ભાખરી મેગી સેન્ડવીચ (Bhakhri Maggi Sandwich Recipe in Gujarati)

#MaggiMagicInMinutes
#Collab
શરીરની તંદુરસ્તી માટે મેંદો નુકસાનકારક છે એ ખ્યાલમાં રાખીને હવે બધા મેંદા ની જગ્યાએ ઘઉંની વસ્તુઓનો ઉપયોગ કરે છે ને પણ ઘઉંના લોટની ભાખરીની રાઉન્ડ સેન્ડવીચ બનાવી છે જેમાં મેયોનીઝ ચીઝ તથા ગ્રીન ચટણી નો ઉપયોગ કર્યો છે અને મેગી તેની મેઈન સામગ્રી છે.
ભાખરી મેગી સેન્ડવીચ (Bhakhri Maggi Sandwich Recipe in Gujarati)
#MaggiMagicInMinutes
#Collab
શરીરની તંદુરસ્તી માટે મેંદો નુકસાનકારક છે એ ખ્યાલમાં રાખીને હવે બધા મેંદા ની જગ્યાએ ઘઉંની વસ્તુઓનો ઉપયોગ કરે છે ને પણ ઘઉંના લોટની ભાખરીની રાઉન્ડ સેન્ડવીચ બનાવી છે જેમાં મેયોનીઝ ચીઝ તથા ગ્રીન ચટણી નો ઉપયોગ કર્યો છે અને મેગી તેની મેઈન સામગ્રી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા ઘઉંના લોટમાં તેલનું મોણ નાખીને, દૂધથી કઠણ લોટ બાંધી, ભાખરી બનાવી લેવી.
- 2
પછી એક પેન ગેસ ઉપર મૂકી, તેમાં પાણી એડ કરી મૂકવું.અને પછી ઉકળે એટલે તેમાં મેગી ના પીસ કરી અને એડ કરવા.મેગી ચઢી જાય એટલે તેમાં મેગી મસાલો એડ કરી દેવો. અને મેગીને કાણાવાળી ચારણીમાં કાઢી લેવી.
- 3
- 4
હવે એક ભાખરી લઈને તેના ઉપર બટર લગાવીને, બરાબર ગ્રીન તીખી ચટણી લગાવવી. અને બીજી ભાખરી ઉપર બટર લગાવીને મેયોનીઝ લગાવવું. અને ચટણી વાલી ભાખરી ઉપર મેગી બરાબર રીતે મૂકી દેવી.
- 5
પછી મેગી ઉપર ટમેટાની સ્લાઈસ મૂકવી. તેના ઉપર સેન્ડવીચ નો મસાલો sprinkle કરવો. અને તેના ઉપર કાકડી ની સ્લાઈસ મૂકી. અને તેના ઉપર કેપ્સિકમની સ્લાઈસ મુકવી.
- 6
મેયોનીઝ વાળી ભાખરીને કેપ્સીકમ ઉપર ઉંધી મૂકવી. અને પછી ઉપર મેયોનીઝ લગાવવું.અને તેના ઉપર ચીઝ ખમણવું.
- 7
આપણી ભાખરી મેગી રાઉન્ડ સેન્ડવીચ તૈયાર છે.
