દહીંવડા (Dahivada Recipe In Gujarati)

#DFT
Post 4
દિવાળી માં ખાસ કરી ને કાળી ચૌદશ નાં દિવસે દહીંવડા બનાવવા માં આવે છે.
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#DFT
Post 4
દિવાળી માં ખાસ કરી ને કાળી ચૌદશ નાં દિવસે દહીંવડા બનાવવા માં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બન્ને દાળ ને પાંચ છ કલાક પલાળી દો.ત્યાર બાદ મિક્સર માં ક્રશ કરી ત્રણ ચાર કલાક ઢાંકી ને મૂકી દો.મિશ્રણ ઘટ્ટ રાખવું.દહીં માં જરૂરી ખાંડ ઉમેરી હેન્ડ મિક્ષી વડે મિક્સ કરી લો.ખજુર આંબલી ની ચટણી બનાવી લો.જીરું ને શેકી ને ક્રશ કરી લો.કોથમીર સમારી લો.
- 2
હવે દાળ નાં મિશ્રણ માં મીઠુ,હિંગ અને આદુ મરચા ની પેસ્ટ ઉમેરી મિક્સ કરી લો અને ગેસ પર તેલ મૂકી વડા તળી લો.
- 3
આ વડા ને ઠંડા થયા બાદ થોડા પાણી માં પલાળી બન્ને હાથ વડે દબાવી પાણી કાઢી નાખો.એક પ્લેટ માં ગોઠવી તેનાં પર ખજુર આંબલી ની ચટણી, પીસેલું જીરું, મરી પાઉડર, મીઠું, મરચું અને ગળ્યું દહીં ઉમેરી દો. ઉપર કોથમીર થી ગાર્નિશ કરી અને સર્વ કરો.આ દહીવડા સ્વાદ માં ખૂબ મસ્ત બને છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#DFTમાં દહીંવડા પણ બનાવ્યા છે...દિવાળી માં આવતા વિવિધ દિવસો માં પીરસાતી વાનગી માં અમારા ઘરે ખાસ દહીંવડા બનાવવા માં આવે છે...કાળીચૌદસ ના દિવસે વડા ખાસ બને છે... Nidhi Vyas -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
આજે મેં દહીંવડા બનાવ્યા છે. જે ગરમીમાં ખાવાની મજા પડે છે.#GA4#Week25#દહીંવડા Chhaya panchal -
સ્ટીમ્ડ દહીંવડા (Steamed Dahivada Recipe In Gujarati)
#GA4#Week25દહીવડા એક પ્રકારનો ચાટ (નાસ્તો) છે જે ભારતીય ઉપખંડમાંથી ઉદભવેલો છે અને સમગ્ર દક્ષિણ એશિયામાં લોકપ્રિય છે. તે જાડા દહીં માં તળેલા વડા પલાળીને તૈયાર કરવામાં આવે છે. આમ તો આ વડા અડદ ની દાળ પલાળી ને વાટી ને બનાવવા માં આવે છે. પણ હવે ફક્ત મગ ની દાળ ના કે અડદ ની દાળ અને મગનીદાળ મિક્ષ કરી ને બનાવવા માં આવે છે. મગ ના પણ વડા બનાવવા મા આવે છે.અને ઈન્સ્ટન્ટ રવા ના પણા પણ વડા બનાવવા માં આવે છે.વડા ખાસ કરી ને તળી ને છાશ વાળા પાણી માં પલાળી ને બનાવવા માં આવે છે.અહીં મેં સ્ટીમ્ડ દહીં વડા બનાવ્યા છે. જે ડાયટ માટે અને હેલ્ોથ ની દ્રષ્ટિ એ એક બેસ્ટ ઓપશન છે. Sachi Sanket Naik -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
દહીંવડા ગુજરાત અને મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગી છે જેમાં વડા ઉપર દહીં પાથરી ડ્રાય મસાલા છાટી કોથમીર થી સજાવી ને પીરસવા માં આવે છે Bhavini Kotak -
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#GA4#Week25# દહીંવડા ભુજ માં એક જાણીતું રેસ્ટોરન્ટ છે tammu..ત્યાંના દહીંવડા ખૂબ જ પ્રખ્યાત .....બિલકુલ એવી જ રીત પ્રમાણે આજે મે બનાવ્યા દહીંવડા રેસીપી શેર કરું છું આશા છે કે ગમશે Jyotika Joshi -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#GA4#Week25Key word: dahivada#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
દહીંવડા સમગ્ર ભારતમાં ખવાતું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. ઉત્તર ભારતમાં તે દહીં ભલ્લા તરીકે પણ ઓળખાય છે. ગરમી ની શરૂઆત થઈ ગઈ છે અને તેમાં ઠંડા દહીંવડા ખાવાની મજા જ આવી જાય.#GA4#Week25 Rinkal Tanna -
દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)
