કેરી ડુંગળી ની ચટણી (Keri Dungli Chutney Recipe In Gujarati)

HEMA OZA
HEMA OZA @HemaOza

જે બધાં ફરસાણ ની રાણી ચટણી વગર બધું અધુરું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 100 ગ્રામ કેરી
  2. 100 ગ્રામ ગોળ
  3. 3નં ડુંગળી
  4. 2 ચમચીકાશ્મીરી મરચા નો ભૂકો
  5. 1ધાણાજીરુ
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. ચપટીહીંગ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કેરી ને કટકા કરી લો

  2. 2

    ત્યારબાદ બધીજ વસ્તુ કેરી ગોળ મસાલા મીઠું નાખી મિકસર માં કૃસ કરી લો.

  3. 3

    આ ચટણી ને બટેટાવડા આલુ પરોઠાં સાથે સૅવ કરો. આભાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

ટિપ્પણીઓ (9)

Similar Recipes