સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

#GA4 #Week25
# અમારા ફેમિલી ની ફેવરિટ સબ્જી છે બધા ને બહુ ભાવે મેં અહીં recipe ser કરી છે

સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)

#GA4 #Week25
# અમારા ફેમિલી ની ફેવરિટ સબ્જી છે બધા ને બહુ ભાવે મેં અહીં recipe ser કરી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪ નંગસરગવા ની શીંગ
  2. ૨ ટે સ્પૂનલાલ કાશ્મીર મસાલો
  3. ૧ ટે સ્પૂનહળદર
  4. સ્વાદ અનુસારમીઠું
  5. ઝીણી સમારેલી કોથમીર
  6. ૧ ટે સ્પૂનરાઇ
  7. ૧ ટે સ્પૂનજીરું
  8. ચમચો ચણા નો લોટ
  9. ચમચા તેલ
  10. ૨ ગ્લાસખટમીઠી છાશ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પેલા સરગવાની શીંગ ને બાફી લો પછી એક તપેલી મા છાસ લઈ તેમાં ચણા ના લોટ નુ અટામણ લઈ બ્લેન્ડર ફેરવી લો

  2. 2

    હવે એક પેનમાં તેલ ગરમ કરી પછી તેમાં રાઈ જીરું એડ કરી મિક્ષ કરેલું ખીરું એડ કરી દો પછી તેણે સતત હલાવી લો જેથી કરી ગઠા ન પડે

  3. 3

    પછી તેમાં લાલ કાશ્મીર મસાલો. હળદર. સ્વાદ અનુસાર મીઠું નાખી બરાબર હલાવતા રહો પછી તેલ ઉપર આવે ત્યારે સરગવાની શીંગ ને નાખી દો

  4. 4

    બસ શાક ઓલરેડી તૈયાર છે ગરમા ગરમ રોટલી સાથે પીરસો બહુ મજ્જા આવી જાય ખાવાનીi link it 😊😋😋🤗 ઉપર કોથમીર છાંટી દો wow jordar Lage

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246
પર

Similar Recipes