કોફતા કરી (Kofta Curry Recipe In Gujarati)

કોફતા કરી (Kofta Curry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા કોબી ને ઝીણી ખમણી લેવી પછી સહેજ મીઠું નાખી રાખી દેવી પછી લવિગ તજ લાલમરચા ધાણા જીરૂ તજપતા મરી બધુ તવીમા ધીમા ગેસ સૈકીલેવાનો પછી ડુંગળી સુધારી લેવાની ને ટામેટાં સુધારીલેવા પછી એક વાસણમા તેલ ગરમ મુકવાનુ પછી આદુ મરચાની પેસ્ટ લસણની પેસ્ટ નાખી સાંતળવું પછી ડુંગળી ગુલાબી સોતરવી નેપછી
- 2
ટામેટાં નાખવા ને નિમકનાખી બે મિનિટ ઢાકીને રાખવુ ધીમા ગેસ પછી કોઈને હાથેથી દબાવીને નિતારી લેવી તેપાણી ટમેટામા નાખવી ને મિકસરમા પીસી લેવી પછી એક પેન મા તેલ ગરમ મુકવુ પછી જીરૂ મુકવુ ને ગેવી વધારવી ને સાંતળવું તેલ છુટે એટલે જરૂર મુજબ
- 3
પાણી નાખી ગરમ કરવુ ને નિતારેલી કોબીજ મા મીઠું લાલમસાલો હળદર ને ચાટ મસાલો નાખી બધુ મિક્સ કરવુ નેચણાનો લોટ નાખી બધુ મિક્સ કરવુ ના ગોળા વારવા ને ગરમ તેલ મા બાઉન બદામી તરીલાવા પછી જ્યારે જમવાનુ હોય ત્યારે કોફતા ને કરી મિક્સ કરવી તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કોફતા કરી (Kofta Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStory#PSRકોફ્તા કરી બનાવવા માટે સૌપ્રથમ તો છીણેલી દૂધી, ચણા લોટ,ચોખા લોટ અથવા રવો,આદુ-લસણ-મરચાની પેસ્ટના મિશ્રણ માંથી કોફ્તા બનાવી ગોલ્ડન રંગના તળી લેવાના હોયછે.અને ટામેટાં, ડુંગળી, કાજુની મસાલેદાર ગ્રેવી પકાવી ને બન્ને સાથે પીરસવામાં આવે છે. પરોઠા, પાપડ, લસ્સી સાથે સરસ લાગે છે. Ankita Tank Parmar -
દૂધી કોફતા કરી(Dudhi Kofta Curry Recipe in Gujarati)
#SSનાના બાળકોને દૂધી ભાવતી ન હોય તો તેમાં રહેલા પોષ્ટિક તત્વ મળી રહે તે માટે આ વાનગી બનાવી શકાય Varsha Shah -
મલાઈ કોફતા કરી (malai kofta curry recipe in gujarati)
#નોથૅ#પંજાબ/જમ્મુ-કાશ્મીર#cookpadindia#cookpadguj Rashmi Adhvaryu -
દૂધી કોફતા કરી (Dudhi Kofta Curry Recipe In Gujarati)
સામાન્ય રીતે બાળકોને દૂધીનું શાક ન ભાવે. તો મમ્મી દૂધીનાં કોફતા બનાવે અને એ તો ભાવે જ પણ એનાં ભજિયા(કોફતા) પણ એટલા જ ભાવે. Dr. Pushpa Dixit -
-
દૂધી કોફતા કરી(Dudhi kofta Curry Recipe in Gujarati)
#GA4#Week10#કોફતાદૂધી આપણાં શરીર માટે ખૂબ જ ગુણકારી અને લાભદાયી છે. દૂધી ખાવાથી અગણિત ફાયદાઓ પણ થાય છે એટલે દૂધી આપણા રોજીંદા વપરાશ માં આવે એવો ચોક્કસ થી પ્રયત્ન કરવો જોઈએ, એ પછી થેપલા, મુઠીયા, હાંડવો કે પછી અવનવા શાક માં હોય. આમ તો દૂધીનું શાક બહુ ઓછા લોકોને ભાવે પણ જો દૂધીના કોફતાનું શાક બનાવીએ તો દરેક વ્યક્તિ હોંશે હોંશે ખાય. Harsha Valia Karvat -
-
ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStory#PSR#cookpadgujarati#cookpadindia#cookpad ચીઝ અંગુરી કોફતા કરી એક પંજાબી સ્ટાઇલનું ગ્રેવીવાળું શાક છે. આ શાકમાં કોફતા બનાવવામાં ચીઝ નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. બટાકા, ચીઝ અને પનીર નો ઉપયોગ કરીને બનાવેલા આ કોફ્તાને પંજાબી સ્ટાઇલ ની રેડ ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે છે. પંજાબી રેડ ગ્રેવી સાથે આ કોફતા નો સ્વાદ ખુબ જ સરસ આવે છે. Asmita Rupani -
-
મેથી પાપડ કોફતા કરી (Methi Papad Kofta Curry Recipe in Gujarati)