- 8
સેન્ડવિચની ઉપર ચટણી,અને ટામેટા થી ગાર્નીશ કરી સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભાખરી મેગી મિની પીઝા (Bhakhri Maggi Mini pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabટુ મીનીટ મેગી બધા જ બાળકોને ભાવતી હોય છે. પણ આ વખતે બહુ જ વેરાઈટી બનાવવામાં આવી છે. મેં પણ ભાખરીનો મિની પીઝા બનાવ્યો છે. Jyoti Shah -
મેયો ચીઝ સેન્ડવીચ(Mayo Cheese Sandwich Recipe inGujarati)
#NSDરેસીપી નંબર ૧૦૩સેન્ડવીચ એવી આઇટમ છે કે જે નાના બાળકો થી.દરેકને ભાવે છે. અને સેન્ડવીચ માં જેટલી વેરાઈટી બનાવો તેટલી ઓછી છે કારણકે બે બ્રેડની વચ્ચે કઈ પણ નવી વસ્તુ નવા સોસ કે મેયોનીઝ વેજિટેબલ્સ કે ચીઝ મૂકીને નવી નવી સેન્ડવીચ બનાવી શકાય છે મેં પણ બનાના વેફસૅ મેયોનીઝ અને ચીઝ સાથે સેન્ડવીચ બનાવી છે Jyoti Shah -
ગ્રીલ સેન્ડવીચ(Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week15#Grill#post3રેસીપી નંબર 151.સેન્ડવીચ એવી ફૂડ આઇટમ છે કે જે દરેકને ભાવતી હોય છે કારણકે તેમા નીતનવી વેરાઈટી બનાવી શકાય છે.મે હક્કા નુડલ્સ બનાવ્યા હતા. તેમાંથી થોડા નુડલ્સ વધેલા હતા અને વેજિટેબલ્સ પણ વધેલા તો તેમાંથી મેં આજે નૂડલ્સ મેયો ચીઝ સેન્ડવીચ બનાવી છે. અને તેમાં પણ ગ્રીલ કરી છે તો બધાને ભાવેજ. Jyoti Shah -
મેયો વેજીટેબલ સેન્ડવીચ. (Mayo Vegetable Sandwich Recipe In Gujarati)
#GA4#Week26#Breadસેન્ડવીચ એવી વસ્તુ છે કે જે દરેકને ખાવામાં પસંદ છે અને બાળકોથી મોટા સુધી દરેક જણા અલગ અલગ જાતની સેન્ડવીચ બનાવીને ખાય છે મે આજે મેયો સેન્ડવીચ બનાવી છે. Jyoti Shah -
-
વેજ મેગી ભાખરી પીઝા (Veg Maggi Bhakhri pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Bhavna C. Desai -
મેયોનિઝ સેન્ડવીચ (Mayonnaise Sandwich Recipe In Gujarati)
#GA4#Week12નાના બાળકોને મેયોનીઝ સેન્ડવીચ ખુબ જ પ્રિય હોય છે. તેને બનાવતા પણ વાર લાગતી નથી. Jayshree Doshi -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#NSDNational sandwich Day સેન્ડવીચ નાના મોટા સૌ ને પ્રિય ...આજે મેં ત્રણ જાત ની સેન્ડવીચ બનાવી છે ..૧)વેજિટેબલ સેન્ડવીચ૨)રાજકોટ ની પ્રખ્યાત બાલાજી ની સેન્ડવીચ૩) ચીઝ ચોકલેટ સેન્ડવીચ Aanal Avashiya Chhaya -
મેગી વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Maggi Vegetable Cheese Sandwich Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Nilam Lakhani -
જૈન વેજિટેબલ ગ્રીલ સેન્ડવીચ (Jain Vegetable Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવીચ એ ઇન્સ્ટન્ટ રેસિપી છે, તેને ખૂબ જ ઝડપ થી બનાવી શકાય છે.વળી, સેન્ડવીચ એ બ્રેકફાસ્ટ, લંચ ઉપરાંત ડિનર માં પણ ખાઇ શકાય છે... તે બધા ની ફેવરિટ😍 પણ છે..... Ruchi Kothari -
મેગી મસાલા ભાખરી ના પીઝા(Maggi Masala Bhakhri Pizza Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Janvi Bhindora -
વેજીટેબલ સેન્ડવીચ(vegetable sandwich in gujarati)
આ સેન્ડવીચ નાના-મોટા બધાને ખૂબ જ ભાવે છે. jigna mer -
ગ્રિલ કલબ ઢેબરા સેન્ડવીચ (જૈન)
#GA4#WEEK15#GRILL#COOKPADGUJARATI#COOKPADINDIA સેન્ડવીચ નાના-મોટા સૌને ભાવતી વાનગી છે અહીં મેં ઢેબરા સાથે ઘણા બધા શાક, બટર, લીલી ચટણી, મેયોનીઝ નો ઉપયોગ કરીને ગ્રીલ સેન્ડવીચ તૈયાર કરી છે. Shweta Shah -
ટોસ્ટ સેન્ડવીચ (Toast Sandwich Recipe in Gujarati)
#GA4#week23#Toast#post7મેં સ્ટફ પરાઠા બનાવ્યા હતા તો તેમાંથી કાચા કેળાનું પુરાણ વધેલું હતું તો તેમાંથી મેં આજે ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે Jyoti Shah -
