આલુ કોફતા કરી (Aloo Kofta Curry Recipe in Gujarati)

Disha Prashant Chavda @Disha_11
રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટાકાનો છૂંદો કરી તેમાં મીઠું લાલ મરચું મરી પાવડર જીરૂં પાવડર અને કોર્નફ્લોર નાખો. ત્યારબાદ મિક્સ કરી તેના કોફતા બનાવી તળી લેવા.
- 2
એક પેનમાં થોડું તેલ મૂકી તેમાં સમારેલા કાંદા નાખવા. થોડું શેકાય જાય એટલે તેમાં લસણ આદુ કાજુ નાખી શેકો. હવે તેમાં ટામેટા નાખી થોડું પાણી નાખી ચડવા દેવું. ચડી જાય એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દેવું. ત્યારબાદ મિક્સર માં ક્રશ કરી લેવું. હવે એક પેનમાં તેલ મૂકી તેમાં લાલ મરચું અને ગરમ મસાલો નાખો. ત્યારબાદ ગ્રેવી નાંખી હળદર ધાણાજીરુ અને મીઠું નાખવું. થોડીવાર કુક કરો. તેમાં થોડું ક્રીમ નાખો. અને કોફતા નાખી કોથમીર અને ઉપરથી થોડું ચીઝ ખમણી દેવું.
- 3
તૈયાર છે આલુ કોફતા. ગરમ સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
દૂધી કોફતા કરી(Dudhi kofta curry recipe in gujarati)
દૂધી નું શાક સાંભળતા જ લગભગ ઘર માં બધા ના મોં બગડી જ જાય. બહુ ઓછા લોકો ને દૂધી નું શાક ભાવતું હોય છે. દૂધી આપણાં શરીર માટે ખૂબ જ ગુણકારી છે અને દુધી ખાવાથી અગણિત ફાયદાઓ પણ થાય છે.એટલે દૂધી આપણા રોજીંદા વપરાશમાં આવે એવો ચોક્કસ થી પ્રયત્ન કરવો જોઈએ. એ પછી થેપલા, મુઠીયા, હાંડવો કે પછી અવનવા શાકમાં હોય. સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં ખૂબ જ સરળ પંજાબી ગ્રેવી વાળું દુધી કોફ્તાનું શાક જરૂરથી ટ્રાય કરો.#GA4#Week10#kofta Nidhi Sanghvi -
-
લૌકી ચીઝ કોફતા કરી(loki cheese kofta curry recipe in Gujarati)
જ્યારે કોઈને દૂધીના ભાવતી હોય ત્યારે આવી રીતે કોફતા કરી વચ્ચે ચીઝનું સ્ટફિંગ કરી પીરસો તો શોખથી ખાય છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ દુધી ઉત્તમ છે. અને અહીંયા બાઇન્ડિંગ માટે ચણાનો લોટ એડ કર્યો છે. Disha Prashant Chavda -
પનીર કોફતા કરી અને કૂલચા (Paneer Kofta Curry Kulcha Recipe In Gujarati)
આમ તો ગુજરાતી ફયુજન કહી શકાય.#supers Sangita Vyas -
મલાઈ કોફતા કરી (malai kofta curry recipe in gujarati)
#નોથૅ#પંજાબ/જમ્મુ-કાશ્મીર#cookpadindia#cookpadguj Rashmi Adhvaryu -
પનીર કોફતા કરી(Paneer kofta Curry Recipe in Gujarati)
#GA4 #Week10#Kofta#CookpadGujarati#cookpadindia Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
પનીર કોફતા (Paneer Kofta Recipe In Gujarati)
#GA4#Week1આલુ અને પનીર ના કોફતા બનાવીને મે મારી સ્ટાઇલથી ગ્રેવી બનાવી તેમાં સર્વ કર્યું છે. આ ડિશ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મેં તેને ગાર્લિક પેપર નાન સાથે સર્વ કર્યું છે. Disha Prashant Chavda -
મલાઈ કોફતા કરી (malai kofta Kari recipe in Gujarati)
#સુપરશેફ૧મલાઈ કોફતા આમ જોઈએ તો થોડા સ્વિટ હોય છે.પરંતુ મેં થોડા ફેરફાર સાથે મિડિયમ સ્વિટ બનાવ્યા છે. Bhumika Parmar -
શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)
#LCM2#MBR8#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
હવે મોઠામાં ઓગળી જાય તેવા મલાઈ કોફતા ઘરે જ બનાવો. એ પણ ખુબ સરળ રીતે. ushaba jadeja -
-
-
-
મલાઈ પનીર કોફતા (Malai Paneer Kofta Recipe In Gujarati)
