બાજરી ના ચમચમીયા (Bajri Chamchamiya Recipe In Gujarati)

#CWM1
#Hathimasala
#cookpadgujarati
#MBR6
બાજરીના ચમચમીયા એ એક વિસરાતી વાનગી છે.તે બાજરી ના લોટ માંથી બનાવવામાં આવે છે. બાજરી ના ચમચમીયા બનાવવા માટે એક નોન સ્ટીક તવી પર તેલ અથવા ઘી લગાવી ઉપર તલ ભભરાવી તેમાં બાજરીના લોટમાં લીલા મસાલા ઉમેરીને તૈયાર કરવામાં આવેલ મિશ્રણ નાંખી ને સેજ જાડા પુડલા જેવા બનાવી તેને ૩-૪ મિનિટ ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી ઘી વડે શેકવામા આવે છે. શિયાળા માટે આ હેલ્થી અને ટેસ્ટી ગરમા ગરમ નાસ્તા તરીકે દહીં, ચટણી, સોસ કે ચા સાથે લેવામાં આવે છે.
બાજરી ના ચમચમીયા (Bajri Chamchamiya Recipe In Gujarati)
#CWM1
#Hathimasala
#cookpadgujarati
#MBR6
બાજરીના ચમચમીયા એ એક વિસરાતી વાનગી છે.તે બાજરી ના લોટ માંથી બનાવવામાં આવે છે. બાજરી ના ચમચમીયા બનાવવા માટે એક નોન સ્ટીક તવી પર તેલ અથવા ઘી લગાવી ઉપર તલ ભભરાવી તેમાં બાજરીના લોટમાં લીલા મસાલા ઉમેરીને તૈયાર કરવામાં આવેલ મિશ્રણ નાંખી ને સેજ જાડા પુડલા જેવા બનાવી તેને ૩-૪ મિનિટ ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી ઘી વડે શેકવામા આવે છે. શિયાળા માટે આ હેલ્થી અને ટેસ્ટી ગરમા ગરમ નાસ્તા તરીકે દહીં, ચટણી, સોસ કે ચા સાથે લેવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી જ સામગ્રી તૈયાર કરી લેવી. આદુ લસણ મરચાને વાટીને પેસ્ટ બનાવી લેવી અને બાજરીનો લોટ ચાળીને લેવો. તેમાં લીલી મેથી ઉમેરવી.
- 2
હવે તેમાં લીલી ડુંગળી ના પાન, લીલી ડુંગળી, લીલું લસણ, કોથમીર, પાલક, આદુ લસણ મરચાની પેસ્ટ ઉમેરવી.
- 3
- 4
હવે તેમાં હળદર,અજમો, જીરું, હિંગ,મીઠું અને ઘી નાખી બરાબર મિક્સ કરી લેવું. ત્યારબાદ તેમાં થોડી થોડી કરી છાશ ઉમેરતા જઈ હલાવી પુડલા જેવું ઘટ્ટ બેટર તૈયાર કરી લેવું.
- 5
હવે તેમાં સોડા ઉમેરી બરાબર ફેંટી લેવું અને તલ તથા ઘી તૈયાર રાખવા.
- 6
ગેસ પર નોન સ્ટિક તવો મૂકો.હવે ઘી મૂકી સફેદ તલ ભભરાવવા. હવે ચમચી વડે બેટર મૂકી નાના નાના પુડલા જેવા ગોળાકાર આપી આજુબાજુ ઘી મૂકી ઉપર તલ ભભરાવી મીડીયમ તાપ પર ગોલ્ડન રંગનું શેકાવા દેવું પછી પલટાવી દેવું. ફરી આજુબાજુ ઘી મૂકી ગોલ્ડન રંગનું શેકાવા દેવું. શેકાઈ જાય એટલે ઉતારી લેવા.
