બાજરાનો લસણિયો રોટલો (Bajra Garlic Rotlo Recipe in Gujarati)

Alpa Jivrajani @cook_26417515
બાજરાનો લસણિયો રોટલો (Bajra Garlic Rotlo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં કથરોટ માં બાજરાનો લોટ લ્યી તેમાં મીઠું નાખી ને લોટ બાંધવો
- 2
ત્યાર પછી એક પાટલા પર થોડો લોટ પાથરી તેના પર રોટલો થાબડવા
- 3
અને અંગૂઠાથી ખાડા પાડવાં અને ખાડા વાળો ભાગ નીચે બાજુ આવે તેમ રોટલો તાવડી માં નાખવો
- 4
અને બન્ને બાજુ સરખી રીતે શેકવો અને નીચે ઉતારી ખાડા વાળા ભાગ માં લસણ ની ચટણી ભરવી અને તલ નું તેલ અથવા ઘી લગાવી ને પીરસવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
બાજરાનો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
#CWT#MBR1#cookpad_guj#cookpadindia બાજરાનો રોટલો જ્યારે હાથેથી બરાબર મસળીને બે હાથ વડે થેપીને બનાવવામાં આવે છે ત્યારે મીઠો લાગે છે. બાજરાનો રોટલો ખાવાથી વજન પણ વધતું નથી. આમ તો બાજરાની તાસીર ગરમ છે,પરંતુ જે લોકો મહેનતનું કામ કરે છે તેવું સવારના ઊઠીને જ શિરામણ માં બાજરાનો રોટલો લે છે તેને ગરમ લાગતો નથી તથા હવે તો શિયાળાની ઋતુ શરૂ થાય છે એટલે દરેક ઘરોમાં બાજરાનો રોટલો બનતો જ હોય છે. બાજરાના રોટલા સાથે લસણ મરચાની ચટણી, ઘી અને ગોળ, ડુંગળી, કઢી સાથે જ્યારે પીરસવામાં આવે છે ત્યારે તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. બાજરાનો રોટલો હેલ્ધી હોવાથી બ્રેકફાસ્ટમા ચા- દૂધ સાથે ખૂબ જ સારો લાગે છે. લંચમા અને ડિનરમાં રીંગણનો ઓળો તથા રસા વાળા બધા શાક સાથે સારો લાગે છે. Ankita Tank Parmar -
બાજરા નો લસણ વાળો રોટલો (Bajra Lasan Valo Rotlo Recipe In Gujarati
#GA4#Week24# bajaro Jayshree Chauhan -
-
લસણિયો રોટલો (Garlic Rotlo Recipe in Gujarati)
#GA4 #Week24 લસણીયા રોટલો.. એટલે શિયાળા ખૂબ જ ભાવતું અને હેલ્થી પકવાન. અત્યારના બાળકોને જેટલી ગાર્લિક બ્રેડ પ્રિય છે તેટલી જ કાઠિયાવાડ માં લસણીયા રોટલો બધાંનો ખૂબ પ્રિય છે અને અત્યારે પણ ખૂબ જ પ્રિય છે.... તો ચાલો આજે લસણિયો રોટલો બનાવી...... Bansi Kotecha -
બાજરા નો લસણિયો રોટલો
#GA4 #Week24આપણો બધાનો ખૂબ પસંદ આવે તેવો કાઠિયાવાડી રોટલો .દહીં ની તિખારી સાથે સરસ લાગે છે. Neeta Parmar -
-
બાજરાનો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
#GA4 #Week24સૌરાષ્ટ્રના ખૂબ જ લોકપ્રિય છે અને લગભગ શિયાળામાં દરેક ઘરમાં તે બનાવવામાં આવે છેSaloni Chauhan
-
-
બાજરાનો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
#બાજરીના રોટલા#GA4 #Week24બાજરી હેલ્થ માટે ખૂબ સારી છે તેનાથી વજન ઘટે છે અને કોલેસ્ટ્રોલ પણ ઘટે છે શિયાળામાં બાજરી હેલ્થ માટે ખૂબ સારી છે દરેક જરૂરથી ખાવી જોઈએ Kalpana Mavani -
બાજરા નો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
#RC4 #green #week4 કાઠિયાવાડ માં બાજરી નાં રોટલા બધાનાં ઘેર બનતા હોય છે.પણ રોટલો બનાવવો એ એક કળા છે.બધા થી એ પરફેક્ટ નથી બનતો..મે અહીંયા રોટલો કેમ બનાવવો અને એ કેવી રીતે આખો ફૂલે એ માટે ની ટિપ્સ અને રેસીપી શેર કરી છે. Varsha Dave -
-
-
-
-
-
-
-
-
-
બાજરાનો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
# બાજરીનો રોટલો#GA4 #Week24શિયાળામાં બાજરી ખાવી જોઇએ. બાજરીના ગુણો ગાઈએ તેટલા ઓછા છે બાજરી પ્રોટીન, વીટામીન, લોહ, કૅલ્શિયમ ફૉસ્ફરસ વધુ હોવાથી ગુણકારી હોય છે. જલદી બની જાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
લસણીયો બાજરી નો રોટલો (Lasaniyo Bajri Rotlo Recipe In Gujarati)
#GA4#Week24#bajraકાઠિયાવાડી ભાણા માં લસણ ની ચટણી વાળો રોટલો મળી જાય તો મોજ પડી જાય. Thakker Aarti
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14657160
ટિપ્પણીઓ