સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)

Devyani Baxi
Devyani Baxi @devyani123

સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩ લોકો
  1. ૩૦૦ ગ્રામનાની બટેટી
  2. ૧૦૦ ગ્રામનાના રીંગણા
  3. ૧૦૦ ગ્રામ સુરતી પાપડી
  4. ૧ બાઉલ કંદ શક્કરિયા આ બધું
  5. ૧૦૦ ગ્રામતુવેરના દાણા લીલા દાણા
  6. મુઠીયા માટે
  7. ૧/૨ કપ મેથીની ભાજી
  8. કોથમીર
  9. ૨ ચમચા લીલું નાળિયર
  10. ૧/૪ ટે સ્પૂનલીલું લસણ
  11. ખાંડ ટેસ્ટ મુજબ (૧ ચમચી)
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. ૧/૨ ચમચી ધાણાજીરૂ
  14. લાલ મરચું
  15. ૧ ચપટીહિંગ
  16. ૧ ચમચીહળદર
  17. ૪ ચમચીતેલ
  18. ૧ કપ ઘઉંનો લોટ
  19. ૪ ચમચીચણાનો લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટેટી રીંગણા છોલી કાપા પાડવા કંદ ની છાલ ઉતારી કટકા કરવા શક્કરિયા ના કટકા કરવા પાપડી લીલા દાણા લઈ મિક્સ કરો

  2. 2

    સમારેલી કોથમીર ખમણેલું નારિયળ જે સમારેલા લીલુ લસણ લાલ મરચું હળદર ધાણાજીરૂ આ બધું એક ચપટી હિંગ સ્વાદ પ્રમાણે મીઠું થોડું તેલ લીલો મસાલો તૈયાર થઈ જાય એટલે બટાકા અને રીંગણા માં ભરવો

  3. 3

    લીલા દાણા શક્કરિયા કંદ આમાં લીલો મસાલો મિક્સ કરો ઘઉંના લોટ ચણાના લોટ લાલ મરચું ધાણાજીરૂ હીંગ હળદર મીઠું તેલ ઝીણી સમારેલી મેથી આ બધું મિક્સ કરી મુઠીયા નો લોટ બાંધો ત્યારબાદ મુઠીયા તળો

  4. 4

    આ બધું એક કડાઈમાં તેલ મૂકી ઊંધિયા નું શાક જે ભર્યું છે મિક્સ કર્યું છે તે વઘારો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devyani Baxi
Devyani Baxi @devyani123
પર

ટિપ્પણીઓ

Similar Recipes