મસાલા રોટલો (Masalo Rotlo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં લોટ લઈ તેમાં મેથી કોથમીર હળદર મરચું પાઉડર મીઠું બધું મિક્સ કરી લો પછી તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરીને લોટ તૈયાર કરી લો
- 2
હવે આ લોટ માંથી હાથ વડે એક રોટલો બનાવી લો પછી તેને ગેસ ઉપર પકાવી લો
- 3
પછી તેને ગરમ ગરમ પીરસો તૈયાર છે પૌષ્ટિક મસાલા રોટલો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
બાજરી નો મસાલા રોટલો (Bajri Masalo Rotlo Recipe in Gujarati)
દાદીમા ની રીતથી#GA4 #Week24 Nidhi Kunvrani -
-
-
-
-
મસાલા રોટલો (Masala Rotlo Recipe In Gujarati)
#ChooseToCookઅમારે ત્યાં વરસાદ ની સિઝન હોય કે શિયાળો અચૂક રોટલા બને. મને રસોઈ કરવા નો ખૂબ જ શોખ છે ને નવું નવું બનાવી ખવડાવવા નો એમાં પણ કુકપેડ જોઈન કયુઁ છે પછી ઘણી નવી વાનગીઓ બનાવી. HEMA OZA -
લસનવાળો વઘારેલો રોટલો (Lasanvalo Vagharelo Rotlo Recipe In Gujarati)
#GA4 #Week24 Drashti Radia Kotecha -
-
લસણિયો રોટલો (Garlic Rotlo Recipe in Gujarati)
#GA4 #Week24 લસણીયા રોટલો.. એટલે શિયાળા ખૂબ જ ભાવતું અને હેલ્થી પકવાન. અત્યારના બાળકોને જેટલી ગાર્લિક બ્રેડ પ્રિય છે તેટલી જ કાઠિયાવાડ માં લસણીયા રોટલો બધાંનો ખૂબ પ્રિય છે અને અત્યારે પણ ખૂબ જ પ્રિય છે.... તો ચાલો આજે લસણિયો રોટલો બનાવી...... Bansi Kotecha -
મસાલા વાળો બાજરા નો રોટલો (Masala Bajra Rotlo Recipe In Gujarati
અડદની દાળ અને બાજરા નો રોટલો જેપરફેક્ટ કોમ્બી નેશન છે. સ્વાદ પણ ખુબજ ટેસ્ટી લાગે છે.#GA4#Week24 Brinda Padia -
-
-
-
બાજરા નો લસણ વાળો રોટલો (Bajra Lasan Valo Rotlo Recipe In Gujarati
#GA4#Week24# bajaro Jayshree Chauhan -
-
-
બાજરી નો વઘારેલો રોટલો(Bajri Vagharelo Rotlo Recipe In Gujarati)
#GA4#Week24#Bajra#garlic Khushi Popat -
-
-
કાઠીયાવાડી વઘારેલો રોટલો(rotlo recipe in gujarati)
#India2020 વઘારેલો રોટલો ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે અને સાથે સાથે ગુણકારી પણ છે. વઘારેલો રોટલો નાસ્તા તથા ડિનરમાં પણ ખાઈ શકાય છે. Monika Dholakia -
-
બાજરા નો લસણિયો રોટલો
#GA4 #Week24આપણો બધાનો ખૂબ પસંદ આવે તેવો કાઠિયાવાડી રોટલો .દહીં ની તિખારી સાથે સરસ લાગે છે. Neeta Parmar -
-
More Recipes
- તીખી ભાખરી / ચોપડા / મસાલા ભાખરી (Tikhi Bhakhri / Chopda / Masala Bhakhri Recipe In Gujarati)😊😊
- બાજરી અને મેથી ના ઢેબરા (Bajri Methi Dhebra Recipe in Gujarati)
- ફુલાવર બટાકા નું શાક (Cauliflower Potato Shak Recipe In Gujarati)
- ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
- ગોબી મંચુરિયન ડ્રાય (Cauliflower Manchurian Dry Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14658824
ટિપ્પણીઓ (2)