પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)

Heena Chandarana
Heena Chandarana @cook_27582933

#WD

પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#WD

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 2ટામેટા
  2. 4ડુંગળી
  3. 6કળી લસણ
  4. 1 સ્પૂનઆદું
  5. 1 સ્પૂનમરચાં
  6. 5 નંગકાજુ
  7. 2 સ્પૂનમગજતરી ના બી
  8. 4 ટેબલ સ્પૂનતેલ
  9. 1 ટેબલ સ્પૂનમાખણ
  10. ૨ સ્પૂનલાલ મરચું
  11. 1/2હળદર
  12. 1ધાણાજીરું
  13. 1ગરમ મસાલો
  14. 1/2આખું જીરું
  15. 1 નંગતજ
  16. 2લવીંગ
  17. 1તમાલપત્ર
  18. ચપટીકસૂરી મેથી
  19. 200 ગ્રામપનીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન લો.તેમાં તેલ અને માખણ નાખો.

  2. 2

    જીરું,તજ,લવિંગ,તમાલપત્ર નાખો પછી ટામેટા,ડુંગળી, લસણ, આદુ,મરચા,કાજુ,મગજતરી બી ગ્રવી નાખો

  3. 3

    પછી મસાલા નાખી ધીમા તાપે રાખો.તેલ છૂટું પડે ત્યારે કસૂરી મેથી મસળી નાખો.ત્યારબાદ પનીર નાખો.

  4. 4

    આપણી સબ્જી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heena Chandarana
Heena Chandarana @cook_27582933
પર

Similar Recipes