#PR#cookpadgujarati#cookpadindia મેથી એ શરીર માટે એક કડવાણી તરીકેનું કામ કરે છે. કડવાણીને લીધે શરીર સ્વસ્થ રહે છે. મેથી પાપડ કોફતા કરી એક ટેસ્ટી શાક પણ છે અને હેલ્ધી પણ તેટલું જ છે. જૈન લોકો પર્યુષણ પર્વ દરમ્યાન પણ આ શાક વાપરી શકે છે. આ શાક બનાવવા માટે કોઈપણ જાતની લીલોતરી કે કંદમૂળનો ઉપયોગ કરવો પડતો નથી. આ એક પ્યોર જૈન શાક છે. Asmita Rupani -
-
-
આલુ કરી (Aloo Curry Recipe In Gujarati)
#ATW3#The Chef Story#Around The World Challenge Week3#Cookpad#Cookpadgujarati#Cookpadindiaડેલિશ્યસ આલુ કરી(કઢી) Ramaben Joshi -
-
દુધી કોફતા કરી (Dudhi Kofta Curry Recipe In Gujarati)
#GA4 #Week21#દુધી હેલ્થ માટે ખૂબ જ સારી છે પરંતુ બધાને દુધી ભાવતી નથી ત આપણે પંજાબી સ્ટાઇલનું દૂધીના કોફતા નું સબ્જી બનાવીએ તો બધા ખાય છે અને બધાને ભાવે પણ છે તો ચોક્કસથી આ tasty sabji જરૂરથી બનાવજો Kalpana Mavani -
-
શાહી દૂધી કોફતા કરી(Shahi dudhi kofta curry recipe in gujarati)
#GA4#Week10#PAYALCOOKPADWORLD 🥘🥣#MyRecipe5️⃣#porbandar#Koftacurry🥘#kofta🥒#bottleGourdkoftacurry🥘🥒🥣#DhabastyleLaukikoftacurry🥘#Indiansubji#fressvegetablesdish Payal Bhaliya -
-
શામ સવેરા કોફતા કરી (Sam Savera Kofta Curry Recipe In Gujarati)
શામ એટલે સાંજ (અંધકાર) અને સવેરા હિન્દીમાં સવાર (સફેદ દિવસનો પ્રકાશ) નો ઉલ્લેખ કરે છે. તેને શામ સવેરા કહેવામાં આવે છે કારણ કે આ રેસીપીમાં પાલક અને પનીરનો ઉપયોગ થાય છે. સ્પિનચ કોફ્તા બોલમાં પનીરનું સ્ટફીંગ ભરેલું હોય છે, અને જ્યારે તમે આ કોફ્તા બોલ્સને સ્લાઈસ કરો છો, તો એવું લાગે છે કે કોફ્તાનો અંદરનો ભાગ સફેદ હોય છે અને બહારનો શેલ કાળો હોય છે, જે દિવસ અને રાતનો અર્થ દર્શાવે છે.શામ સવેરા એ આંખોની સાથે સાથે પેટની સારવાર માટે વિઝ્યુઅલ ટ્રીટ છે. શામ સવેરા ટામેટા, ડુંગળી અને અન્ય મસાલાઓથી આધારિત ગ્રેવીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જેમાં પાલક અને પનીરથી બનેલા કોફતા કાપીને ગ્રેવી પર નાખવામાં આવે છે. આ એક ખૂબ જ અલગ પ્રકારની પનીર રેસીપી છે અને કોઈપણ ઉંમરના પનીર ચાહક અને સ્વાદ ચાહકને ગમશે જ.#ATW3#TheChefStory#cookpadindia#cookpadgujarati#PSR#CJM Riddhi Dholakia -
-
લૌકી કોફતા કરી (Lauki Kofta Curry Recipe In Gujarati)
દૂધીનાં કોફતા યૂ. પી. સ્ટાઈલમાં મમ્મી બનાવતા. નાના હતા ત્યારે દૂધી ન ભાવે પણ કોફતા બહુ ભાવતા. ૧-૨ બેચ ભજિયા તો એમ જ ખવાઈ જતા. Dr. Pushpa Dixit -
શામ સવેરા કોફતા કરી (Sham Savera Kofta Curry Recipe In Gujarati)
#RC4#Week4#Cookpadindia#Cookpadgujrati#green#red#whiteશામ સવેરા કોફતા કરી એટલે rainbow sabjiજેમાં ગ્રીન,વ્હાઇટ,રેડ, યેલો જેવા બધા જ રંગો આવી જાય છે . લીલીછમ પાલક ની પેસ્ટ માં ધોળું દૂધ જેવું પનીર નું stuffing અને લાલ ચટક ગ્રેવી.ખૂબ અલગ અલગ ટેસ્ટ બધા ના પણ બહુ જ સરસ એક સાથે લાગે છે.ઘરે કોઈ ગેસ્ટ આવવા ના હોય કે કોઈ પાર્ટી હોય મેઈન કોર્સ માટે પરફેક્ટ . Bansi Chotaliya Chavda -
-
-
કોબીજ ના કોફતા કરી (Cabbage Kofta Curry Recipe In Gujarati)
#GA4 # Week 14કોબીજ ના કોફતા કરી Chitrali Mirani -
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)