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#SDસેન્ડવીચ એક લાઈટ ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે , ઍ પણ રવિવાર ની સાંજ માટે. આ સિમ્પલ સેન્ડવીચ મુંબઈ ની શાન છે અને ગલી-ગલી એ મળતી હોય છે. Bina Samir Telivala -
ચીઝ મેગી સેન્ડવીચ (Cheese Maggi Sandwich Recipe In Gujarati)
મેગી તો બધા ને ભાવતી જ હોય એમાં પણ સેન્ડવીચ માં મેગી ભરી ને બનાવી તો બાળકો ને તો મજા પડી જાય છે.#NSD Vaibhavi Kotak -
મેગી ક્રિસ્પી બાસ્કેટ & મેગી ભેળ (Maggi Crispy Basket & Maggi Bhel Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી ક્રિસ્પી બાસ્કેટ & મેગી ભેળ (2 in one) Uma Buch -
મેગી ગ્રીલ ટોસ્ટ સેન્ડવીચ (Maggi Grill Toast Sandwich Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collabમેગી એ દરેક ઘરમાં બનતી વાનગી છે ભૂખ લાગે એટલે મેગી ની યાદ આવી જાય દરેક ઘરમાં અલગ અલગ રીતે મેગીને બનાવવામાં આવે છે આજે મેં મેગી ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે Sonal Shah -
વેજ મેયોનીઝ સેન્ડવીચ (Veg Mayonnaise Sandwich Recipe In Gujarati)
આજે બ્રેક ફાસ્ટમાં દીકરાની ડીમાન્ડ પર વેજ-મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે. Dr. Pushpa Dixit -
ચીઝી મેગી નાચોઝ (Cheesy Maggi Nachos Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Jagruti Chauhan -
વેજીટેબલ ગ્રીલ સેન્ડવિચ (Vegetable Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week15# ગી્લ#સેન્ડવીચ Velisha Dalwadi -
વેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ (Vegetable Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ Ketki Dave -
ગ્રીલ્ડ સેન્ડવીચ(Grilled Sandwich Recipe in Gujarati)
ગ્રીલ સેન્ડવીચ સામાન્ય સેન્ડવીચ જેવી હોય છે. પરંતુ એ ગ્રીલ મેકર માં બનાવવા માં આવે છે એટલે એને ગ્રીલ સેન્ડવીચ કહેવામા આવે છે. ગ્રીલ સેન્ડવીચ ના બ્રેડ પણ સામાન્ય બ્રેડ કરતા અલગ હોય છે.#goldenapron3#grill#week24#માઇઇબુક#પોસ્ટ૧૭ Charmi Shah -
ભાખરી ચીઝ સેન્ડવિચ(Bhakhri Cheese Sandwich Recipe in Gujarati)
#NSDઆજે સેન્ડવિચ ડે ના ચેલેન્જ માં મે ભાખરી ચીઝ સેન્ડવિચ બનાવી છે. જે હેલ્થી અને પૌષ્ટિક છે. Jigna Shukla -
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati)
#GA4 #Week23મેં વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે. જે નાના બાળકો માટે ખૂબ ખાવાની મજા આવે છે. Bijal Parekh -
ચીઝ સેન્ડવીચ(cheese Sandwich Recipe in Gujarati)
#NSDઅહીં મેં સવારના ગરમ નાસ્તામાં સેન્ડવીચ બનાવી છે. Bijal Parekh -
મેગી લઝાનિયા (Maggi Lasagna Recipe in Gujarati)
(હેલો ફ્રેન્ડ્સ આજે હું મેગી અને મેગી મસાલા મેજિક બન્ને નો ઉપયોગ કરી કઈ ઈંનોવેટીવ રેસિપી લાવી છું મેગી લઝાનિયા મને લસનિયા બવ ભાવે એટલે મે કઈ નવું કરવા ની ટ્રાય કરી)#MaggiMagicInMinutes#Collab Dhara Raychura Vithlani -
ચીઝ જામ સેન્ડવીચ (Cheese Jaam Sandwich Recipe In Gujarati)
આજે સેન્ડવીચ ડે છે ને અમારે પણ સેન્ડવીચ બનાવાનું થયું જ્યારે અમે કરીએ ત્યારે અમારે આ બંને સેન્ડવીચ બનાવાનું થાઈ કેમ કે અમારા સૌની ફેવરિટ છે #NSD. Pina Mandaliya -
આલુ ટિક્કી સેન્ડવીચ (Aloo Tikki Sandwich Recipe In Gujarati)
#cooksnap બ્રેડ, ચીઝ, ગ્રીન ચટણી સેન્ડવીચ એક એવું સ્ટ્રીટ ફૂડ છે, જે નાના મોટા દરેક ને ભાવતું હોય છે. Dipika Bhalla -
More Recipes
ટિપ્પણીઓ (14)