- 7
તો તૈયાર છે લીલાં મસાલાથી ભરપૂર એવા પૌષ્ટિક, સ્પાઈસી અને ટેસ્ટી એવા બાજરીના ચમચમિયા. તેને મેં અહીં સર્વ કર્યું છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાજરી ના ચમચમિયા (Bajri Chamchamiya Recipe In Gujarati)
#CWM1#Hathimasala#WLD#MBR7#week7#cookpadindia#cookpad_guj.#cookpad Parul Patel -
બાજરીના ચમચમીયા (Bajri Chamchamiya Recipe In Gujarati)
બાજરીના ચમચમિયા એ એક વિસરાઈ ગયેલી ગુજરાતી વાનગી છે.શિયાળામાં બનાવાતી આ વાનગી પૌષ્ટિક અને ટેસ્ટી છે. સવારના ગરમ નાસ્તામાં અથવા સાંજની ઓછી ભૂખ માટે આ વાનગી પરફેક્ટ છે.#GA4#Week24 Vibha Mahendra Champaneri -
બાજરી ના ચમચમીયા(Bajra chamchamiya recipe in Gujarati)
#GA4#Week12#foxtail_millet#mayonnaise#બાજરી_ચમચમીયા#cookpadindia#CookpadGujaratiચમચમીયા એ એક વિસરાતી વાનગી છે. આપણે જેમ ચણા ના લોટ ના પુડલા બનાવીએ તેમ આ બાજરી ના લોટ ના ચમચમીયા.. વિન્ટર માં એકદમ મજા આવે એવી વાનગી છે. Henal Kothadiya _ #HENALs_Kitchen -
બાજરી ની બાટી (Bajri Bati Recipe In Gujarati)
#શિયાળામાં બાજરી વરદાન રોગ ગણાય છે બાજરીનો ઉપયોગ કોઈપણ રીતે કરીને બાળકોને ખવડાવવું જરૂરી છે બાળકો બાજરીના થેપલા ખાય છે પણ રોટલા ઘી ગોળ ખાવા માટે બહુ અટકાય છે એનું મેં સોલ્યુશન શોધી અને મેં બાજરીની બાટી બનાવી છે એની અંદર લીલું લસણ અજમો વરિયાળી નાખીને બનાવી છે અને લીલા લસણથી એનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
બાજરી ના ચમચમીયા (Bajri Chamchamiya Recipe In Gujarati)
#LCM2 આ એક પરંપરાગત અને વિસરાતી વાનગી છે પરંતુ હેલ્ધી અને ગ્લુટન ફી તેમજ ટેસ્ટમાં બેસ્ટ એવી વાનગી છે Dipal Parmar -
બાજરી ના થેપલા (Bajri Thepla Recipe In Gujarati)
એકલા ખાવા માટે બહુ સારા છે અને હેલ્ધી છે અને શિયાળામાં વધારે સારા લાગે છે બાજરી ના લોટ ના.#KD Meenakshi Raju Kansara -
મેથી - બાજરી ના ચીલ્લા (Methi Bajri Chilla Recipe In Gujarati)
મેથી બાજરીના ચીલા એક ખૂબ જ હેલ્ધી નાસ્તો છે જે શિયાળા માં ખાવાની ખૂબ જ મજા આવે છે. ઘણી વાર બાળકો મેથી ના પાન અને બાજરી નથી ખાતા.પણ જો આવી રીતે ચીલા કરીને બનાવવામાં આવે અને દહીં કે પછી ગ્રીન ચટણી સાથે પીરસવામાં આવે તો ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.#GA4#Week19#Methi Nidhi Sanghvi -
બાજરી મેથી નાં ચમચમિયા (Bajri Methi Chamchamiya Recipe In Gujarati)
બાજરી મેથી નાં ચમચમિયા#વિસરાતી_વાનગી#WLD #વીન્ટર_લંચ_ડીનર#વીન્ટર_સ્પેશિયલ_રેસીપીસ #બાજરો #મેથી #ચમચમિયા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશિયાળા ની ઠંડી માં ગુજરાતીઓ નાં ઘર ઘર બાજરી મેથી નાં ચમચમિયા બને છે. જે સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક હોય છે. ગરમાગરમ ચા કે કોફી સાથે, લસણ ની ચટણી, કોથમીર મરચાં ની ચટણી, લીલી ડુંગળી, અથાણું, મરચાં , રાયતાં , જે મનપસંદ હોય તેની સાથે ખાવા નો આનંદ માણો.. Manisha Sampat -
બાજરીના ચમચમીયા (Bajri Chamchamiya Recipe In Gujarati)
#GA4 #Week24 વિસરાતી વાનગી ચમચમીયા આજે મેં પ્રથમ વાર બનાવ્યા છે બાજરી ખુબ જ પૌષ્ટિક ધાન છે જેનો ઉપયોગ હું ખુબ જ કરું છું ને ચમચમીયા સ્વાદિષ્ટ ને હેલ્થી ફૂડ છે જરૂરથી ટ્રાય કરજો. Minaxi Rohit -
ચમચમિયા (Chamchamiya Recipe In Gujarati)
