રસાવાળા મુઠીયા ઢોકળા, (Rasavala Muthiya Dhokla Recipe In Gujarati)

ashvini ben @cook_29148453
રસાવાળા મુઠીયા ઢોકળા, (Rasavala Muthiya Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં દુધી ખમણીને ઉમેરવી. તેમાં મીઠું હળદર તેલ સાજીના ફૂલ લાલ મરચું તથા જરૂર મુજબ દહીં કે છાશ ઉમેરવા પછી તેની કણક બાંધવી પછી તેના નાના-નાના મુઠીયા મારવા પછી ગેસ ચાલુ કરી એક તપેલીમાં તેલ મૂકો તેમાં રાઇ જીરું લીમડો પગાર થઈ જાય એટલે હિંગ નાંખી અને પાણી વઘારવું પછી ત્યારબાદ મીઠું મરચું હળદર ધાણાજીરું મસાલો કરવું પાણી ઉડી જાય એટલે વાળા મુઠીયા ઉમેરવા 15 મિનિટ ધીમી કેસે ચડવા દેવા ત્યારબાદ ચેક કરી લેવા ધાણાભાજી ડુંગળી લસણ ની ચટણી બધું નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
દુધી અને મેથીના મુઠીયા (dudhi aane methi na muthiya in Gujarati recipe)
#વીકમીલ૩#પોસ્ટ૫#માઇઇબુક#પોસ્ટ ૨૪ REKHA KAKKAD -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મુઠીયા (Muthiya Recipe in Gujarati)
મૂઠિયાં એક ગુજરાતી વાનગી છે જે ચા સાથે નાસ્તામાં તથા જમવામાં ખવાય છે. મૂઠિયાં અનેક પ્રકારના બને છે. તેને તળીને કે બાફીને બનાવાય છે. ખાસ કરીને ગુજરાતી લોકોના મૂઠિયાં ખૂબ લોકપ્રિય છે. જમવામાં ખાવા માટેના મૂઠિયાં સામાન્ય રીતે મેથીની ભાજી કે દૂધીના બને છે, તો આપણા માટે એમાંથી ત્રણ પ્રકારના મુઠીયા બનાવ્યા છે જેથી મુઠીયા પ્લેટર નામ આપ્યું છે#GA4#week4 Nidhi Jay Vinda -
મુઠીયા(Muthiya Recipe in Gujarati)
અહીં મેં રસિયા મુઠીયા બનાવ્યા છે.જેમાં દાદીમાને ખૂબ જ પ્રિય હતા#GA4#week12#post 9#Besan Devi Amlani -
ઢોકળા (Steam Dhokla Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ક૧૬#સ્ટીમઅથવાફ્રાઇડરેસિપીકોન્ટેસ્ટ#વિકમીલ૩ Unnati Dave Gorwadia -
-
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6દુધી, પાલક અને ભાત ના રસિયા મુઠીયા બનાવ્યા Bhavna Odedra
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14697511
ટિપ્પણીઓ (2)