ફ્રેશ મીન્ટ શિકંજી (Fresh Mint Shikanji Recipe In Gujarati)

Sonal Modha @sonalmodha
ગરમી ની સિઝન માં ઠંડું ઠંડું પીવાની મજા આવે. તો આજે મેં ફ્રેશ mint shikanji બનાવી.
ફ્રેશ મીન્ટ શિકંજી (Fresh Mint Shikanji Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં ઠંડું ઠંડું પીવાની મજા આવે. તો આજે મેં ફ્રેશ mint shikanji બનાવી.
રાંધવાની સૂચનાઓ
- 1
Serving ગ્લાસમાં પહેલા આઈસ કયુબ નાખી ને પલાળેલા તકમરીયા, ફ્રેશ મીન્ટ શીરપ નાખી મીઠું, સંચળ, જીરું પાઉડર, જલજીરા પાઉડર નાખી ને મિક્સ કરી લેવું.
- 2
અને છેલ્લે તેમાં સોડા વોટર એડ કરી ને મિક્સ કરી લેવું.
તો તૈયાર છે
ફ્રેશ મીન્ટ શિંકંજી
ઠંડું ઠંડું સર્વ કરવું.
Similar Recipes
-
તરબૂચ નું જયુસ (Watermelon Juice Recipe In Gujarati)
#SM આઈસ કોલ્ડ તરબૂચ નું જયુસ.ગરમી ની સિઝનમાં તરબૂચ સરસ આવતા હોય છે. તો તેનું ઠંડું ઠંડું જયુસ બનાવી ને પીવાની મજા આવે. Sonal Modha -
લીંબુ શરબત વીથ ફ્રેશ મીન્ટ
લીંબુ શરબત સાથે ફુદીના ની ફલેવર સરસ લાગે છે. તો આજે મેં લીંબુ શરબત માં થોડું વેરિએશન કર્યું છે. Sonal Modha -
તકમરીયા અને ફુદિના નું શરબત (Tukmaria Pudina Sharbat Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં ઠંડક આપતું પીણું સમર ડ્રીંકસ .આ શરબત પીવાથી ગરમી માં રાહત મળે છે.તકમરીયા અને જીરું એ બન્ને ગરમી મા ઠંડક આપે છે. Sonal Modha -
જાંબુ ફૂદીના શિકંજી(jambu mint shikanji recipe in) Gujarati
#goldenapron3Week 24Mint#માઇઇબુકPost-13 Nirali Dudhat -
તરબૂચ નું જયુસ (Watermelon Juice Recipe In Gujarati)
#Nidhiગરમી ની સિઝન તરબૂચ 🍉 સરસ મળતા હોય છે. તરબૂચ ઠંડક આપે છે. તો ગરમીમાં તરબૂચ ખાવું ખૂબ જ સારુ. તરબૂચ નું જયુસ પણ બનાવી શકાય.તો આજે મેં તરબૂચ નું જયુસ બનાવ્યું. Sonal Modha -
ફ્રેશ મિન્ટ મસાલા છાશ (Fresh Mint Masala Chaas Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR: ફ્રેશ mint મસાલા છાશઅમને લોકોને જમવામાં દરરોજ છાશ તો જોઈએ જ તો આજે મેં થોડી ફલેવર વાળી મસાલા છાશ બનાવી. Sonal Modha -
કાચી કેરી નું શરબત (Kachi Keri Sharbat Recipe In Gujarati)
ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડું ઠંડું કાંઈ પીવા મલી જાય તો મજા પડી જાય. તો મેં આજે કાચી કેરી નું શરબત બનાવ્યું. Sonal Modha -
બનાના એન્ડ મેંગો સ્મુધી (Banana Mango Smoothie Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં ઠંડું પાણી મીલ્ક શેક કે smoothie પીવાની મજા આવે. તો આજે મેં સ્મુધી બનાવી. Sonal Modha -
સ્ટ્રોબેરી મિલ્ક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ (Strawberry Milk Shake With Vanilla Icecream Recipe In Guj
ગરમી ની સિઝન માં ઠંડું ઠંડું મીલ્ક શેક પીવાની મજા આવે છે. તો આજે મેં સ્ટ્રોબેરી મિલ્ક શેક બનાવ્યું. Sonal Modha -
