુધી આપણે ખીચડી નો વઘાર તૈયાર કરી લઈશુ. આ માટે એક પેનમાં ઘી લઇ, જીરુ અને હીંગ ઉમેરો. જીરુ ફૂટે એટલે તેમાં ડુંગળી ઉમેરો તેમજ આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરી બરાબર સાંતળી લો.
- 3
ત્યારબાદ તે માટે અમે તો ઉમેરી તેને પણ ચડવા દો અને તેમાં મીઠું હળદર અને લાલ મરચું ઉમેરી બરાબર મિક્ષ કરી લો. બધુ બરાબર ચડી જાય એટલે તેને બનાવેલી ખીચડી માં ઉમેરી મિક્સ કરી દો અને ગરમા ગરમ સર્વ કરો(જો તમારે ઢીલી ખીચડી જોઈતી હોય તો 1-1/2 કપ જેટલું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી દો)
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વધારેલી બાજરી ની ખીચડી (Vaghareli Bajri Khichdi Recipe In Gujarati)
#WK1#Week1#cookpadindia Rekha Vora -
-
-
-
બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati)
#WK1#Cookpadindia#Cookpadgujarati#વિન્ટર કિચન ચેલેન્જ#Heathy#Diet#Glutenfree#ડાયાબિટીસહાલ શિયાળો ચાલી રહ્યો છે, ત્યારે બાજરી ખાવાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના ફાયદા મળી શકે. બાજરી શિયાળામાં ઠંડી સામે જરૂરી ગરમાવો આપે છે. બાજરીમાંથી કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ફોસ્ફરસ, વિટામિન બી, એન્ટીઓક્સીડેન્ટ્સ જેવા પોષકતત્વથી ભરપૂર હોય છે. તેમાં કેલેરી ઘણી ઓછી હોવાથી બાજરી ની ખીચડી ખાવાથી વજન કંટ્રોલમાં રહે છે. તેને ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે.બાજરી માં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે. ફાઈબરને કારણે પાચનક્રિયા સારી રહે છે. બાજરી માં પૂરતી માત્રામાં પોટેશિયમ રહેલું હોય છે જે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે. બાજરીની ખીચડી નુ સેવન કરવાથી ડાયાબિટીસનો ખતરો ઘટે છે. બાજરીમાં રહેલાં ગુણ ડાયાબિટીસ ટાઈપ-1ના પ્રભાવને રોકે છે. Neelam Patel -
બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati)
#WK1#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
બાજરી ની મસાલેદાર ખીચડી (Bajri Masaledar Khichdi Recipe In Gujarati)
#GA4 #Week7બાજરી પણ પૌષ્ટિક અનાજ છે. બાજરી એક સારો સ્વાદિષ્ટ અને શિયાળાના દિવસોમાં ખાવાલાયક અનાજ છે. આ કેલ્શિયમથી ભરપૂર હોય છે અને તેના સેવનથી શિયાળામાં થનારી સાંધાની સમસ્યાથી છુટકારો મળે છે.આજના ફાસ્ટફૂડ યુગમાં વિસરાતી જતી બાજરી ની ખીચડી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી હોય છે. Dimple prajapati -
બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati)
#WK1#WEEK1#વિન્ટર કિચન ચેલેન્જ#બાજરી ની ખીચડી (સજલા ખીચડી) Krishna Dholakia -
-
-
બાજરી ની મસાલા ખીચડી (Bajri Masala Khichdi Recipe In Gujarati)
#WK1 આ રેસિપી મેં મારા મારી પાસે શીખી હતી ખીચડી બનાવવા માટે તે માટીનું વાસણ વાપરતા માટીના વાસણમાં બનાવવાથી તેની એક અલગ ફ્લેવર આવે છે Vaishali Prajapati -
બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe in Gujarati)
#GA4 # Week24સાંજે જ્યારે કંઇક ચટપટું, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખાવાનું મન થાય એટલે આ રેસિપી જરૂર થી યાદ આવે.તો ચાલો બનાવીએ બાજરી ની ખીચડી વિવિધ પ્રકારના શાકભાજી સાથે જે તેનું પોષણ ક્ષમ મૂલ્ય અનેકગણું વધારે છે. બાજરી ખાવા માં ખૂબ પૌષ્ટિક છે તો તેનો ઉપયોગ અલગ અલગ વાનગીઓ બનાવવામાં કરી આપડે પણ તેનો ફાયદો લઈએ. Urvee Sodha -
બાજરી ની ખીચડી (bajri ni khichdi recipe in gujarati)
# વેસ્ટ# ગુજરાત#india2020# વિસરાતી વાનગી Hiral Panchal -
બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati)
આ ખીચડી ખુબજ હેલ્ધી ખોરાક છેશીયાળામાં બનતી હોય છેબાજરી ની સાથે મોગર દાળ વપરાય છેતો આવો જોઈએ કઈ રીતે બને#WK1#week1 chef Nidhi Bole -
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#WK1#COOKPADGUJ#COOKPAD#COOKPADINDIA Neeru Thakkar -
બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati)
#GA4#Week7બાજરી ની ખીચડી આમ તો શિયાળામાં વધારે બધાના ઘરે થતી હોય છે બાજરી ની ખીચડી એક અલગ જ પ્રકારની ખીચડી છે જેને ડાયાબિટીસ થયો હોય તેને ખીચડી ખાવાનું મન થાય તો આ બાજરીની ખીચડી ખાવી જોઈએ આ રેસિપી થોડી લાંબી છે પરંતુ મેં જે રીતે બનાવી છે તે ખૂબ જ સરળ છે આ બાજરીની ખીચડી ને ઠંડી ખાવા ની ખૂબ જ મજા આવે છે અમારી સોસાયટીમાં આ બાજરી ની ખીચડી ની feast પણ થાય છે અને હું જ બનાવું છું Jayshree Doshi -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#LO#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે😋 Falguni Shah -
-
-
-
લહસુની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10#cookpadindia#cookpadgujarati Unnati Desai -
ખીચડી કઢી (Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
ફણગાવેલા મગ ની ખીચડી (Fangavela Moong Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#dinner Neeru Thakkar -
મસાલા દાળ ખીચડી(masala dal khichdi recipe in Gujarati)
જ્યારે આપણને કાંઈ લાઈટ (હલકુફ્લકુ) ખાવાનું મન થાય ત્યારે આપણે મસાલા દાળ ખીચડી બનાવીને ખાઈ શકીએ છીએ. આ ખીચડી ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે. તો ચાલો આજે આપણે દાલ ખીચડી ની રેસીપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
હરિયાળી વઘારેલી રજવાડી ખીચડી (Hariyali Vaghareli Rajwadi Khichdi Recipe In Gujarati)
#CB1પોસ્ટ :૧ Juliben Dave -
આખા મગ ની ખીચડી (Whole Moong Khichdi Recipe In Gujarati)
# healthy આ મગ ની ખીચડી ખૂબ હેલ્ધી અને ટેસ્ટફુલ છે તેથી આ રેસિપી મે શેર કરી છે આ રેસિપી ખૂબ જ સિમ્પલ અને સરળ છે Vaishali Prajapati -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15793671
ટિપ્પણીઓ (8)