મોનેકો બાઈટ (Monaco Bite recipe in Gujarati)

Himadri Bhindora
Himadri Bhindora @cook_25531628
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે વ્યક્તિ
  1. 1પેકેટ મોનેકો બિસ્કીટ
  2. ગ્રામબાફેલી મકાઈ દોઢ સો
  3. ટોમેટો સોસ
  4. 2 નંગકેપ્સિકમ
  5. મેગી મસાલા એક પેકેટ
  6. નંગઝીણી સમારેલી ડુંગળી-2
  7. 2 ચમચીચીલી ફ્લેક્સ
  8. ૧ નંગચીઝ ક્યુબ
  9. ચાટ મસાલો સ્વાદાનુસાર
  10. ૨ નંગટામેટા

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઓવનની પ્લેટમાં મોનેકો બિસ્કીટ ગોઠવો. ત્યારબાદ તેના ઉપર ટોમેટો સોસ લગાવો. એક બાઉલ ની અંદર બાફેલીમકાઈના દાણા, ઝીણા સમારેલા ટામેટા, સમારેલી ડુંગળી, ચાટ મસાલો, ૨ ચમચી ચીલી ફ્લેક્સ, સમારેલાં કેપ્સિકમ ઉમેરી બરાબર મિક્સ કરો. એક પેકેટમેગી મસાલો મસાલો ઉમેરો. બરાબર હલાવીને મિક્સ કરો.

  2. 2

    મોનૅકો બિસ્કીટ ઉપર સોસ લગાવો. તૈયાર કરેલું મકાઈ નું મિશ્રણ મૂકો.હવે તેના ઉપર ચીઝ ખમણી ને નાખો.

  3. 3

    હવે તેને ઓવનમાં 30 સેકન્ડ માટે બેક કરવા મુકો. આ રીતે તૈયાર થઈ જશે ટેસ્ટી મોનીકો bytes

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Himadri Bhindora
Himadri Bhindora @cook_25531628
પર

Similar Recipes