#WLD#LCM2#MBR7#week7#CWM2#Hathimasala#cookpadgujarati#cookpad ચમચમિયા સામાન્ય રીતે બાજરાના લોટ માંથી બનાવવામાં આવે છે. શિયાળાની સિઝનમાં લીલી મેથી, લીલું લસણ, કોથમીર વગેરે જેવા શાકભાજી ખૂબ જ સરસ આવે છે. આ ચમચમિયામાં મેં લીલી મેથી, લીલા લસણ અને કોથમીર નો ભરપૂર ઉપયોગ કર્યો છે. બાજરીના ચમચમિયા મારા દાદીમાંના વખતથી અમારા ઘરમાં બનતા આવે છે. શિયાળાની સિઝનમાં આ ગરમા ગરમ ચમચમિયા ખાવાની ખૂબ જ મજા આવે છે. Asmita Rupani -
બાજરી ચમચમિયા (Bajri Chamchamiya Recipe in Gujarati)
બાજરીના લોટ ના ચમચમિયા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. મેથી લસણ અને દહીંની ખટાશ આ ડીશને ખાસ ફ્લેવર આપે છે. શિયાળામાં ખાસ કરીને વાનગી બને છે. Disha Prashant Chavda -
બાજરીના ચમચમિયા (Bajri na chamchamiya recipe in Gujarati)
બાજરી ના ચમચમિયા ફક્ત બાજરી ના લોટ માંથી બનાવવામાં આવે છે અને એમાં કોઈ પણ પ્રકારનો બીજો લોટ ઉમેરવામાં આવતો નથી. તમને બીજો લોટ ઉમેરવાનું મન થશે પણ બીજો કોઈ પણ લોટ ઉમેર્યા વગર આ અલગ પ્રકારની વાનગી ની મજા માણો. બાજરીના લોટની સાથે ઉમેરવામાં આવતી ઘણી બધી લીલી શાકભાજી ઓ આ વાનગીને ખૂબ જ હેલ્ધી, ફ્લેવરફૂલ અને સ્વાદિષ્ટ બનાવે છે. આ ખુબજ સ્વાસ્થ્યવર્ધક શિયાળાની વાનગી છે જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને નાસ્તા તરીકે અથવા તો જમવામાં પણ પીરસી શકાય. બાજરીના ચમચમિયા ને અથાણાં, ચટણી, રાયતા, દહીં અથવા તો ચા કે કોફી સાથે પીરસી શકાય. spicequeen -
બાજરી મેથીનાં ચમચમિયા (Bajri Methi Chamchamiya Recipe In Gujarati)
#BRશિયાળામાં બાજરી અને મેથીમાંથી બનતી અવનવી વાનગીઓ ખાવાની ખુબજ મજા આવતી હોય છે. શિયાળામાં મેથી ના ગોટા એટલે કે મેથીના ભજીયા ખુબજ ખાવાની ખુબજ મજા આવે છે. તો આજે આપણે એક વિસરાતી જતી વાનગી બનાવીશું.આ વાનગી બાજરીના લોટમાંથી બનાવવામાં આવે છે. આ વાનગી એટલે કે “બાજરીનાં ચમચમિયા”. શિયાળા માટે આ હેલ્થી અને ટેસ્ટી ગરમા ગરમ નાસ્તા તરીકે લેવામાં આવે છે. તો ચાલો જોઈએ આ ચમચમિયા બનાવવાની રીત... Dr. Pushpa Dixit -
જુવાર બાજરી રાગી ચમચમીયા (Jowar Bajri Ragi Chamchamiya Recipe In Gujarati)
#MBR9Week 9મલ્ટી ગ્રેઈનકેલ્શિયમ થી ભરપુર આ વાનગી પારંપરિક છે..વિસરાતી એવી આ વાનગી જ્યારે શરદી કે તાવ જેવી બીમારી પછી અશકિત આવી ગઈ હોય અને મો નો સ્વાદ બગડી ગયો હોય ત્યારે બનાવવામાં આવતી.... મેં ત્રણે ય લોટમાં લીલી મેથી, લીલું લસણ,આદુ મરચા, લીલી હળદર, અજમો ઉમેરીને તેમજ દહીં માં પલાળીને બનાવેલ છે જે વડીલો તેમજ બાળકોને પણ આપી શકાય છે. Sudha Banjara Vasani -
બાજરી ના ચમચમિયા (Bajri Chamchamiya Recipe In Gujarati)
#MBR4#week4#વિસરાતીવાનગી#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
બાજરી ના બટર પનીરી ઢેબરા (Bajri Butter Paneeri Dhebra Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiબાજરીના લોટમાં રેગ્યુલર મસાલા સાથે પનીર છીણેલું નાખી ઢેબરા બનાવ્યા.ખરેખર સોફ્ટ, ક્રીસ્પી બન્યા.વડી બટર નાખી શેકવાથી તેની ફલેવર અને ટેસ્ટ માં બેસ્ટ બન્યા. Neeru Thakkar -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
બાજરી ના વડા એક નાસ્તા વાનગી છેસાતમ આઠમ આવે એટલે બધા આગલે દિવસે બનાવેઆવો જોઈએ કઈ રીતે બને છે#EB#Week 16#satamatham#specialrecipie#shravan chef Nidhi Bole -
