બાજરાનો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505
બાજરાનો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કથરોટ માં બાજરી નો લોટ ચાળી ને તેમાં ચપટી મીઠું નાખીને થોડું થોડું પાણી નાખીને મસળીને લોટ બાંધો હાથની હથેળી થી મસળો.
- 2
લોટના લૂઆ બનાવીને ઓરસિયા પર મૂકી,ઓરસિય્યા પર મૂકી હાથથી થેપો હથેળીની મદદથી ગોળ ગોળ ફેરવવા થી રોટલો ગોળ જ બંને છે. ત્તવા પર ગરામ થાય એટલે મૂકી ગેસ ધીમો કરો.
- 3
બંને બાજુ સોનેરી રંગ થાય એટલે ગેસ પર ફૂલાવા મૂકો. રોટલો ફુલી જશે. ગરમ ગરમ રોટલો ઉપર ઘી લગાવીને ઉપર ગોળ મૂકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાજરાનો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
#બાજરીના રોટલા#GA4 #Week24બાજરી હેલ્થ માટે ખૂબ સારી છે તેનાથી વજન ઘટે છે અને કોલેસ્ટ્રોલ પણ ઘટે છે શિયાળામાં બાજરી હેલ્થ માટે ખૂબ સારી છે દરેક જરૂરથી ખાવી જોઈએ Kalpana Mavani -
-
બાજરી નો રોટલો (Millet Flour Rotlo Recipe In Gujarati)
આમ તો બાજરીનો રોટલો આપણે આખુ વરસ બનાવીને ખાઇ શકીયે છીએ.પણ શિયાળામાં રોટલા ખાવાની મજા જ કંઇક અલગ હોય છે. તો ચાલો બનાવીયે બાજરીનો રોટલો.#BW Tejal Vaidya -
"રોટલો"(rotlo recipe in Gujarati)
#goldanapron3#week25#Millet#,satvik#માઈઈબુક૧પોસ્ટ૨૪,બાજરીનો રોટલો એ ગામડાનો મુખ્ય ખોરાક છે.ખૂબજ સાત્વિક અને પૌષ્ટિક છે.દૂધ સાથે લેવામાં આવેતો સંપુર્ણ આહાર બની જાય છે.શહેરમાં લોકો શિયાળામાં જ ઉપયોગ કરતાં હોય છે. Smitaben R dave -
બાજરીનો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
#GA4#Week24#Bajri / બાજરીગામડાઓમાં મુખ્ય ખોરાક એટલે ઘીથી લથપથ બાજરીનો રોટલો, ગોળ અને કાંદાનું કે રીંગણનું શાક. બાજરીના રોટલામાં પોષક તત્વો જેવા કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગ્નીઝ, ફોસ્ફરસ, વિટામિન બી, એન્ટીઓક્સીડેન્ટ્સ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. મેં પણ આજે વાળુમાં બાજરીના રોટલા બનાવીને સાથે રાયતા ગાજરનું અથાણું, ગોળ, લીલા કાંદાનું શાક, ભરેલા રીંગણ બટેટાનું શાક અને સેવ ટમેટાનું શાક પીરસયાં છે...... છે ને અસલ દેશી કાઠિયાવાડી . Harsha Valia Karvat -
બાજરાનો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
#GA4 #Week24સૌરાષ્ટ્રના ખૂબ જ લોકપ્રિય છે અને લગભગ શિયાળામાં દરેક ઘરમાં તે બનાવવામાં આવે છેSaloni Chauhan
-
બાજરાનો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
#GA4 #Week25બાજરાનો રોટલો એક હેલ્ધી ડાયટ છે શિયાળામાં લોકો ખૂબ આનંદથી ખાય છે રોટલા ને વઘારીને અથવા દહીં સાથે પણ નાસ્તામાં લેવાય છે himanshukiran joshi -
ભરેલો રોટલો (Stuffed Rotlo Recipe In Gujarati)
બાજરાનો રોટલો શિયાળામાં બહુ સરસ લાગે છે. લસણીયા રોટલો, રોટલો, બાજરી ના ઢેબરા શિયાળામાં સરસ લાગે છે. એવી જ રીતે બાજરાનો ભરેલો રોટલો પણ શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવશે. Pinky bhuptani -
-
બાજરાનો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