તરબૂચ અને ફુદીના નું જયુસ (Watermelon Mint Juice Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં તરબૂચ 🍉 સરસ મળતા હોય છે. તરબૂચ ખાવાથી ઠંડક મળે છે. તો ગરમી મા તરબૂચ નું સેવન કરવું જ જોઈએ. Sonal Modha -
મસાલા દહીંવડા (Masala Dahivada Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD મસાલા દહીંવડાગરમી ની સિઝન માં ઠંડું ઠંડું ખાવાની મજા આવે. સ્પેશિયલી બધી જ ચાટ રેસિપી 😋😋👌 તો આજે મેં મસાલા દહીંવડા બનાવ્યા. Sonal Modha -
સ્ટ્રોબેરી એન્ડ વેનીલા આઈસ ટી (Strawberry Vanilla Ice Tea Recipe In Gujarati)
#SRJ : સ્ટ્રોબેરી એન્ડ વેનીલા આઈસ ટીગરમી ની સિઝન માં ઠંડી ઠંડી આઈસ ટી પીવાની મજા આવે. આઈસ ટી નાના મોટા બધા ને ભાવતી હોય છે. એમાં જો અલગ અલગ ફ્લેવર વાળી હોય તો પીવાની મજા પડી જાય. Sonal Modha -
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં આ આમ પન્ના પીવું હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે. તો આજે મેં પણ આમ પન્ના બનાવ્યું. Sonal Modha -
ખજૂર અંજીર એન્ડ ડ્રાયફ્રુટ થીક શેક (Khajoor Anjeer Dryfruit Thick Shake Recipe In Gujarati)
સ્ટ્રીટ ફૂડરેસિપી ચેલેન્જ#SF ખજૂર અંજીર એન્ડ ડ્રાય ફ્રુટ થીક શેકગરમી ની સિઝનમાં ઠંડું ઠંડું મીલ્ક શેક પીવાની મજા આવે છે. Sonal Modha -
-
મોકા સ્ટાઈલ કોલ્ડ ચોકલેટ 🍫 કોફી
નો ફાયર રેસિપી#NFR : મોકા સ્ટાઈલ કોલ્ડ ચોકલેટ કોફીગરમી ની સિઝન માં કોલ્ડ ચોકલેટ કોફી પીવાની મજા આવે. Sonal Modha -
-
પીચ એન્ડ લેમન આઈસ ટી (Peach Lemon Ice Tea Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : પીચ એન્ડ લેમન આઈસ ટીગરમી ની સિઝન માં કોઈ પણ ઠંડી ઠંડી વસ્તુ ખાવા કે પીવાની બહુ જ મજા આવે. નાના મોટા બધા ને ભાવે એવી આઈસ ટી એમાં ઘણી બધી ફલેવર આવે છે. તો મેં આજે પીચ એન્ડ લેમન આઈસ ટી બનાવી. Sonal Modha -
લાલ જામફળ નું જયુસ (Red Jamfal Juice Recipe In Gujarati)
અત્યારે અમારે અહીંયા લાલ જામફળ સરસ મળે છે. તો આજે મેં જામફળ નું જયુસ બનાવ્યું. Sonal Modha -
જલ જીરા મસાલા સોડા (Jal Jeera Masala Soda Recipe In Gujarati)
સોડા વોટર મારા ફ્રીઝ માં પડી જ હોય. જયારે સોડા પીવાનું મન થાય બે મીનીટ માં મસાલા જલ જીરા સોડા બનાવી ને પીવાની મજા આવી જાય. ગેસ થયો હોય કે પેટમાં ગડબડ જેવું લાગે તો એક ગ્લાસ સોડા પીવાથી ઘણી રાહત મળે છે. Sonal Modha -
શેરડી નો રસ (Sugarcane Juice Recipe In Gujarati)
આજે sugarcane juice પીવાનું મન થયું તો મેં without sugarcane જયુસ બનાવ્યું. જે ટેસ્ટ મા એકદમ સરસ બન્યું. Sonal Modha -
-
દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)
#SD ઉનાળા ની ગરમી માં ડીનર માં કંઈક ઠંડું ઠંડું મળી જાય તો મજા પડી જાય, આજે મેં ડીનર માં ઠંડા ઠંડા દહીંવડા બનાવ્યા તો ખૂબ જ મજા આવી ગઈ. 😋 Bhavnaben Adhiya -