મેથી બાજરા ના ચમચમીયા (Methi Bajra Chamchamiya Recipe In Gujarati)
બાજરા ના રોટલા અને ઢેબરાં તો ખવાતા હોય છે પણ એમાં ન્યૂ વેરિએશન કરવું હોય તો આ ચમચમીયા બનાવી શકાય. મેં આ ચમચમીયા મારા ફેમિલી માટે બનાવ્યા જે બધા એ ખુબ ભાવે છે અને બની પણ ઝટપટ જ છે. Bansi Thaker -
બાજરી નાં ચમચમિયા(bajri chamchamiya recipe in Gujarati)
#MS ચમચ થી સ્પ્રેડ કરવામાં આવે છે.તેથી તેનું નામ ચમચમિયા કહેવાય છે.ઘી થી બહુ સરસ બને છે.જે વિસરાતી વાનગી છે.ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.શિયાળા માં હેલ્ધી અને ટેસ્ટી પણ છે.ખૂબ જ ઝડપ થી બની જાય છે.આ વાનગી બનાવવા માટે બાજરી નો લોટ તાજો દળાવેલો અને બનાવવાં સમયે ચાળવો. Bina Mithani -
બાજરી ના ચમચમિયા (Bajri Chamchamiya Recipe in Gujarati)
આ એક જુની વિસરાતી વાનગી છે#GA4#Week24# bajriBajri na chamchamiya chef Nidhi Bole -
બાજરી નાં લોટ ના પરોઠા (Bajri Flour Paratha Recipe In Gujarati)
મોર્નિંગ નું હેલ્થી બ્રેક ફાસ્ટ બાજરી નાં લોટ ના પરોઠા Mittu Dave -
-
મેથી બાજરી ના વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#ff3 #EBથીમ 16અઠવાડિયું 16#childhood#શ્રાવણબાજરીના વડાને ગુજરાતી નાસ્તાની યાદમાં ટોચનું સ્થાન આપવું પડે. ગરમાગરમ ચા સાથે જો સ્વાદિષ્ટ બાજરીના વડા મળી જાય તો ગુજરાતીઓની સવાર સુધરી જાય છે. એમાંય શિયાળો હોય તો મેથી નાંખીને બનાવેલા બાજરીના વડાની મજા જ કંઈક ઓર હોય છે. પરંતુ જો તેનો લોટ બરાબર ન બંધાય તો બાજરીના વડા ચવ્વડ થઈ જાય છે અથવા તો તેનો સ્વાદ બરાબર નથી આવતો. આ રેસિપીથી બાજરીના વડા બનાવશો તો તે બિલકુલ ચવ્વડ નહિ બને અને એટલા ટેસ્ટી બનશે કે બધા જ વખાણશે.કાઠિયાવાડમાં આ વડાને છમ વડાપણ કહે છે ,આ વડા ઠંડા ખુબ જ સરસ લાગે છે એટલે શીતળા સાતમ પર ખાસ બનાવાય છે . Juliben Dave -
બાજરી ના લોટ ની જીરા પૂરી (Bajri Flour Jeera Poori Recipe In Gujarati)
#FFC7 જીરા પૂરી (બાજરી ના લોટ ની)આ પૂરી બાજરીના લોટમાં થોડો ઘઉનો લોટ ઉમેરીને બનાવી છે અને આ પૂરી ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે અને ખાસ તો ડિલિવરીમાં ખાવામાં આવે છે Kalpana Mavani -
-
બાજરીના પુડલા (Bajri Pudla Recipe In Gujarati)
#WLD#cookpad#cookpadindia#cookpadgujaratiપુડલા તો વિવિધ રીતે બનતા હોય છે પરંતુ શિયાળાની સિઝનના વિવિધ શાકનો ઉપયોગ કરી અને બાજરીના પુડલા બનાવેલ છે જે ગરમાગરમ ખાવાની ખૂબ મજા પડે છે. Neeru Thakkar -
બાજરી ના ચમચમિયા (Bajri Chamchamiya Recipe in Gujarati)
આ બાજરી અને મેથીની ભાજી ના બનાવમાં આવે છે.ખુબજ હેલ્થી ડીશ છે. ટેસ્ટ માં બવ યમ્મી લાગે છે.#GA4#Week19#Methi ni bhaji Payal Sampat -
બાજરી ના લોટ ની રાબ (Millet Flour Raab Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiબાજરીના લોટ ની રાબ શરદી કફ મા બાજરી ના લોટ ની રાબ ફાયદાકારક છે Ketki Dave -
બાજરી મેથી ના વડા (Bajari Methi Vada Recipe In Gujarati)
#GA4 #Week19 #મેથી અને બાજરી બંને સ્વાથ્ય માટે ગુણકારી માનવામાં આવે છે શિયાળામાં ઠંડી ઉડાડવા માટે ગરમાગરમ બાજરી મેથી ના વડા ખાવામાં આવે છે.તોચાલો, ગરમાગરમ વડા બનાવીએ. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
More Recipes
ટિપ્પણીઓ (6)