#CWT#MBR1#cookpad_guj#cookpadindia બાજરાનો રોટલો જ્યારે હાથેથી બરાબર મસળીને બે હાથ વડે થેપીને બનાવવામાં આવે છે ત્યારે મીઠો લાગે છે. બાજરાનો રોટલો ખાવાથી વજન પણ વધતું નથી. આમ તો બાજરાની તાસીર ગરમ છે,પરંતુ જે લોકો મહેનતનું કામ કરે છે તેવું સવારના ઊઠીને જ શિરામણ માં બાજરાનો રોટલો લે છે તેને ગરમ લાગતો નથી તથા હવે તો શિયાળાની ઋતુ શરૂ થાય છે એટલે દરેક ઘરોમાં બાજરાનો રોટલો બનતો જ હોય છે. બાજરાના રોટલા સાથે લસણ મરચાની ચટણી, ઘી અને ગોળ, ડુંગળી, કઢી સાથે જ્યારે પીરસવામાં આવે છે ત્યારે તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. બાજરાનો રોટલો હેલ્ધી હોવાથી બ્રેકફાસ્ટમા ચા- દૂધ સાથે ખૂબ જ સારો લાગે છે. લંચમા અને ડિનરમાં રીંગણનો ઓળો તથા રસા વાળા બધા શાક સાથે સારો લાગે છે. Ankita Tank Parmar -
બાજરાનો રોટલો (Bajari No Rotlo Recipe In Gujarati)
સવાર નો નાસ્તો ચા સાથે બાજરાનો રોટલો Kapila Prajapati -
-
-
-
-
-
બાજરીના રોટલા (Bajri na rotla recipe in Gujarati)
બાજરી ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી અનાજ નો પ્રકાર છે. બાજરીની પોતાની એક મીઠાશ અને અલગ સ્વાદ હોય છે જે બીજા લોટમાં નથી. બાજરી ની પ્રકૃતિ ગરમ હોવાથી મોટે ભાગે શિયાળામાં ખાવામાં આવે છે. રીંગણનો ઓળો અને બાજરીનો રોટલો એક બેસ્ટ કોમ્બિનેશન છે. બાજરીનો રોટલો ઘર નું બનેલું માખણ અને અથાણા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. spicequeen -
-
-
બાજરા નો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
#RC4 #green #week4 કાઠિયાવાડ માં બાજરી નાં રોટલા બધાનાં ઘેર બનતા હોય છે.પણ રોટલો બનાવવો એ એક કળા છે.બધા થી એ પરફેક્ટ નથી બનતો..મે અહીંયા રોટલો કેમ બનાવવો અને એ કેવી રીતે આખો ફૂલે એ માટે ની ટિપ્સ અને રેસીપી શેર કરી છે. Varsha Dave -
-
બાજરીનો રોટલો (Bajri Rotlo Recipe in Gujarati)
હું રોટલો બનાવવાનું શીખી રહી છું.#GA4#Week24# puzzle answer- bajra Upasna Prajapati -
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
#GA4#Week24બાજરી નો રોટલો મગ, લીલી ચટણી, લસણની ચટણી, છાશ, ગોળ, કચુંબર એમ રોટલો એકલા કરતાં બીજા બધા જોડે સજાવેલો વધુ સરસ લાગે છે. Bansi Thaker -
-
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
#AT#MBR1#CWTબાજરી નો રોટલો શિયાળામાં ખૂબ જ પૌષ્ટિક છે અને તેમાં પણ ગોળ ઘી અને લસણની ચટણી સાથે તો જાણે સોનામાં સુગંધ ભળી હોય તેવો ટેસ્ટ ફૂલ લાગે છે. વડી પાટલા પર થેપીને બનાવવા કરતાં હાથેથી બે હથેળીની મદદથી થેપીને બનાવવાથી રોટલો ખૂબ જ મીઠો લાગે છે. Amita Parmar -
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe in Gujarati)
આજે મેં બાજરી નો રોટલો બનાવ્યો છે. જે હેલ્થ માટે ખાવા માં સારો છે.#GA4#Week24#Bajri#બાજરીનોરોટલો Chhaya panchal -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
જેને બાજરીનો રોટલો ભાવતું નહીં હોય તે પણ આ રોટલો હોંશે હોંશે ખાશે Shethjayshree Mahendra -
-
-
બાજરીનો રોટલો અને ગલકાનું શાક (Bajri Rotlo Galka Shak Recipe In Gujarati)
#GA4#Week24#બાજરી Hiral Savaniya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14639698
ટિપ્પણીઓ (7)