તરબૂચ નું જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
ઉનાળામાં ગરમીમાં ઠંડું તરબૂચનુ જ્યુસ પીવાની મજા આવે છે અને આ જ્યુસ પીવાથી શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે છે Bhavisha Manvar -
બનાના ઓટ્સ ડ્રાયફ્રુટ સ્મૂધી (Banana Oats Dryfruit Smoothie Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં ઠંડી ઠંડી સ્મૂધી બનાવી ને પીવાની મજા આવે. તો આજે મેં બનાના ની સ્મૂધી બનાવી. જે એકદમ હેલ્ધી અને ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
મીન્ટ સત્તૂ લેમોનેડ (Mint Sattu Lemonade Recipe In Gujarati)
#EB#Week11મોસમ ના હિસાબે આપણે સ્ટેપલ ફૂડ નો ઉપયોગ કરવો જોઈએ...ગરમીઓની ઋતુમાં આપણ ને સૌથી પહેલાં કોલ્ડ ડ્રિંકસ યાદ આવે...જો આપણે લાઈફ ને રીવાઇન્ડ કરીએ તો પહેલાં, કોલ્ડ ડ્રિંકસ હતા પણ તે એટલા ચલણ માં નહતાં... ત્યારે નેચરલ ડ્રિંકસ નો ઉપયોગ કરવામાં આવતો હતો..જેમ કે સત્તુ શરબત,છાશ, લસ્સી, લીંબુનો રસ, કેરી નો બાફલો ઇત્યાદી ... પ્રાચીન સમયથી સત્તૂ નો ઉપયોગ કરવામાં આવે છે...સત્તૂ નું સેવન ઉત્તર ભારતમાં વધારે જોવા મળે છે.સત્તૂ અલગ-અલગ પ્રકારના હોય છે જેમ કે ચણા સત્તૂ,મકાઇ સત્તૂ,જવ સત્તૂ...અનાજ ને રોસ્ટ કરી ને તેને પીસી ને જે પાઉડર બનાવવામાં આવે છે તેને સત્તૂ કહેવામાં આવે છે...તે પચવામાં હલકું અને શીતળતા પ્રદાન કરે છે.- સત્તૂ માં પ્રૌટીન અને કેલ્શિયમ નું પ્રમાણ સૌથી વધારે હોય છે.- સત્તૂ ખાવા થી કે પીવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી- વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.- શરીર ની થકાન દૂર કરીને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે... વગેરે બિહાર ના પ્રસિદ્ધ એવા લિટ્ટી - ચોખા બનાવવામાં સત્તૂ નો ઉપયોગ થાય છે..બિહાર પોતાના ખાનપાનની વિવિધતા માટે પ્રસિદ્ધ છે. શાકાહારી તથા માંસાહારી બનેં વ્યંજન ખવાય છે. ખાજા, મોતીચૂરના લાડુ, સત્તૂ, લિટ્ટી-ચોખા અહીંના સ્થાનીક વ્યંજનોમાં આવે છે.સત્તૂ માં થી અલગ અલગ પ્રકારના વ્યંજન બનાવવા માં આવે છે.જેમ કે સત્તૂ પરાઠા,સત્તૂ શરબત, રોટી,સત્તૂ લડ્ડૂ ઇત્યાદી..સત્તૂ શરબત, નમકીન અને સ્વીટ બંને રીતે બનાવી શકાય છે... મેં અહીં મીન્ટ ફ્લેવર ઉમેરી મીન્ટ સત્તૂ સ્વીટ લેમોનેડ બનાવ્યો છે...જે સ્વાદ માં સ્વીટ અને ટેંગી છે...તો ચાલો રીત જોઇશું... Nirali Prajapati -
-
બનાના એન્ડ પપૈયા મિલ્ક શેક (Banana Papaya Milk Shake Recipe In Gujarati)
#SM : બનાના એન્ડ પપૈયા મિલ્ક શેકગરમી ની સિઝન માં ઠંડું ઠંડું મીલ્ક શેક, લસ્સી, ઠંડાઈ,smoothie, ફ્રેશ જયુસ પીવાની મજા પડી જાય.તો આજે મેં બનાના અને પપૈયા નું મિલ્ક શેક બનાવ્યું. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16233848
ટિપ્પણીઓ (2)