કેરી ડુંગળી ની ચટણી (Keri Dungli Chutney Recipe In Gujarati)

Saroj Shah
Saroj Shah @saroj_shah4

#cooksnap
મે હેમાબેન ઓઝા ની રેસીપી જોઈ ને આ ચટણી બનાવી છે .મને એમની સર્વીગ સ્ટાઈલ બહુ ગમી.. થેન્કયુ હેમા બેન

કેરી ડુંગળી ની ચટણી (Keri Dungli Chutney Recipe In Gujarati)

#cooksnap
મે હેમાબેન ઓઝા ની રેસીપી જોઈ ને આ ચટણી બનાવી છે .મને એમની સર્વીગ સ્ટાઈલ બહુ ગમી.. થેન્કયુ હેમા બેન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મીનીટ
  1. 1 નાની વાટકીકાચી કેરી ના ટુકડા
  2. 1 નાની વાટકીડુંગળી ના ટુકડા
  3. 1/4 ચમચીસૈકેલા જીરા પાઉડર
  4. 1/4 ચમચીલાલ મરચુ પાઉડર
  5. મીઠુ સ્વાદ પ્રમાણે
  6. થોડાગોળ

રાંધવાની સૂચનાઓ

10મીનીટ
  1. 1

    એક મિકચર જાર મા કેરી,ડુંગળી,મીઠુ,જીરા પાઉડર, ગોળ અને થોડુ પાણી નાખી ને ગ્રાઈન્ડ કરી લેવાના છે

  2. 2

    સરસ રીતે મિક્સ થઈ ને વટઈ જાય બાઉલ મા કાઢી લો. બિના ગૈસ જલાયે તેલ, ઘી ‌વગર ની ચટાકેદાર ચટણી તૈયાર થઈ ગયી

  3. 3

    ફેશ ખાટી મીઠી તીખી મસ્ત લાલ રંગ ની ચટણી ને કેરી ની ચીરી અને ડુંગળી ના ડૉલ, મુકી ને લંચ કે ડીનર મા સર્વ કરી શકો છો આ ચટણી ભજિયા બટાકા વડા થેપલા સાથે પણ સારી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

Similar Recipes