#GA4#week20#post2#kofta#મલાઈ_પનીર_કોફતા ( Malai Paneer Kofta Recipe In Gujarati ) બટાકા અને પનીર બધાને ભાવતી વસ્તુ છે અને તેમાંથી આપણે અનેક વાનગી બનાવી શકીએ છીએ. ભારતીય રાંધણકળામાં પ્રથમથી નોર્થ ઇન્ડિયન કરી રેસીપીનું અનેરું મહત્વ રહ્યું છે, કારણકે આ કરી હમેશા તમામ લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે અને અવાર-નવાર બનાવવામાં આવે છે. આજે આપણે નોર્થ રાંધણકળાની એક કરી જે આ એક પંજાબી મલાઈ પનીર કોફતા રેસીપી છે, જે સૌ કોઈને પસંદ હોઈ છે પરંતુ ઘર પર આ મલાઈ પનીર કોફતા બનાવવામાં પડતી મુશ્કેલીઓને કારણે ઘણા લોકો આ મલાઈ કોફતા બનાવવાનું ટાળતા હોઈ છે, પરંતુ આ રેસીપી મલાઈ પનીર કોફતા બનાવવાની સૌથી સરળ અને ઝડપી રેસીપી છે, જે આપ આપના પરિવારજનો, બાળકો અને મેહમાનો માટે ઝટપટ બનાવી શકો છો. પંજાબી મલાઈ પનીર કોફતા એક એવી શાકની રેસીપી છે, જે કોઈ પણ પ્રસંગે સર્વ કરી શકાય છે, તે પછી કોઈ તેહવાર હોઈ કે પછી પાર્ટી. આપ ખુબજ આસાનીથી આ ડીશ બનાવી શકો છો અને સર્વ કરી શકો છો. Daxa Parmar -
પાલક પનીર કોફ્તા કરી(Palak paneer kofta curry recipe in gujarati)
#GA4#week10#koftaપાલક પનીર કોફ્તા ને મખની ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે તો ટેસ્ટી જ લાગે જેને શામ સવેરા પણ કહેવામાં આવે છે.આમાં લસણ કાંદા નો ઉપયોગ નથી કર્યો આ એક હાફ જૈન રેસિપી છે. Namrata sumit -
-
-
આલુ કોફ્તા કરી(alu kofta curry in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_19 #સુપરશેફ1 #શાક_કરી આ વાનગી ખુબજ ડિલીસીયશ બને છે... ઝડપથી બની જાય છે... રોટલી, પરાઠા, નાન કે પંજાબી રોટી સાથે પણ પીરસી શકાય છે..... મલાઈ કોફ્તા , દૂધી કોફ્તા અને અલગ અલગ ઘણી બધી રીતે કોફ્તા બનાવી શકાય છે...ઘણા લોકો બેસન કે કોર્ન ફ્લોર નું બેટર બનાવી એમાં કોફ્તા ડીપ કરી ને તળી લે છે પરંતુ એના કરતાં આ રીતે બનાવશો તો ખુબજ સરસ બને છે... જે એકદમ સોફ્ટ બને છે ...😍😍😍 Hiral Pandya Shukla -
પનીર કોફતા કરી (paneer kofta curry recipe in Gujarati)
#સુપરશેફ1#week1#goldenapron3#week25#mailkmaid Kinjal Shah -
પાલક કરી વિથ પોટેટો કોફતા (Palak Curry Potato kofta recipe in Gu
#GA4#week2spinachMy own recipe Khushbu Sonpal -
-
શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#cookpad_gujarati#cookpadindiaશામ સવેરા કોફતા કરી એ બહુ પ્રચલિત વ્યંજન છે જે પાલક અને પનીર ના કોફતા ને મખની ગ્રેવી સાથે બનાવાય છે. દેખાવ માં બહુ જ સુંદર દેખાતી આ સબ્જી જાણીતા શેફ સંજીવ કપૂર ની રેસીપી છે જો કે પછી થી તેના પ્રેરિત થઈ ને થોડા ફેરફાર સાથે ઘણી બીજી રેસીપી આવી. આ રેસીપી ફક્ત એ ખાદ્ય સામગ્રી થી વધી ને એક સુંદર કવિતા સમાન છે. મખની ગ્રેવી નો કેસરી રંગ અને કોફતા ના લીલા અને સફેદ રંગ તિરંગા ની યાદ અપાવે છે. પાલક ના ઘાટો ,ઘેરો રંગ અને પનીર નો ફીકો સફેદ રંગ વહેલી સવાર અને ઢળતી સાંજ ના રંગ સાથે મળતા હોવાથી આ નામ અપાયું હશે એવું કહેવાય છે. Deepa Rupani -
કોફતા કરી (Kofta Curry Recipe in Gujarati)
#GA4#WEEK10#KOFTA#CHEESE#COOKPADGUJ#COOKPADINDIA કોફતા એ પંજાબી વાનગીઓ માં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. જે જુદા જુદા સ્ટફિંગ સાથે તથા અલગ અલગ સામગ્રી થી તૈયાર કરી શકાય છે. મેં અહીં દુધી ના કોફતા ચીઝ નાં સ્ટફીગ સાથે તૈયાર કરેલ છે. જે પરાઠા કે રોટી સાથે સર્વ કરાય છે. Shweta Shah -
શામ સવેરા કોફતા કરી (shaam savera kofta curry Recipe in Gujarati)
#GA4#Week17#cheese Niral Sindhavad -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15019035
ટિપ્પણીઓ (14)