(Limbu sarbat recipe in Gujarati) લીંબુ શરબત

 Darshna Rajpara
Darshna Rajpara @darsh
Veraval
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 miniut
3 સર્વિંગ્સ
  1. લીંબુનો રસ
  2. ૧/૪ ચમચીમરી પાઉડર
  3. ૧/૪ ચમચીસંચળ
  4. ૨ ચમચીખાંડ
  5. ૧ ચમચીસમારેલી ફુદીનો
  6. ૧/૨ ચમચીખમણેલું તાજું આદું
  7. ૧/૪ ચમચીlemon zest
  8. ૩ ગ્લાસપાણી
  9. થોડાબરફના ટુકડા
  10. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

10 miniut
  1. 1

    સૌપ્રથમ લીંબુનો રસ નીચોવી ને એક તપેલીમાં લો

  2. 2

    લીંબુના રસમાં ખાંડ મિક્સ કરો અને તેને ઓગાળો

  3. 3

    ત્યારબાદ તેમાં સંચળ મરી પાઉડર આદુ ઉમેરો અને જરૂર મુજબ મીઠુ ઉમેરી શકાય છે

  4. 4

    ત્યારબાદ તેમાં પાણી ઉમેરો અને બરાબર હલાવો

  5. 5

    (જરૂર મુજબ આપણા ટેસ્ટ મુજબ ખાંડ અને મીઠું ઉમેરી શકાય છે) ત્યારબાદ તેમાં આદુ અને lemon zest ઉમેરો

  6. 6

    તૈયાર થયેલ શરબતમાં ફુદીનાના પાન ઉમેરો

  7. 7

    એક ગ્લાસ માં બરફ ના ટુકડા લો અને તેમાં લીંબુ શરબત ઉમેરો અને ઠંડુ ઠંડુ પીરસો

  8. 8

    આ લીંબુ શરબત દરેક સિઝનમાં બનાવી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

Similar Recipes