શરબત(sarbat recipe in Gujarati)

Jignasha Upadhyay
Jignasha Upadhyay @cook_22679195
Vadodara

#માઇઇબુક પોસ્ટ ૧૨

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 વ્યક્તી
  1. 50 ગ્રામદેશી ગોળ
  2. 1ઈંચ આદુ નો ટુકડો
  3. 1 નંગલીંબુ નો રસ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. કાલા નમક સ્વાદ અનુસાર
  6. 1/2વાટેલા જીરું પાઉડર
  7. 3 ગ્લાસપાણી
  8. 5-6પાન ફુદીનો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં 3ગ્લાસ પાણી ઊમેરી તેમાં ગોળ અને આદુ છીણી ને ઊમેરી 10 - 15 મીનીટ સુધી રહેવા દો.

  2. 2

    હવે ગોળ બરાબર ઓગાળી જાય ત્યાર બાદ તેમાં લીંબુ નો રસ, મીઠું સ્વાદ અનુસાર, કાલા નમક, જીરું પાઉડર ઊમેરી હલાવી દો. 5મીનીટ માટે રહેવા દો.

  3. 3

    હવે ગળણી વડે ગાળી ને ગ્લાસ માં કાઢી સવઁ કરો. ઊપર થી ફુદીનો અને લીંબુ ના ટુકડા વડે સજાવટ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jignasha Upadhyay
Jignasha Upadhyay @cook_22679195
પર
Vadodara
cooking is an art
વધુ વાંચો

Similar Recipes