દહીંવડા#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી#દહીંવડા #વડા #કાળીચૌદશ #અડદદાળઅમારા ઘરે પરંપરા અનુસાર કાળીચૌદશ ની રાત્રે વડા કે ભજીયા બનાવાય છે. કાળી ચૌદશ ની રાત્રે ઘર માં થી કકળાટ કાઢવી . કકળાટ કાઢવા જાતી વખતે મૌન રાખવું.. પણ... મનમાં બોલવાનું ચાલુ જ રાખવું કે કકળાટ જાય ને લક્ષ્મી આવે. ત્રણ રસ્તા જ્યાં મળે ત્યાં પાંચ ભજીયા કે વડા , સાથે કોઈ પણ એક મીઠાઈ રાખી, ફરતે પાણીનું કુંડાળું કરી, પાછળ જોયા વગર , ઘરે આવી હાથ પગ ધોઈ ને મૌન તોડવું.એટલે હું ઘરે દહીંવડા જ બનાવું. બધાં ને ખૂબ જ ભાવે છે. Manisha Sampat -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#GA4 #Week25દહીંવડા નું તો નામ જ સાંભળી ને ખાવા નું મન થઇ જાય છે. નાના મોટા બધા ના પ્રિય છે.2-3 રીત ફોલૉ કરશો તો દહીંવડા એકદમ રૂ જેવા પોચા બનશે. Arpita Shah -
-
ફરાળી દહીંવડા(farali dahivada recipe in Gujarati)
#ઉપવાસ#સુપરશેફ3 ઘણી વખત આપણને એક ને એક વસ્તુ ફરાળમાં ખાવી ઓછી ગમે છે તેમાં થોડુંક ટ્વીટ્સ કરીને કરી તો વધારે ભાવે Tasty Food With Bhavisha -
દહીંવડા
ઉનાળામાં શાક ના વિકલ્પ ઓછા હોવાથી અને ગરમી મા કંઈક ઠંડુ ખાવાની મજા માટે દહીંવડા એક યોગ્ય વિકલ્પ છે#RB8 Ishita Rindani Mankad -
ફરાળી દહીંવડા(dahivada recipe in Gujarati)
#ઉપવાસફરાળી ચેલેન્જ દહીંવડા એક એવી રેસિપી છે જે બધા ને ભાવતા હોય છે અને બધા ના ઘર માં બનતા પણ હોય છે તો આજે મેં ફરાળી દહીંવડા બનાવીયા છે આ દહીંવડા હું મારી મમી પાસે થી શીખી છું જયારે ઓછા ટાઈમ માં કંઈક બનાવવા નું હોય તો દહીંવડા બેસ્ટ ઓપ્શન છે એ ટેસ્ટી પણ હોય છે અને જલ્દી બની પણ જાય છે અને આને તમે ગમે તિયારે બનાવી ને રાખી શકો છોJagruti Vishal
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#GA4#Week25 દહીંવડા તો ફેવરીટ છે, તમારા છે કે નહીં? Velisha Dalwadi -
-
મસાલા દહીંવડા (Masala Dahivada Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD મસાલા દહીંવડાગરમી ની સિઝન માં ઠંડું ઠંડું ખાવાની મજા આવે. સ્પેશિયલી બધી જ ચાટ રેસિપી 😋😋👌 તો આજે મેં મસાલા દહીંવડા બનાવ્યા. Sonal Modha -
-
-
દહીવડા (Dahi Vada Recipe In Gujarati)
આ આપણી એક પારંપરિક વાનગી છે. ઊનાળામાં ખાવાની મઝા આવે છે ઠંડા દહીં ને લીધે Bela Doshi -
-
દહીંવડા (Dahivada Recipe in Gujarati)
#WD#Cookpadindia#Cookpadgujrati HAPPY WOMEN'S DAY सोनल जयेश सुथार -
દહીંવડા (Dahivada Recipe in Gujarati)
#PS ચટપટી વાનગીનું નામ આવે એટલે ચટપટા દહીંવડા યાદ આવે જ. ગરમીમાં ઠંડા ઠંડા દહીંવડા ખાવાની બહુ જ મજા આવે છે. દહીંમાં થોડો ગરમ મસાલો નાંખવાની દહીંના સ્વાદમાં તાર ચાંદ લાગી જાય છે. Sonal Suva -
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#SDસમર સીઝનમાં આપણે બને તો હળવુ ફૂડ પ્રીફર કરીએ. અને એમાં પણ પાણીપુરી કે દહીંવડા જેવી ઠન્ડી આઈટમ કે ચાટ મળી જાય તો તો પૂછવું જ શું... Hetal Poonjani -
દહીંવડા (Dahivada Recipe in Gujarati)
#વિકમીલ૩#ફ્રાઈડઆ રીત થી દહીંવડા બનાવશો તો સોડા કે ઈનો વગર પણ એકદમ ફ્લફી અને સોફ્ટ બનશે. અને અહી મેં બે પ્રકાર ની દાળ લીધી છે તમે બંને માંથી ફક્ત ૧ જ દાળ કે તમારી ઈચ્છા થી દાળ નું માપ વધુ ઓછુ કરી ને પણ બનાવી શકો પણ વાટ્યા પછી જે ફેટવાની ટ્રીક છે એ ફોલો કરશો તો એકદમ સોફ્ટ બનશે.અને મારા સાસુ ની ટીપ્સ દહીં માં ઘી સાથે મરચું નો વઘાર એનાથી દહીં નો ટેસ્ટ એકદમ સરસ આવશે. Sachi Sanket Naik -
ફરાળી દહીંવડા (Farali Dahivada Recipe In Gujarati)
#cookpad#brackfast#dahiVadaદહીંવડા નું નામ સાંભળતા જ આપણા મોઢા માં પાણી આવી જાય પણ જ્યારે વ્રત હોય ત્યારે ખાઇ સકાય નહિ. તેથી મે અહી આજે મહા શિવરાત્રીના દિવસે ફરાળી દહીંવડા બનાવ્યા છે જે ઠંડા ઠંડા અને ખૂબ જ સ્વાદીષ્ટ લાગે છે.બાળકો ,વૃધ્ધો દરેકને ભાવે તેવાં ફરાળી દહીંવડા ...................................... Valu Pani -
-
-
દહીંવડા (Dahiwada Recipe In Gujarati)
દહીંવડા બધા ના ફેવરિટ હોય છે. નાના મોટા સૌને ભાવે છે.#સપ્ટેમ્બર Rekha Kotak
More Recipes
ટિપ્પણીઓ (11)